हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
resigned
Resigned News
gujarat
ખળભળાટ! ગુજરાતના આ MLAની પજવણીથી કંટાળી રાજીનામું આપ્યુ હોવાનો મહિલા પ્રમુખનો આક્ષેપ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા કેટલાક સમયથી ભાજપનો આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. જો કે હવે ભાજપનો આંતરિક કકળાટ ઉભરીને બહાર આવ્યો છે. ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવેએ 15 માસ અગાઉ ચાર્જ સંભાળ્યો ત્યારથી જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો.
Dec 5,2024, 11:27 AM IST
assembly elections 2023
CM પદ માટે સસ્પેન્સ વધ્યું! ચૂંટણી જીતેલા ભાજપના 12 સાંસદોના રાજીનામા
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપે આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેઓ હવે સંસદની સદસ્યતા છોડશે.
Dec 6,2023, 14:16 PM IST
minister
ગુજરાત ભાજપમાં વધુ એક વિકેટ પડી, પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લઈ લેવાયું?
Gujarat Politics : ગુજરાત ભાજપમાં વધુ એક ટોચના નેતાનું રાજીનામાથી રાજકારણ ગરમાયું... મહેસાણાના પંકજ ચૌધરીએ પ્રદેશના મંત્રી પદથી રાજીનામું આપ્યું
Sep 12,2023, 12:42 PM IST
sports news
ખેલ મંત્રીને ભારે પડી મહિલા 'ખેલાડી' સાથેની 'રમત', મંત્રીમંડળમાંથી મંત્રીજી Out!
Haryana Sports Minister Sandeep Singh Resigned: ચંદીગઢ એસએસપીને આપેલી લેખિત ફરિયાદમાં મહિલા કોચે પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના વિશે માહિતી આપી અને રમતગમત મંત્રી સંદીપ સિંહ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી. મહિલા કોચ તેની સાથે કથિત છેડતીના સંબંધમાં INLDના મુખ્ય મહાસચિવ અને ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને મળી ચૂક્યા છે.
Jan 1,2023, 16:37 PM IST
gujarat
છોટાઉદેપુર ભાજપ પ્રમુખને આખરે આકરી સજા મળી! વાયરલ વીડિયો બાદ રાજીનામું લેવાયું
છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું.
Jul 24,2022, 18:14 PM IST
MLA
પ્રજાની ''મહત્વકાંક્ષા'' પુર્ણ નહી થતા ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું
સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદાર દ્વારા Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. સરકારી તંત્ર અને વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ ઉપર સુધી રજુઆતો કરવા છતા પણ તેમનાં વિસ્તારમાં વિકાસ કાર્યો નહોતા થતા. આ ઉપરાંત તેમણે વહીવટ તંત્ર સામે પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
Jan 22,2020, 20:12 PM IST
Navsari
નવસારીમાં 150 કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું
દોઢ વર્ષથી વિવાદોમાં ભાજપ શાસિત ચાલતી વિજલપોર નગર પાલિકા પ્રમુખ સહિત શહેર ભાજપના વિવિધ મોરચાના પદાધિકારીઓએ પક્ષના હોદ્દાઓ પરથી રાજીનામા આપતા જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. જોકે જિલ્લા પ્રમુખે સમગ્ર મુદ્દે એક-બે દિવસમાં નિર્ણય લેવાની વાત કરી હતી.
Jan 16,2020, 17:10 PM IST
Kunvarji Bavaliya
કુંવરજી બાવળિયાએ સવારે આપ્યું રાજીનામું, સાંજે બનશે કેબિનેટ મંત્રી
ગુજરાતના રાજકારણ માટે મંગળવારનો દિવસ મહત્વનો બન્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને સાંજે ચાર કલાકે કેબિનેટ મંત્રી પદ મેળવશે. ભાજપના નેતાઓએ કુંવરજીને આવકાર્યા હતા અને સાંજે કેબિનેટ વિસ્તરણની વાત કરી છે.
Jul 3,2018, 13:48 PM IST
Trending news
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી