DC vs PBKS: IPL 2026 માં વીકેન્ડ પર રોમાંચનો તડકો લાગવાનું શરૂ થઈ ગયું છે. શનિવારે પંજાબ કિંગ્સ સામે દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. કેએલ રાહુલ અને નીતીશ રાણાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી. મેચમાં એક એવી ઓવર પણ જોવા મળી જેમાં દરેક બોલ પર બાઉન્ડ્રી વાગી હતી.
Nitish Rana : દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન નીતિશ રાણાને ચેન્નાઈ સામે IPL 2026ની 18મી મેચ દરમિયાન અમ્પાયર સાથે દલીલ કરવી મોંઘી પડી છે. BCCI દ્વારા તેને દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL ભલે હજુ પણ વિશ્વની સૌથી મોટી અને સૌથી રોમાંચક T20 લીગ હોય, પરંતુ હવે પહેલાની જેમ મેદાન પર ટકરાવ કે ગરમાગરમી ઓછી જોવા મળે છે. ત્યારે આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ પહેલા રિષભ પંતે દિગ્વેશ રાઠી અને નીતિશ રાણા વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંત લાવ્યો હતો અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
Nitsh Rana-Digvesh Rathi Fight : DPL 2025ની એક મહત્વપૂર્ણ મેચમાં નીતિશ રાણા અને દિગ્વેશ રાઠી વચ્ચે ઝઘડો થયો. અમ્પાયર અને ખેલાડીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
Indian Cricketer Became Father : આ ભારતીય ક્રિકેટરના ઘરે પારણું બંધાયું છે. પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ક્રિકેટરની પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
CSK vs RR : IPL 2025માં રાજસ્થાન રોયલ્સે જીતનું ખાતું ખોલ્યું છે. 30 માર્ચે આ ટીમે CSK સામે અદભૂત વિજય નોંધાવ્યો હતો. આ જીતના હીરો બોલિવૂડ સ્ટાર ગોવિંદાનો જમાઈ હતો, જેણે રેકોર્ડબ્રેક ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર વધાર્યો હતો.
Shreyas Iyer-Nitish Rana News: કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024 માટે યોજાનાર ઓક્શન પહેલા મોટી જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ જણાવ્યું કે આ સીઝનમાં તેનો કેપ્ટન અને વાઇસ કેપ્ટન કોણ હશે.
IPL 2023, KKR vs RR: IPL 2023 ની 56મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો આમને-સામને થશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે.
IPL 2023: ડેવોન કોનવે, અજિંક્ય રહાણે અને શિવમ દુબેની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને હરાવી આઈપીએલ-2023માં પોતાની પાંચમી જીત મેળવી છે.
IPL 2023: ખિચોખિચ ભરેલાં સ્ટોડિયમમાં ચાલુ મેચમાં કંઈ એવું થયું કે જોનારા તમામ દર્શકો ચોંકી ગયા. દર્શકો પણ બે ઘડી વિચારમાં પડી ગયા કે સાલુ આ શું થઈ ગયું....
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.
KKR vs RR: કોલકત્તા નાઈટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરી અહીં વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે પરાજય આપ્યો છે.
IPLMegaAuction2022: કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં આઈપીએલ 2022ની હરાજી ચાલી રહી છે. અહીં ભારતીય યુવા ખેલાડીઓ પર ધનવર્ષા થઈ રહી છે.
IPL 2021: યૂએઈમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ નવા તેવર સાથે આવી છે. કોલકત્તાએ સતત બીજી મેચમાં એકતરફી જીત મેળવતા મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે પરાજય આપ્યો છે.
IPL માં ધમાલ મચાવનાર ભારતીય બેટ્સમેન નીતીશ રાણાનો (Nitish Rana) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની પત્ની સાચી મારવાહ (Saachi Marwah) તેમની પાછળ બેઠા છે અને ઉઠક-બેઠક કરી રહ્યા છે
આઈપીએલની 14મી સીઝનનો પ્રારંભ 9 એપ્રિલે થવાનો છે. કોલકત્તાએ પોતાની પ્રથમ મેચ 11 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમવાની છે. એક અહેવાલ અનુસાર નીતીશ રાણા મુંબઈમાં હોટલમાં ક્વોરન્ટાઇન છે.
આઇપીએલ 2020 (IPL 2020)ની 42મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટરાઇડર્સ (KKR) વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીને આજે પોતાના માટે પ્લેઓફનો રસ્તો સ્પષ્ટ કરવાનો છે. ત્યારે કેકેઆરને આ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવી છે તો શેખ ઝાયદ સ્ટેડિયમમાં અગાઉની હારને ભુલી સારું પ્રદર્શન કરવાનું રહેશે.
પાછલા અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં સદી ફટકારનાર ઓપનિંગ બેટ્સમેન મનજોત કાલરાને મોટો ઝટકો લાગ્યો છે. અન્ડર-16 અને અન્ડર-19ના દિવસોમાં ઉંમરમાં કથિત છેતરપિંડી કરવા માટે ડીડીસીએના નિવર્તમાન લોકપાલે તેને રણજી ટ્રોફીમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.
ગૌતમ ગંભીરે સોમવારે દિલ્હીની રણજી ટીમનું સુકાન છોડવાની જાહેરાત કરી. તેના સ્થાન પર નીતિશ રાણાને આ જવાબદારી સોંપવામાં આવી છે.