police commissioner

ગણેશ મહોત્સવમાં આ ખાસ નિયમોનું કરવું પડશે પાલન, વાંચી લો પોલીસની ગાઇડલાઇન

અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી દ્વારા ગણેશ ઉત્સવ માટે ખાસ ગાઇડલાઇન બનાવવામાં આવી છે. ગણેશ ઉત્સવનું આયોજન કરતા લોકોએ તેનું પાલન કરવું પડશે.

Sep 6, 2021, 10:56 PM IST

ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મોટા સમાચાર, પરંપરાગત રથયાત્રા કાઢવા માંગી પરવાનગી

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે હજી અટકળો ચાલી રહી છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા (rathyatra) ભક્તો વગર નીકળી હતી

Jun 15, 2021, 08:58 AM IST

સુરતીઓને ભારે પડી શકે છે 31stની ઉજવણી, પોલીસ કમિશનર દ્વારા કરાઈ આ તૈયારીઓ

કોરોના કાળમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરતની વાત કરીએ તો આ વખતે કોરોનાને લઇને પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

Dec 30, 2020, 04:13 PM IST

અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય, પોલીસ કમિશનરનું નવું જાહેરનામું

કોરોનાના સતત વધી રહેલાં સંક્રમણને જોતા અમદાવાદ શહેરમાં ફરી એક વખત રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

Dec 7, 2020, 07:19 AM IST

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું કર્ફ્યૂ અંગે જાહેરનામું, જાણો કોને મળી છૂટછાટ

અમદાવાદમાં વધતા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા આજ રાતે 9 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કર્ફ્યૂ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

Nov 20, 2020, 07:29 PM IST

સુરતના 22મા કમિશ્નર તરીકે અજય તોમરે સંભાળ્યો ચાર્જ, બહેનોને આપ્યું સુરક્ષાનું વચન

સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો તેમને પત્રકાર પરિષદ કરી શહેરમા લો એન્ડ ઓર્ડર વધુ કડક બનાવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ સાથે-સાથે લો એન્ડ ઓર્ડરમાં સુધારા વધારા કરી તેનું ઇમ્પ્લિમેન્ટ વહેલી તકે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Aug 3, 2020, 01:11 PM IST
Ahmedabad Commissioner of Police's notification PT3M7S

અમદાવાદ: પોલીસ કમિશનરનું જાહેરનામું, પશ્ચિમ વિસ્તારમાં ધંધા-રોજગાર ખોલવાની મંજૂરી

Ahmedabad police commissioner's notification. approval to open business in the western area. watch video on zee 24 kalak.

May 19, 2020, 12:00 PM IST

રાજકોટ: જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી 'અંબા'ને મળવા પહોંચ્યા પોલીસ કમિશનર, કહ્યું-'વ્હાલી અંબા...'

આજે રાજકોટ સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજી તરફ પંદર દિવસ પહેલા જન્મેલી બાળકી જન્મ અને મરણ વચ્ચેની લડાઇ લડી રહી છે. આ જન્મ અને મરણ વચ્ચેની લડાઈમાં વિશ્વભરમાં તેના માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે પરંતુ કરૂણતા તો એ છે આ લડાઈમાં ખુદ તેના માતા-પિતા જ ગેરહાજર છે. 

Mar 8, 2020, 02:16 PM IST

ગુજરાત બજેટ 2020: રાજધાનીને મળશે કમિશ્નર, નીતિન પટેલની મહત્વની જાહેરાત

રાજ્યનાં પાટનગર ગાંધીનગરને પણ પોલીસ કમિશ્નર મળશે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરને રાજ્યનાં અન્ય ચાર શહેરોની જેમ પોલીસ કમિશ્નરેટ બનશે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બજેટ દરમિયાન આ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરનો વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે. જે અનુસંધાને આઇજી અથવા આઇજીથી ઉપલી કક્ષાનાં અધિકારીઓ હવે ગાંધીનગરમાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવશે.

Feb 26, 2020, 08:58 PM IST
Notification Issued By Ahmedabad Police Commissioner PT4M24S

અમદાવાદ પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું, અહીં નહીં ઉડાવી શકાય પતંગ

અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેર રોડ પર પતંગ નહીં ઉડાવી શકાય.

Jan 13, 2020, 05:40 PM IST
News Room Live: Today Watch Latest Gujarati News Live PT27M41S

News Room Live: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર...

NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

Jan 12, 2020, 07:25 PM IST
NSUI General Secretary Nikhil Savani Wrote Latter To Police Commissioner PT7M52S

NSUI મહામંત્રી નિખિલ સવાણી પોલિસ કમિશ્નરને લખ્યો પત્ર, જાણો શું કહ્યું...

NSUI મહામંત્રી નિખિલ સવાણી પર હુમલાનો મામલે પાલડી પોલીસે ફરિયાદ નહી લેતા નીખીલ સવાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો. હુમલામાં ઘવાયેલા એનએસયુઆઇના મહામંત્રી નિખિલ સવાણીએ પોલીસ કમીશનરને અરજી કરી પોતાને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરી છે. સતત એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાના કાર્યકરો પીછો કરતા હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

Jan 12, 2020, 07:25 PM IST

અમદાવાદ: ફિલ્મી ઢબે રિક્ષા પર ચડીને લૂંટારાઓને ઝડપી પાડનાર યુવાનનું કમિશ્નરે કર્યું સન્માન

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં મોબાઇલ લૂંટની ઘટનાને હિંમત પુર્વક સામનો કરનારા યુવાનનું પોલીસ કમિશ્નરે સન્માન કર્યું હતું

Nov 3, 2019, 10:30 PM IST

સુરત પોલીસ કમિશ્નરે પીસીઆર વાનનું પુજન કર્યું, સમસ્યાઓ અંગે પણ તપાસ કરી

સુરત પોલીસ કમિશ્નનરે સુરતીઓની દિવાળી સુખદ રહે તે માટેની વ્યવસ્થા કરી હતી

Oct 25, 2019, 06:40 PM IST
Fireworks Cannot Be Fired After 10 PM In Surat PT57S

સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં નહીં ફોડી શકાય ફટાકડા

સુરત શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી હવે દિવાળીમાં સુરતમાં ફટાકડા ફોડવાના સમય પર રોક લાગી છે.

Oct 18, 2019, 09:25 AM IST

મારી પર અસામાજિક તત્વો જીવલેણ હુમલો કરે તેવી શકયતા: હાર્દિક પટેલ

રાજદ્રોહના કેસમાં આજે હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો. કોર્ટમાં હાજર થાય તે પહેલાં તેને સુરત પોલીસ કમિશનરને એક મેઈલ કર્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે, અસસમાજિક તત્વો દ્વારા ગમે ત્યારે તેના પર જીવલેણ હુમલો કરી શકે છે. માટે કોર્ટની બહાર અથવા કોર્ટ સંકુલમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવ તેવી માગ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Jul 24, 2019, 04:11 PM IST

રાજકોટ પોલીસે 16 વર્ષીય HIV ગ્રસ્ત કિશોરીનું ઓફિસર બનવાનું સપનું સાકાર કર્યું

જીવનમાં દરેક લોકોનું કોઈ સપનું જરૂર હોય છે. અનેએ સપનું જયારે સાકાર થાય ત્યારે એ ખુશી કંઇક અલગ જ હોય છે. રાજકોટની એચઆઈવી પોઝીટીવ પીડિત એક 16 વર્ષીય તરુણી કે, જેનું સપનું પોલીસ ઓફિસર બનવાનું હતું. અનેએ સપનું આજે પૂરું થયું છે. આ તરુની આજે મહિલા પોલીસ મથકમાં ઓફિસર બની પહોચી હતી. અને રાજકોટ મહિલા પોલીસ મથકના સ્ટાફે તેમને સેલ્યુટ કરી માનભેર સ્વાગત કર્યું હતું. 

Jun 26, 2019, 10:20 PM IST

સુરત અગ્નિકાંડ: બિલ્ડિંગમાં હતું ગેરકાયદેસર વીજ જોડાણ, વધુ ચાર લોકોની ધરપકડ

સુરત 22 બાળકોનો ભાગ લેનાર અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડના આગકાંડમાં 22 નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગઈ. આખો જવાબદાર લોકોને સજા આપવાની ચારેકોર માંગણીઓ થઈ રહી છે. આ ઘટનામાં અગાઉ ફાયરના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતાં અને આજે સુરત મનપાના અધિકારી વિનુ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતા. અને આ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Jun 4, 2019, 10:27 PM IST

સુરત કરૂણાંતિકા: ટ્યૂશન સંચાલકની ધરપકડ, બે બિલ્ડીંગ માલીક ફરાર- પોલીસ કમિશ્નર સતીશ શર્મા

શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં શુક્રવારે સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 20 વિદ્યાર્થીઓ મોત થયા છે. જને લઇ આજે સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

May 25, 2019, 11:09 AM IST