rpf

Bihar: 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ હાઇ એલર્ટ, ભીડભાડવાળા સ્થળો ટાર્ગેટ પર!

યૂપી પોલીસ (UP Police) સ્પેશિયલ અસેલ અને દિલ્હી પોલીસ (Delhi Police) એ થોડા દિવસો પહેલાં 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. હવે આ લોકો સાથે પૂછપરછ બાદ સુરક્ષા એજન્સીઓએ બિહાર (Bihar Terror Alert) માટે હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે.

Sep 21, 2021, 10:46 AM IST

ભારતીય રેલવેની RPF ટીમ મહિલાઓની સુરક્ષા માટે શરૂ કર્યું ખાસ ઓપરેશન 'મેરી સહેલી'

રેલવે પોલીસ ફોર્સની આ પહેલમાં મહિલા મુસાફરો સાથે ખાસ વાત કરીને યુવા મહિલા જવાનોની ટીમ દ્વારા એકલા મુસાફરી કરી રહેલા સ્ટેશન પર વાતચીત કરવામાં આવે છે.

Oct 30, 2020, 02:33 PM IST

ફેરફાર: TTની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ, મોબાઈલ પર આવશે રિઝર્વેશનની ડિટેલ!

રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટી ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળ (RPF) કર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે. આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે. 

Jun 10, 2020, 09:48 AM IST

સુરતીઓ સાવધાન, હવે નહીં સુધરો તો હાલ થઈ જશે બેહાલ

lockdownનું અમલીકરણ કરાવવા હાલ પોલીસ દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં લોકો બિનજરૂરી ઘરોની બહાર નીકળતા તેનો ચુસ્તપણે અમલ નથી થઈ રહ્યો.

Mar 28, 2020, 11:29 AM IST
RPF Jawan save traveller at Ahmedabad PT1M45S

આરપીએફ જવાને બચાવ્યો મુસાફરનો જીવ, જુઓ વીડિયો

અમદાવાદમાં ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે ફસાઈ જતા ધમાલ મચી ગઈ હતી. જોકે આરપીએફ જવાને આ મુસાફરનો જીવ બચાવી લીધો હતો.

Sep 26, 2019, 10:30 AM IST

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાદ રેલવે સ્ટેશનનો દિલધડક Video

ટ્રેનની અડફેટે આવી જવાના અને ચાલુ ટ્રેન ચઢવા જતા અકસ્માત (Accident) બનવાના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ ગુમાવે છે, તો કેટલાક કિસ્સાઓમાં લોકોનો જીવ બચી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલુ ગાડીએ ચઢવા જતા એક યુવાન ટ્રેન નીચે ફસાયો હતો. પ્લેટફોર્મ નંબર 10 પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવક તેના પર ચઢવા ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. પગ લસપતા જ યુવક ટ્રેનની નીચે ફસાયો હતો. પરંતુ ત્યા હાજર આરપીએફ (RPF)ના જવાનોએ યુવકને તાત્કાલિક બચાવી લીધો હતો.

Sep 24, 2019, 12:57 PM IST

અમદાવાદ : 1 મિનીટમાં 426 ટિકીટ બુક કરીને આ ભેજાબાજ એજન્ટે રેલવે પોલીસને દોડતી કરી

એક મીનિટમાં 426 ટ્રેન ટીકિટ (Ticket) બુક કરાવવાનો મામલો સામે આવ્યો છે. IRCTCનો દાવો છે કે, અમદાવાદ (Ahmedabad)ના એક ટ્રાવેલ (Travel) બુકિંગ એજન્ટે એક મીનિટથી પણ ઓછા સમયમાં 426 રેલવે ટીકિટ (Indian Railway) બુક કરી દીધી છે. જે બાદ રેલવે પોલીસ (Railway Police) દોડતી થઈ છે. RPF દ્વારા ટીકિટ બુક કરનારા અમદાવાદના એજન્ટ (Agent) મોહસીન જલિયાવાલાની ધરપકડ કરાઈ છે. બુક કરવામાં આવેલ 426 ટિકીટમાંતી 139 પર હજી સુધી મુસાફરી કરવામાં આવી નથી. તેથી તેને બ્લોક કરી દેવાઈ છે. આ 139 ટિકીટની કિંમત 5.21 લાખ રૂપિયા છે. 

Sep 18, 2019, 08:07 AM IST

દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, ટ્રેનના શૌચાલયમાં ઝડપાઇ દારૂની બોટલો

અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અનોખો નુસકો શોધી કાઢ્યો છે. બુટલેગરો હવે રેલવેના શૌચાલયમાં દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરતા મૂળ અમદાવાદનો એક આરોપી રેલવે પોલીસના હાથે ઝડપાયો છે. આરપીએફેના ટ્રેનના કોચમાંથી 43 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.

Sep 10, 2019, 09:08 PM IST

Video : મહિલાની મૂર્ખામીને કારણે બે માસના બાળકનો જીવ ગયો હોત, RPF કોન્સ્ટેબલ ભગવાન બનીને આવ્યો

ભરૂચમાં RPFનાં જવાનની સમય સુચકતાએ એક મહિલા અને બે માસના બાળક જીવ બચાયો છે. રેલવે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં અચાનક મહિલાનો પગ લપસ્યો હતો અને મહિલાની પટકાતા આરપીએફ જવાને બંનેને સાઈડમાં ખેંચી લેતા મહિલા અને બે માસનાં બાળકો આબાદ બચાવ થયો છે. 

Aug 25, 2019, 10:03 AM IST
Security Beefed Up At Ahmedabad Railway Station After Revocation Of Article 370 PT2M49S

જુઓ અમદાવાદ રેલવે સ્ટેશન પર કેમ કરવામાં આવ્યું સઘન ચેકીંગ

જમ્મુ કાશ્મીરમાં 370ને રદ બાતલ કરાતા સુરક્ષાના ભાગ રૂપે ચેકીંગ,રેલવેમાં અવર જવર કરતા મુસાફરો અને માલસામાન અંગે કરાઈ રહ્યું છે ચેકીંગ. શકમંદની પોલીસ કરી રહી છે પૂછપરછ. GRP , રેલવે LCB અને RPF સહિત ડોગ સ્ક્વોડ ની ટીમને સાથે રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

Aug 7, 2019, 06:55 PM IST

ઝી 24 કલાકના અહેવાલ ‘સીટના સોદાગર‘ની અસર, ટીકીટ દલાલો સામે કાર્યવાહી

અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે ચાલી રહેલી પોલમપોલ મામલે ઝી 24 કલાક દ્વારા સીટનાં સોદાગર નામથી વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ઝી 24 કલાકનાં પ્રસારિત થયેલા સ્ટીંગ ઓપરેશન બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. 
 

Jul 8, 2019, 07:12 PM IST

અમદાવાદ: કાલુપુર સ્ટેશન પર રેલવે પોલીસ કરશે બેટરીથી ચાલત સેગવેથી પેટ્રોલિંગ

ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોને પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ માટે બેટરીથી ચાલતાટુ-વહીલર એટલે સેગવે આપવામાં આવ્યું છે. બેટરીથી ચાલતાં આ અનોખા સેગવેને જવાનો સરળતાથી પ્લેટફોર્મ પર એક ખૂણાથી બીજા ખૂણામાં પહોંચીને મુસાફરોની ફરિયાદનું નિરાકરણ અને રેલવે સ્ટેશનની સુરક્ષા કરી શકશે. 

Jun 10, 2019, 06:16 PM IST
Avdhesh Dubey In Conversation With Zee 24 Kalak PT11M

PM મોદીની પ્રશંસા કરનાર અવધેશ દુબે સાથે ઝી 24 કલાકની ખાસ વાતચીત

PM નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનારની ધરપકડનો મામલો,અવધેશ દુબેનો આખરે જેલમાંથી થયો છુટકારો. ટ્રેનમાં રમકડાં વેચવા બદલ થઈ હતી ધરપકડ.આરપીએફ દ્વારા અવધેશની ધરપકડ કરાઈ હતી.રેલવે કોર્ટે અવધેશને 10 દિવસની જેલની સજા કરી.

Jun 5, 2019, 02:15 PM IST

ટ્રેનમાં રમકડા વેચતો વાઈરલ વીડિયોનો સેલ્સમેન યાદ છે? સુરત રેલવે પોલીસે કરી અટકાયત

હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રેલવે વેન્ડરનો વીડિયો તેજીથી વાઈરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પોતાના અલગ અને અનોખા અંદાજથી ટ્રેનમાં રમકડા વેચી રહ્યો છે. ત્યારે રેલવે સુરક્ષા દળોએ આ ફેરીવાળાની શુક્રવારે રાત્રે સુરત રેલવે પ્લેટફોર્મ પરથી ધરપકડ કરી છે. 

Jun 1, 2019, 03:19 PM IST

ખોવાયેલો પુત્ર એક વર્ષ બાદ મળવાની ખુશીમાં માતાનું રુદન, હાજર બધા જ રડી પડ્યા...

ગોધરા રેલવે સ્ટેશન પર ગઈકાલે અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વર્ષ થી ગુમ કિશોરનું ગોધરા ખાતે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ મિલન પાછળ રેલવે પોલીસનો મોટો ફાળો હતો. રેલવે પોલીસે કિશોરનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

May 20, 2019, 10:38 AM IST

ગુજરાતમાં સબસુરક્ષિતના દાવા સાવ પોકળ - મોબાઈલ ચોરે લાકડી મારતા યુવતી ટ્રેનમાંથી પડી, કાપવો પડ્યો એક પગ

ગુજરાતમાં ગુનાખોરીનો પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિનદહાડે હત્યા, ચોરી, અકસ્માત, લૂંટ, બળાત્કાર, બાળકોની તસ્કરી વગેરે જેવી ઘટનાઓ કૂદકેને ભૂસકે વધી રહી છે. સબસલામતના બણગા ફૂંકતી રાજ્ય સરકારની આંખ ઉઘડે તેવો કિસ્સો બન્યો છે. નવસારીથી સુરત ટ્રેનના જઈ રહેલી યુવતીના મોબાઈલની ચોરી થતા સમયે અકસ્માત બન્યો હતો, અને યુવતી ટ્રેનમાંથી નીચે પટકાઈ. જેથી તેનો પગ કાપવો પડ્યો છે.

Apr 28, 2019, 12:13 PM IST

Railwayમાં નોકરી માટેની મારામારી, 10 હજારની જગ્યા માટે મળ્યા 95 લાખ આવેદન

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ(RRB) તરફથી વર્ષની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવેવા ગ્રુપ સી અને ડીની 1 લાખ ખાલી જગ્યાઓ માટે આશરે 2 કરોડ આવેદન પત્રોના વિશે તમને જાણકારી તો હશે. 

Nov 17, 2018, 02:39 PM IST

રેલવેમાં મહિલા સુરક્ષા માટે બદલાશે કાયદો, RPFને મળશે અધિકાર

ટ્રેનમાં કોઇ મહિલાની છેડતી કરનારને ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આ સંબંધે રેલવે દ્વારા રેલવે એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આ પ્રકારની કોઇ ઘટનામાં રેલવે એક્ટ અંતર્ગત કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેના એક્ટમાં આ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

Sep 24, 2018, 09:29 AM IST