recovery rate

સાવધાન રહો! હોસ્પિટલ પર વધી શકે છે દબાવ, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે, તે જોતા લાગી રહ્યું છે કે ભારતમાં ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાની સ્થિતિ જોતા સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ છે અને સતત રાજ્યોને જરૂરી સૂચનો આપી રહ્યું છે. 
 

Jan 10, 2022, 05:26 PM IST

રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી માહિતી, લોકોને કરી અપીલ

રક્ષામંત્રી રાજનાથ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે ખુદને ઘરમાં ક્વોરેન્ટાઈન કરી લીધા છે. 

Jan 10, 2022, 04:51 PM IST

ભારતમાં ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેરનો પીક? નિષ્ણાંતોએ જણાવી તારીખ

Third Wave Of Coronavirus: કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને ભારતીય અને અમેરિકી નિષ્ણાંતોનું અનુમાન અલગ-અલગ છે. પરંતુ બંનેએ ઓમિક્રોનને ડેલ્ટા વેરિએન્ટના મુકાબલે ઓછો ગંભીર ગણાવ્યો છે. 

Jan 10, 2022, 04:36 PM IST

Coronavirus: ગત 5 દિવસમાં બીજીવાર નોંધાયા 50 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં થયા 1,183 મોત

ગત 24 કલાકમાં વાયરસથી 1,183 લોકોના મોત થયા છે, તેનાથી દેશમાં કુલ મોતની સંખ્યા 3,94,493 થઇ ગઇ છે. 

Jun 26, 2021, 10:49 AM IST

Health Ministry એ કહ્યું- દેશમાં કોરોના કહેર ઓછો થયો, રિકવરી રેટમાં વધારો

દેશમાં કોરોનાના ઓછા થતા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલાયના (Health Ministry) સંયુક્ત સચિવ લગ અગ્રવાલે (lav Agarwal) શુક્રવારના કહ્યું કે, અમે 3 મેથી રિકવરી રેટમાં (Recovery Rate) વૃદ્ધિ જોઈ રહ્યા છીએ

Jun 18, 2021, 05:29 PM IST

ગુજરાતના આ છેવાડા જિલ્લા માટે મેના ત્રીજા સપ્તાહે પણ સારા સમાચાર: કોરોનાનો રિકવરી રેટ વધ્યો, મૃત્યું દર ઘટ્યો

ગત એપ્રિલ માસ દરમિયાન 'કોરોના' (Coronavirus) ની માઠી અસર જોયા બાદ સદનસીબે, મે ના પ્રથમ સપ્તાહ બાદ સતત બીજા અઠવાડિયે, અને હવે ત્રીજા સપ્તાહે પણ રિકવરી રેટ (Recovery Rate) વધવા સાથે મૃત્યુ દર (Death Rate) મા ઘટાડો નોંધાવા પામ્યો છે. 

May 23, 2021, 11:44 AM IST

GUJARAT UPDATE: રાજ્યમાં કોરોનાનો આંકડો 10 હજારની અંદર, રિકવરી રેટ પણ સુધર્યો

રાજ્યમાં કોરોના ધીરે ધીરે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે નવા કેસ કરતા ડોઢ ગણા દર્દીઓ એટલે 15,365 દર્દીઓ રિકવર થયા હતા. રાજ્યમાં આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 

May 14, 2021, 07:41 PM IST

સુરતમાં રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ વધ્યો

  • કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય
  • સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો રેપિડ ટેસ્ટ વગર ભાગી રહ્યા હતા. ત્યારે SMC કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા

May 5, 2021, 10:50 AM IST

કોરોના સામે ગુજરાત ‘વેન્ટીલેટર’ પર, 7 દિવસમાં રિકવરી રેટ 7 ટકા ઘટ્યો

  • 10 એપ્રિલે રાજ્યમાં રિકવરી રેટ 91 ટકા હતો જે ઘટીને 84 ટકાની આસપાસ થયો 
  • હોસ્પિટલોમાં બેડ તેમજ ઓક્સિજનના અભાવના કારણે દર્દીઓની રિકવરી પણ ઘટી રહી છે

Apr 19, 2021, 12:14 PM IST

કોરોના બેકાબૂ બનતા અમદાવાદમાં કોવિડ વોર્ડના દરવાજા ફરીથી ખોલાયા

  • સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પણ 500 બેડ કોરોના દર્દીઓ માટે તૈયાર રખાયા
  • અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ છે

Mar 21, 2021, 12:38 PM IST

ચેતીને રહેવાનો આવ્યો સમય, કોરોનાના કેસ વધ્યા, પણ રિકવરી રેટ ઘટ્યો

  • કોરોનાથી સાજા થવાનો દર ઘટીને 96.08% થયો છે
  • સતત વધતા કેસોથી પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે

Mar 21, 2021, 09:23 AM IST

Corona Update: ભારતમાં રિકવરી રેટ 97% એ પહોંચ્યો, 37.5 લાખથી વધુ લોકોએ લીધી રસી

આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,04,34,983 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,858 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.

Feb 1, 2021, 05:01 PM IST

7 મહિના 23 દિવસ બાદ આજે ફક્ત 145 લોકોના મોત, વિશ્વમાં સૌથી highest રિકવરી રેટ

દેશમાં હાલમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 1,02,11,342 થઇ ગયો છે જ્યારે કુલ સક્રિય કેસોની સંખ્યા 2,08,012 નોંધાઇ છે. આ સાથે, ભારતમાં સાજા થવાનો દર 96.59% સુધી પહોંચી ગયો છે.

Jan 18, 2021, 04:31 PM IST

ભારતમાં એક કરોડને પાર પહોંચ્યો Corona નો આંકડો, 24 કલાકમાં 347 લોકોના મોત

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 11 મહિનામાં 1 કરોડને પાર પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ પ્રથમ કોરોનાનો કેસ કેરળમાં નોંધાયો હતો. ત્યારે બાદ લોકડાઉનમાં દેશમાં 1 લાખ 98 જાર દર્દીઓ નોંધાયા હતા. પરંતુ અનલોકમાં 725 ટકા કોરોનાના કેસની ઝડપ વધી.30 જાન્યુઆરીએ કેરળમાં પ્રથમ સંક્રમિત વ્યક્તિ મળી હતી. ત્યારથી 324 દિવસમાં આ આંકડો એકથી એક કરોડ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 1.45 લાખથી વધુ લોકો સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. 

Dec 19, 2020, 12:43 PM IST
Lowest Recovery Rate From Corona In Gujarat PT5M35S
Good News Amid Rising Cases Of Corona In Gujarat PT3M39S

આજે ફરી તુટ્યો નવા દર્દીઓનો રેકોર્ડ, દેશમાં કોરોના કેસ 46 લાખને પાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમિતોનો આંકડો દરરોજ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 97,550 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં આવેલા નવા કેસના અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 24 કલાકમાં 1201 લોકોના મોત થયા છે.

Sep 12, 2020, 11:09 AM IST

કોરોનાની ભયજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં 57 હજારથી વધારે કેસ, 764ના મોત

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 17 લાખની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સૌથી વધારે 57,118 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,95,988 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,94,374 સુધી પહોંચી ગઇ છે.

Aug 1, 2020, 10:54 AM IST

કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, 1 દિવસમાં 55 હજારથી વધુ કેસ; કુલ કેસ 16 લાખને પાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના સૌથી વધારે 55,078 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 16,38,870 પોઝિવિટ કેસ સામે આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા સંક્રમિત દર્દીઓની સંખ્યા 10,57,805 સુધી પહોંચી ગઇ છે.

Jul 31, 2020, 12:35 PM IST

અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં કરાવશે

અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે. 

Jul 26, 2020, 08:56 AM IST