professor

પારૂલ યુનિવર્સિટી: પ્રોફેસરે યુવતીને કહ્યું તારી સાથે ગાડીમાં ફિઝીયોથેરાપીના ક્લાસ કરવા છે અને...

પારૂલ યુનિવર્સિટી વારંવાર અયોગ્ય કારણોથી ચર્ચામાં આવતું રહે છે, આ વખતે ફિઝિયોથેરાપી વિભાગનાં વડાને કારણે ચર્ચામાં આવ્યું છે.

Jan 9, 2021, 09:05 PM IST

'મંગળસૂત્ર'ની સરખામણી 'કુતરાની ચેન' સાથે કરી, ગોવાની પ્રોફેસર સામે નોંધાઈ FRI

ગોવા લો કોલેજ (Goa law college)ની એક આસિસ્ટેન્ટ પ્રોફેસર શિલ્પા સિંહ (Shilpa Singh) સામે ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને દુ:ખ પહોંચાડવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. આ FIR રાષ્ટ્રીય હિન્દુ યુવા વાહિની ગોવા યૂનિટના રાજીવ ઝાએ નોંધાવી છે

Nov 10, 2020, 01:47 PM IST

પ્રોફેસર અશ્લીલ ગીતો વગાડતા, માસિક ધર્મમાં અયોગ્ય ટિપ્પણી કરતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવાદો શાંત થવાનું નામ નથી લઇ રહ્યા. ખાસ કરીને પ્રોફેસર્સની લંપટલીલાઓ જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ યુનિવર્સિટી બદનામ થતી જાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીના એમપીડી ભવનમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરાતી હોવાનું જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યા કરતી હતી.

Aug 1, 2020, 10:29 PM IST

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે કહ્યું, મારી કહ્યા અનુસાર કરીશ તો M.P Ed ગોલ્ડ મેડલ સાથે અપાવીશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.P Ed ભવનના પ્રોફેસર ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથ રાઠોડ સામે વધારે એક વિદ્યાર્થીનીએ ઇમેઇલ દ્વારા ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. ઉપલેટાની વિદ્યાર્થીનીના નામે કુલપતિને કરવામાં આવેલા ઇ મેઇલમાં આક્ષેપ કર્યો કે 2018-19 માં M.P.ed માં અભ્યાસ કરતી હતી. આ પ્રોફેસર દ્વારા જો મારી સાથે વાતો કરીશ અને મને મળતી રહીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ તેવું જણાવ્યું હતું. 

Jul 17, 2020, 06:15 PM IST
Police Complaint Against Saurashtra University Professor Haresh Zala PT3M38S

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલા સામે કરાશે પોલીસ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના ડો. હરેશ ઝાલાના મામલે સિન્ડિકેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સમાજશાસ્ત્રના એચઓડી ડો. હરેશ ઝલનો પીએચ.ડી.ની વિદ્યાર્થીની સાથે બિભત્સ વાતો કરતો ઓડિયો વાયરલ થયો હતો. જે મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડો. હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે.

Feb 5, 2020, 06:30 PM IST

રાજકોટ: કથિત રીતે સેક્સની માંગ કરનાર હરીશ ઝાલાને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર હરીશ ઝાલા નામનાં વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં તે વિદ્યાર્થીની પાસે અયોગ્ય માંગણી કરી રહ્યા હતા. જો કે આ મામલે પ્રોફેસરને વુમન હેરેસમેન્ટ સેલ દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. યુનિવર્સિટીનાં કુલપતિને વિદ્યાર્થીની અને પ્રોફેસરની ઓડિયો ક્લિપ બોગસ હોવાની અરજી આપવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીની દ્વારા કોઇ લેખિત કે મૌખીક ફરિયાદ ન મળી હોવાનાં કારણે આ સમિતી દ્વારા ક્લિનચીટ આપવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મામલાને ભીનુ સંકેલવાના પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. 

Feb 4, 2020, 12:14 AM IST
Saurashtra University Professor Haresh Zala Gets Cleanchit In Sexual Harassment Case PT4M8S

જાતિય સતામણી કેસ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાને મળી ક્લીનચીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર હરેશ ઝાલાના નમનની કથિત વાઇરલ ઓડિયો ક્લિપ મામલે વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લીન ચિટ આપવામાં આવી છે. વિદ્યાર્થીની અને પ્રોફેસર દ્વારા ઓડિયો ક્લિપ બોગસ હોવાની કુલપતિને અરજી આપવામાં આવી હતી. વિદ્યાર્થીની દ્વારા લેખિત કે મૌખિક કોઇ ફરિયાદ મળેલ ન હોવાથી કમીટી દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી હતી. અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યો.

Feb 3, 2020, 10:10 PM IST
Professor Demanded Sex From A Girl Student In Rajkot, Audio Clip Viral PT3M2S

રાજકોટમાં પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે કરી સેક્સની માગણી, ઓડીયો ક્લિપ થઇ વાયરલ

એ ગ્રેડ તરીકે ઓળખાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.. યુનિવર્સિટીમાં આજ રોજ ફરી એક વખત શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના સામે આવી છે.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષની વિદ્યાર્થીની સાથે કથિત વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થવા પામી છે. જેમાં અધ્યક્ષ હરેશ ઝાલાએ વિદ્યાર્થીની ને PHD કરાવી આપવાની અને પ્રોફેસર બનાવી દેવાની લાલચ આપી શરીર સુખની માંગણી કરી હતી. જો કે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી એ જણાવાયું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી પણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે..

Jan 23, 2020, 09:00 PM IST
BJP Corporator Name In Firing Case On A Professor's Car In Jamnagar PT3M2S

જામનગરમાં પ્રોફેસરની કાર પર ફાયરિંગ કેસમાં ભાજપના કોર્પોરેટરનું નામ આવ્યું સામે

જામનગરમાં પ્રોફેસરની કાર પર ફાયરિંગની ઘટનામાં ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીનું નામ ખુલ્યું છે. પોલીસે અતુલ ભંડેરીની ધરપકડ કરી છે. આ મામલે જામનગર કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસે આવેદન પાઠવી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરી છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે અતુલ ભંડેરી આ અગાઉ પણ સરકારી ખરાબાની જમીન પર કબજો કરી દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે. તેમ છતા તેની સામે કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે અતુલ ભંડેરી વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માગણી કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે.

Nov 17, 2019, 10:20 AM IST

MHRD વિભાગે શિક્ષણનું સ્તર સુધારવા માટે અધ્યાપકોની ભરતી કરવા આપ્યા આદેશ

કોલેજોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે અપાયા આદેશ, ગુજરાતની 13 સરકારી યુનિવર્સીટી સાથે સંકળાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં 540 પ્રોફેસરની ભરતી કરાશે
 

Jul 1, 2019, 07:37 PM IST

મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી

યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી અંગેનું એક બિલ સરકાર લોકસભામાં પાસ કરવા જઇ રહી છે. કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થા (શિક્ષક સંવર્ગ માટે અનામત) બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. બિલ પાસ થયા બાદ યુનિવર્સિટીમાં આશરે ખાલી પડેલા 7 હજારથી વધારે ખાલી પદ ભરવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 7 હજારથી વધારે પદ ખાલી છે. 

Jun 27, 2019, 06:20 PM IST
High Court Gave Relief To Retired Professor PT1M46S

રાજ્યના નિવૃત પ્રોફેસરોને મોટી રાહત, જુઓ શું ફાયદો થશે

રાજ્યની વિવિધ કૉલેજોમાંથી નિવૃત થયેલા પ્રોફેસર્સ તેમજ વહિવટી સ્ટાફના લોકોને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. cpf ઓપ્શન પસંદ કરવા વાળા તમામ પ્રોફસર્સને પેન્શન નહીં આપવાના સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. હવે નિવૃત પ્રોફેસર્સને પણ પેન્શન મળી શકસે.

May 2, 2019, 05:30 PM IST
Rajkot Professor Came Out To Media After Student's Eligation PT3M33S

રાજકોટ વિદ્યાર્થિનીઓએ કરલે આરોપ બાદ પ્રોફેસરની સફાઈ, જુઓ વિડીયો

રાજકોટ વિદ્યાર્થિનીઓએ કરલે આરોપને લઈને પ્રોફેસર ભાસ્કરનું નિવેદન આપતા કહ્યું કે વિદ્યાર્થિનીઓના આક્ષેપ પાયા વિહોણા છે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ડિસીપ્લિનમાં ન રહેતા આપ્યો હતો ઠપકો,

Apr 8, 2019, 04:05 PM IST
Rajkot Student Demanded To Suspend Professor Who Did Harassment With Student PT2M6S

ગોંડલ : હોમિયોપથી કોલેજમાં વિદ્યાર્થીઓએ કેમ કર્યો હોબાળો? જાણો કારણ

રાજકોટના ગોંડલની હોમિયોપથી કોલેજમાં પ્રોફેસરે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ સાથે વિદ્યાર્થીઓનો હોબાળો, પ્રોફેસરને કોલેજમાંથી કાઢવા માટે વિદ્યાર્થીઓની માગ

Apr 8, 2019, 02:50 PM IST

અમદાવાદ: Ph.Dમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રોફેસરે કરી અભદ્ર માગણી

શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના ગુજરાત યુનીવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાંથી સામે આવી છે. જેમાં હોળીના દિવસે Ph.D કરતી વિદ્યાર્થી સાથે છેડતી અને અભદ્ર માગણી પ્રોફેસર દ્વારા કરવામાં આવી હોય તેવો ગંભીર આક્ષેપ વિદ્યાર્થીની તરફથી કરવામાં આવ્યો છે.

Mar 25, 2019, 07:22 PM IST

UGCએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. 
 

Feb 10, 2019, 06:37 PM IST

'વર્જિન ગર્લ્સ'નું વિવાદિત નિવેદન આપનારા પ્રોફેસર પર મમતા બેનર્જીની કડક કાર્યવાહી

આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગાન પ્રોફેસર સરકારે મહિલાઓ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે તેમના યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે 

Jan 16, 2019, 10:22 PM IST

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના 30 પ્રોફેસરોએ દિલ્હીમાં PM મોદી સાથે કરી મુલાકાત

.કે.માં “ગ્લોબલ પ્રેક્ટિસીસ ઈન એજ્યુકેશન સેક્ટર”ની તાલીમ લીધા બાદ તેમના અનુભવોનું પી.એમ. સાથે આદાન-પ્રદાન કર્યુ
 

Dec 9, 2018, 11:59 PM IST

VIDEO: વિદ્યાર્થીનીઓને અશ્લીલ SMS કરતો હતો પ્રોફેસર, જાહેરમાં કરી સરભરા

પંજાબના પટિયાલામાં એક પ્રોફેસર વિદ્યાર્થીનીઓને અશ્લીલ SMS કરતો હતો, ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ સરેઆમ તેની સરભરા કરી. ન્યૂ એજન્સી એએનઆઇના અનુસાર પટિયાલા વુમેન કોલેજમાં આરોપી પ્રોફેસર પંજાબી ભણાવતો હતો. 

May 7, 2018, 09:44 AM IST

શોપિયાં: આતંકીયોમાં સામેલ કાશ્મીર વિશ્વવિદ્યાલયનો પ્રોફેસર અથડામણમાં ઠાર

આતંકી ગતિવિધિઓમાં બટની સંડોવણી શુક્રવારે સાંજથી શરૂ થઈ અને રવિવારે શોપિયાંના વાડીગામ ગામમાં થયેલા એનકાઉન્ટરમાં તેનું મોત થઈ ગયું.

May 6, 2018, 04:27 PM IST