kashi

Gyanvapi Mosque Case: જ્ઞાનવાપી મસ્જિદ પર HC નો મોટો આદેશ, ASI ના સર્વેક્ષણ પર લગાવ્યો પ્રતિબંધ

વારાણસીની સિવિલ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) ને લઈને સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. આ આદેશ પર હાઈકોર્ટે હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. 

Sep 9, 2021, 04:30 PM IST

તીર્થ યાત્રાનો સ્વાસ્થ્ય સાથે શું છે સીધો સંબંધ? જાણો તીર્થ સ્થાનો પર જવાથી કેમ મનને મળે છે શાંતિ

આપણા જીવનમાં ધાર્મિક સ્થળોનું ખાસ મહત્વ રહેલું હોય છે.જીવનમાં બધાને તીર્થ સ્થળો પર જવાની ઈચ્છા ચોક્કસ હોય છે.ત્યારે તીર્થ સ્થળે જવા માટે ધાર્મિક લાગણી સાથે બીજા પણ અનેક ફાયદા હોય છે.

May 1, 2021, 11:54 AM IST

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

દુનિયાના શક્તિશાળી પ્રધાનમંત્રીઓની યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ પણ આવે છે.ત્યારે પોતાના કામ માટે જાણીતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભક્તિ પ્રત્ય પણ એટલો જ લગાવ છે.પવિત્ર તીર્થ સ્થળો પર શિશ ઝુકાવવાનો એક પણ મોકો નથી છોડતા પ્રધાનમંત્રી મોદી.

Mar 26, 2021, 11:44 AM IST

'અયોધ્યા બાદ હવે કાશી-મથુરાનો વારો'

મથુરા વિવાદ પહેલીવાર કોર્ટમાં પહોંચ્યો છે. શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરા સિવિલ કોર્ટમાં વાદ દાખિલ કરાયો છે. શ્રીકૃષ્ણ સખા તરીકે રંજન અગ્નિહોત્રીએ વાદ દાખલ કર્યો છે. ત્યારબાદ સંગ્રામ છેડાયો છે. કોઈ તેનું સ્વાગત કરે છે તો કોઈ તેને રાજકીય ષડયંત્ર ગણાવે છે. 

Sep 27, 2020, 07:10 AM IST

નિર્ભયાની જેમ હવસના પૂજારી ત્રાટકી પડે ત્યારે કામ આવશે આ ખાસ ‘લિપસ્ટીક’

કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે એક મોટું પગલુ લીધું છે. તેમણે એક એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં બિલકુલ લિપસ્ટીક જેવી જ સામાન્ય છે, પરંતુ તે અસામાજિક તત્ત્વોના સબક શીખવાડવામાં કારગત નીવડશે.

Jan 8, 2020, 06:23 PM IST
Super fast 100 09 11 2019 PT24M5S

Super fast 100: દિવસભરના તમામ મહત્વનાં સમાચાર સંક્ષીપ્ત...

સુપર ફાસ્ટ 100: દિવસભરના તમામ મહત્વનાં સમાચાર સંક્ષીપ્ત સ્વરૂપે સાંભળો. ભાગદોડના સમયમાં કલાકો સુધી સમાચાર સાંભળવા શક્ય નથી ત્યારે માત્ર મિનિટોમાં જુઓ દિવસભરનાં તમામ મહત્વના સમાચાર

Nov 10, 2019, 12:25 AM IST
TOP 25 09 11 201999 PT25M45S

TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર...

TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર જે ન માત્ર તમારા જીવનને અસર કરે છે પરંતુ તમારે જાણવા પણ ખુબ જ જરૂરી છે.

Nov 10, 2019, 12:25 AM IST
Zee 24 kalak news 09 11 2019 PT24M41S

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો

Nov 10, 2019, 12:20 AM IST
TOP 25 09 11 2019 PT25M45S

TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર...

TOP 25 : દિવસભરના મહત્વનાં 25 સમાચાર જે ન માત્ર તમારા જીવનને અસર કરે છે પરંતુ તમારે જાણવા પણ ખુબ જ જરૂરી છે.

Nov 9, 2019, 11:25 PM IST
Zee 24 kalak News 09 11 2019 PT26M18S

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...

24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો

Nov 9, 2019, 11:05 PM IST
Governor invites Devendra Fadnavis to form government 09 11 2019 PT1M16S

મહારાષ્ટ્ર: ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા મળ્યું આમંત્રણ...

મહારાષ્ટ્ર: ગવર્નરે દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા મળ્યું આમંત્રણ મળ્યું છે. ગવર્નર ભગતસિંહ કોશિયાર દ્વારા દેવેન્દ્ર ફડણવીસને સરકારની રચના કરવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

Nov 9, 2019, 11:00 PM IST
BIG DEBATE about ayodhya verdict 09 11 2019 PT50M21S

BIG DEBATE : જાણો અયોધ્યા અંગે સુપ્રીમના ચુકાદા અંગે તલસ્પર્શી ચર્ચા...

BIG DEBATE : જાણો અયોધ્યા અંગે સુપ્રીમના ચુકાદા અંગે તલસ્પર્શી ચર્ચા...

Nov 9, 2019, 10:15 PM IST
X RAY 09 11 2019 PT22M50S

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ X RAY...

માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ X RAY...

Nov 9, 2019, 10:10 PM IST
Sunni Waqf Board does not review the Ayodhya verdict. PT6M57S

જય શ્રી રામ: સુન્ની વકફ બોર્ડે અયોધ્યા ચુકાદાને રાખ્યો શિરોમાન્ય, નહી કરે અપીલ...

જય શ્રી રામ: સુન્ની વકફ બોર્ડે અયોધ્યા ચુકાદાને રાખ્યો શિરોમાન્ય, સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટીશન દાખલ નહી કરવાનો નિર્ણય લીધો છે.

Nov 9, 2019, 09:55 PM IST
Ambaji ekta commit meet PT32S

જય શ્રી રામ: અંબાજીમાં તંત્ર દ્વારા એકતા કમિટીની મીટિંગનું આયોજન

જય શ્રી રામ: અંબાજીમાં તંત્ર દ્વારા એકતા કમિટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર અને અંબાજી પીઆઇ સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

Nov 9, 2019, 09:00 PM IST
Sompura family PT4M22S

જય શ્રી રામ: રામ મંદિર અંગે સોમપુરા પરિવારે વ્યક્ત કરી ખુશી...

જય શ્રી રામ: રામ મંદિર અંગે સોમપુરા પરિવારે વ્યક્ત કરી ખુશી.

Nov 9, 2019, 09:00 PM IST
Pilot baba Ambaji PT1M2S

જય શ્રી રામ: અયોધ્યા ચુકાદાનું પાયલોટ બાબાએ સ્વાગત કર્યું...

જય શ્રી રામ: અયોધ્યા ચુકાદાનું પાયલોટ બાબાએ સ્વાગત કર્યું હતું. તેમણે હવે ઝડપથી રામ મંદિર બને તેવી આશા વ્યક્ત કરી હતી.

Nov 9, 2019, 09:00 PM IST
Interesting drama about Ram temple played by children PT6M5S

જય શ્રી રામ: અયોધ્યા ચુકાદા બાદ બાળકોને તૈયાર કર્યું રસપ્રદ નાટક..

જય શ્રી રામ: અયોધ્યા ચુકાદા બાદ બાળકોને તૈયાર કર્યું રસપ્રદ નાટક. આ નાટકમાં રામ મંદિરનાં તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

Nov 9, 2019, 09:00 PM IST
Magnificent map of the Ram temple PT3M5S

જય શ્રી રામ: ભગવાન શ્રી રામનું મંદિર હશે ખુબ જ ભવ્ય, આ રહ્યો નકશો...

જય શ્રી રામ: ભગવાન શ્રી રામનું મંદિર હશે ખુબ જ ભવ્ય, આ રહ્યો નકશો. ભગવાન રામના મંદિર માટે અમદાવાદનાં સોમપુરા ટ્રસ્ટ દ્વારા નક્શો તૈયાર કરી દેવાયો છે.

Nov 9, 2019, 09:00 PM IST
Aarti of the river Saryu after ayodhya verdict PT4M44S

જય શ્રી રામ: રામ મંદિરના ચુકાદા બાદ સરયુ નદીની ભવ્ય આરતી...

જય શ્રી રામ: રામ મંદિરના ચુકાદા બાદ સરયુ નદીની ભવ્ય આરતી કરવામાં આવી હતી. સરયુ નદીના તમામ ઘાટ પર ભવ્ય આરતી કરવામાં આવી હતી.

Nov 9, 2019, 08:55 PM IST