mandatory

VADODARA: એક એવી સોસાયટી કે જ્યાં કુતરાઓ નાગરિકો પાસે ફરજીયાત કર્ફ્યૂ પાલન કરાવે છે

રાજ્ય સરકાર દ્વારા ભલે નાગરિકોને દિવસના કરફ્યુમાંથી મુક્તિ આપી હોય પરંતુ શહેરના નિઝામપુરા વિસ્તારની એક સોસાયટીના લોકો આજે પણ કરફ્યુની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. વડોદરા શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસના કારણે નાગરિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કુતરાઓનોએ હદે ત્રાસ વધી ગયો છે કે, હવે આ કુતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

Jul 5, 2021, 07:34 PM IST

આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

  આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે. 

Apr 1, 2021, 04:36 PM IST

કારની Airbags અને લોકિંગ સિસ્ટમ પર નવા નિયમ, સેફ્ટી માટે સરકારની કડકાઇ

Airbags in cars: ગાડીઓમાં સુરક્ષાને લઇને નવા નિયમ લાવવાની તૈયારી છે. કારોમાં એરબેગ્સ અને મેનુઅલ લોકિંગ સિસ્ટમ (Manual Locking System) ને લઇને સરકારે નવા પ્રકારની નીતિઓ તૈયાર કરી છે, જેથી કાર અકસ્માતોમાં થનાર નુકસાનને ઓછું કરી શકાય. 

Dec 18, 2020, 04:55 PM IST

સોમનાથ દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત, પાસ સિવાય એન્ટ્રી બંધ

શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે આજે સવારે સોમનાથ મંદિરમાં પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેના પગલે ગીર સોમનાથનાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાઇ હતી. જેના પગલે કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે પાસ સિસ્ટમ લાગુ કરવા પર સંમતી સધાઇ હતી. દર્શન માટે ફરજીયાત વેબસાઇટ પર પાસ સિસ્ટમથી શનિવારથી લાગુ કરવામાં આવશે. તેવો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે. તેમણે પણ ફરજીયાત પાસ લેવા પડશે. વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

Jul 21, 2020, 11:41 PM IST

ચીનને વધુ એક લપડાક: સામાનમાં Country of Origin નહી લખનાર ઇ કોમર્સ કંપનીઓ પર ઝીંકાશે મોટો દંડ

ઇ કોમર્સ પ્લેટફોર્મ પર પ્રોડક્ટનો Country of Origin ની માહિતી નહી આપે તો 1 લાખ રૂપિયાથી માંડીને 1 વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. ઇ કોમર્ટ પ્લેટફોર્મ પર રહેલી દરેક પ્રોડક્ટનાં Country Of Origin ની માહિતી આપવી પડશે. ગ્રાહકોએ તમામ મંત્રાલયો અને રાજ્યોને ઇ કોમર્સ કંપનીઓને સરકારનાં નિર્ણય પર કડકાઇથી પાલન કરાવવા માટે પત્ર લખ્યો છે.

Jul 10, 2020, 06:36 PM IST

નમસ્તે ટ્રમ્પ: રોડ પર ઉભા રહેવા માટે પણ આધારકાર્ડ ફરજીયાત દેખાડવું પડશે

24 ફેબ્રુઆરીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદનાં મહેમાન બનવાનાં છે. તેમની સાથે વડાપ્રધાન મોદી ઉપરાંત અનેક હાઇપ્રોફાઇલ હસ્તીઓ હાજર રહેવાનાં છે. જેથી અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાનો છે. જે લોકો રોડ શો જોવા ઇચ્છતા હોય તેમણે પણ પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. પોલીસ તેમને પણ આઇકાર્ડ આપશે. સુભાષબ્રિજ કલેક્ટર કચેરી સામે આવેલી સોસાયટીઓમાં કોઇએ પણ બહાર રોડ શોમાં ઉભા રહેવું હોય તે અગાઉથી આધારકાર્ડ જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

Feb 18, 2020, 12:22 AM IST
What Say People About Mandatory To Wear A Helmet In State PT22M44S

રાજ્યમાં હેલ્મેટ ફરી ફરજીયાત, જાણો શું કહેવું છે આ વિશે લોકોનું...

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી.

Jan 30, 2020, 06:35 PM IST
It Is Mandatory To Wear A Helmet In State PT4M11S

રાજ્ય સરકાર હાઇકોર્ટમાં માર્યો યુ-ટર્ન, આજથી રાજ્યમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત

નવા મોટર વ્હિકલ એક્ટ બાદ ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇને ખૂબ વિરોધ થઇ રહ્યો હતો. જેને લઇને રાજ્ય સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી હતી. જેને લઇને હેલમેટ મરજિયાત કરવા બદલ આજે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા નોટીસને આપવામાં આવી હતી.

Jan 30, 2020, 05:40 PM IST

ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ

ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ટોલ ભર્યા વગર નિકળવાને અધિકારીઓ શાન તરીકે જોતા હતા. જો કે હવે તેમનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે.

Dec 31, 2019, 05:10 PM IST

સુપ્રીમ કોર્ટે આધાર મામલે આપ્યો મહત્વનો ચુકાદો, લંબાવી ડેડલાઇન

હાલમાં માત્ર સબસિડી, બેનિફીટ તેમજ સામાજિક કલ્યાણકારી યોજનાઓ માટે આધાર જરૂરી છે

Mar 13, 2018, 05:24 PM IST