political

UP ના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન, લખનઉના SGPGI હોસ્પિટલમાં હતા દાખલ

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે.

Aug 21, 2021, 10:00 PM IST

ગુજરાતમાં નવાજૂની? કેજરીવાલનાં આગમન અગાઉ નરેશ પટેલે સંમેલનમાં "આપ"ના વખાણ કર્યા

ગુજરાતમાં હાલમાં કોરોનાના બીજી લહેરમાં સરકારની નીતિ અને નિષ્ફળતા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારથી પ્રજા નાખુશ છે જો કે પ્રજા કોંગ્રેસને પણ સત્તા નથી સોંપવા માંગતી તેવામાં ત્રીજા વિકલ્પ તરીકે આપ ખુબ જ મજબુત પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. તેને ધીરે ધીરે લોકોનો જનાધાર પણ મળી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. 

Jun 12, 2021, 11:41 PM IST

એક તીર દો નિશાનઃ સી.આર.પાટીલના નિવેદનથી ભાજપના હોદ્દેદારોના સપના રોળાયાં, કોંગ્રેસની પણ થઈ બોલતી બંધ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે અનેક એવા નિવેદનો આપ્યાં છે, જેને રાજકીય ક્ષેત્રે હલચલ જગાવી હોય. કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્યોને ભાજપમાં ન લેવાની વાત હોય કે, પછી સરકારના મંત્રીઓને કમલમાં બેસાડીને ભાજપના કાર્યકરોની સમસ્યા હલ કરવાની સુચના આપ્યાંની વાત હોય પાટીલ હંમેશા ચર્ચામાં રહ્યાં છે. ત્યારે સી.આર.પાટીલે વડોદરામાં પણ એવું જ એક નિવેદન આપીને ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉભી કરી છે.

Dec 20, 2020, 01:01 PM IST
Jayesh Radadiya Says There Is No Political Force Against Me PT3M18S

‘મારી સામે કોઈ રાજકીય તાકાત નહીં ચાલે’: જયેશ રાદડિયા

હાલ ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા (jayesh radadiya) ચર્ચામાં છે. હાલમાં જ તેઓ પર લોકડાયરાના એક કાર્યક્રમમાં નોટોનો વરસાદ કરાયો હતો. ત્યાં અન્ય એક કાર્યક્રમમાં તેમના બિન્દાસ બોલ સામે આવ્યા છે. કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ હુંકાર કરતા કહ્યું કે, જામકંડોરણામાં મારુ રાજકીય ખેતર છે. મારા પિતાએ આ ખેતર તૈયાર કર્યું છે. અહીં બીજા કોઈએ રાજકારણ કરવા આવવું નહિ. અને હું અહી કોઈને મારા ખેતરમાં ઘૂસવા નહિ દઉં. કોઈ પણ રાજકીય વાવાઝોડાની તાકાત અહીં નહિ ચાલે. પોરબંદરથી ચાલુ થયેલ રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું છે.

Feb 4, 2020, 09:45 PM IST
Reaction of Vadodara people on Kashmir situation PT10M9S

કાશ્મીર બદલાવ : શું માને છે વડોદરાના લોકો? જાણવા કરો ક્લિક

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે.

Aug 5, 2019, 03:10 PM IST
Implecation of 370 removal PT3M17S

કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી આવશે મોટા ફેરફાર, જાણવા કરો ક્લિક

જમ્મુ અને કાશ્મીર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે આર્ટિકલ 35એ હટાવ્યાં બાદ સરકાર તરફથી સુરક્ષા મુદ્દે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ અને દેશના અન્ય ભાગોમાંથી 8000 અર્ધસૈનિક દળોના જવાનોને વિમાનો દ્વારા જમ્મુ અને કાશ્મીર મોકલવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં સુરક્ષાદળોની તહેનાતી સતત થઈ રહી છે. આ કલમ હટાવવાથી મોટા ફેરફાર થશે.

Aug 5, 2019, 03:05 PM IST
Reaction of Ahmedabad people on Kashmir situation PT4M54S

કાશ્મીર બદલાવ : શું માને છે અમદાવાદના લોકો? જાણવા કરો ક્લિક

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે.

Aug 5, 2019, 03:05 PM IST
Five big things of Misson Kashmir PT53S

મિશન કાશ્મીર પછી આવશે પાંચ મોટા બદલાવ

જમ્મુ અને કાશ્મીર પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં ચાર સંકલ્પ રજુ કરતા આર્ટિકલ 370ને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો. અત્રે જણાવવાનું કે આર્ટિકલ 370ને જમ્મુ કાશ્મીરથી હટાવવાનો નિર્ણય સંસદ સાધારણ બહુમતીથી પસાર કરી શકે છે. આ સાથે જ જમ્મુ કાશ્મીર બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે. ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની સાથે સાથે રાજકારણ પણ બદલાઈ ગયું છે.

Aug 5, 2019, 03:05 PM IST
Indian map change soon PT21M49S

જમ્મુ કાશ્મીરમાં 370 દૂર, ભારતનો નકશો બદલાયો... જાણો

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે. આ બદલાવને પગલે ભારતનો નકશો બહુ જલ્દી બદલાઈ જશે.

Aug 5, 2019, 01:05 PM IST
Nitin Patel statement on Kashmir situation PT2M18S

જમ્મુ કાશ્મીર મામલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું મહત્વનું નિવેદન

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. આ મામલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

Aug 5, 2019, 12:55 PM IST
Kashmir special status end announce amit shah PT17M58S

કલમ 370 પર મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય

ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો. આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે.

Aug 5, 2019, 12:20 PM IST
Detail discussion about situation of Kashmir PT14M35S

કાશ્મીર પરિસ્થિતિ વિશે વિગતવાર ચર્ચા

ગૃહ મંત્રી અમિત શાહ કેબિનેટ બેઠક બાદ સંસદ પહોંચ્યાં. તેઓ આજે 11 વાગે રાજ્યસભામાં અને 12 કલાકે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરના હાલાત પર જવાબ આપવાના છે. અમિત શાહે આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા કરી. આ મામલે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

Aug 5, 2019, 12:00 PM IST
Basic details of Mission kashmir PT23M14S

કાશ્મીર વિવાદની તમામ વિગતો, જાણો એક Videoમાં

ગૃહ મંત્રી અમિત શાહ કેબિનેટ બેઠક બાદ સંસદ પહોંચ્યાં. તેઓ આજે 11 વાગે રાજ્યસભામાં અને 12 કલાકે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરના હાલાત પર જવાબ આપવાના છે. અમિત શાહે આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા કરી.

Aug 5, 2019, 11:55 AM IST
Top 15 points of mission kashmir PT2M53S

શું અસર થઈ છે મિશન કાશ્મીરની? જાણો 15 પોઇન્ટની હકીકત

રાજ્યસભાના સભાપતિએ એક મોટા નિર્ણય અંતર્ગત આજે સદનમાં અન્ય તમામ કાર્યવાહીઓ રદ્દ કરી નાખી છે. આજે સવારે 11 કલાકે રાજ્યસભામાં ફક્ત જમ્મુ અને કાશ્મીર ઉપર જ ચર્ચા થશે. ગૃહ મંત્રી અમિત શાહ રાજ્ય સભામાં જમ્મુ કાશ્મીર પર જવાબ આપે તેવું કહેવાય છે.

Aug 5, 2019, 11:30 AM IST
All update about Kashmir situation PT7M59S

હાલમાં શું ચાલી રહ્યું છે કાશ્મીરમાં? તમામ વિગતો એક ક્લિક પર

કાશ્મીર મુદ્દે મોદી સરકાર શું વિચારી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં શું છે. તે અટકળો અને ચર્ચાઓ પરથી થોડા સમયમાં જ પરદો હટી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે સવારે 9:30 કલાકે કેબિનેટ બેઠક છે.

Aug 5, 2019, 10:05 AM IST
50000 Gujaratis stuck in Kashmir PT5M15S

કાશ્મીરમાં વણસી પરિસ્થિતિ, ફસાયા 50000 ગુજરાતીઓ

આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે. આ પરિસ્થિતિમાં 50 હજાર ગુજરાતીઓ ફસાઈ ગયા હોવાની માહિતી મળી છે.

Aug 4, 2019, 11:40 AM IST
Political clash in Kashmir PT3M22S

કાશ્મીરમાં રાજકીય તણાવ

કાશ્મીરમાં રાજકીય તણાવ

Jul 29, 2019, 11:20 AM IST
Botad Gadhada Political Clash PT26M

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર ખેલાયું ધર્મયુદ્ધ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ફરી એકવાર ખેલાયું ધર્મયુદ્ધ, દર્શન કરવાને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના દેવપક્ષ અને આચાર્ય આમને-સામને, આચાર્ય રાકેશપ્રસાદ 16 વર્ષ પછી દર્શન કરવા આવતા મહિલાઓનો હોબાળો

May 27, 2019, 04:00 PM IST

મધર્સ ડે: રાજકારણમાં હોવા છતા રિવાબા ‘મા’ બનીને સંતાનને આપે છે વાત્સલ્ય પ્રેમ

આજે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કુદરત બધે પહોચી શકતો નથી એટલે જ કદાચ તેણે માતાનું સર્જન કર્યું હશે. ક્યારેક અચાનક ઠેસ લાગે લાગે ત્યારે મોઢામાંથી સૌથી પેહલો શબ્દ ‘મા’ નીકળે છે. માતાની મમતા તેમજ તેનું વાત્સલ્ય અજોડ છે. એટલેજ તો કેહવાય છે ‘મા તે મા બીજા બધા વગડા ના વા...’જનમોજનમ પણ માતૃઋણ ચુકી શકાતું નથી. જેને ન આપી શકાય તે કોઈ ઉપમા એટલે ’મા’ આવીજ વાતને ખરી રીતે રીતે સાબિત કરી બતાવી છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા... 

May 11, 2019, 11:08 PM IST
BJP Press Conference About Hardik Patel's Slap PT15M34S

જુઓ હાર્દિક પટેલને પડેલા તમાચા મુદ્દે ભાજપની પત્રકાર પરીષદ

હાર્દિક પટેલને (Hardik Patel) તમાચો (Clout) પડ્યો છે. સુરેન્દ્રનગર ખાતેની જન આક્રોશ સભામાં તરૂણ મિસ્ત્રી નામના શખ્સે એકાએક તમાચો ચોંડી દેતાં ખળભળાટ મચી ગયો હતો. હાર્દિક પટેલ પ્રવચન કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ સ્ટેજ પર આવે છે અને હાર્દિક પટેલને થપ્પડ મારે છે. આ મુદ્દે ભાજપે કરી પ્રેસ કોન્ફરન્સ

Apr 19, 2019, 03:45 PM IST