icc t20 world cup

T20 World Cup માં લાગૂ થશે નવો નિયમ! નિયમ જાણીને તમે પણ કહેશો કે આ બહુ સારું કામ થયું!

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ભારતનો પ્રથમ મુકાબલો 24 ઓક્ટોબરે રમાવા જઈ રહ્યો છે. ત્યારે, વર્લ્ડ કપથી જોડાયેલી તમામ વાતોં અહીં જાણો.

Oct 17, 2021, 02:57 PM IST

T20 વિશ્વકપની ટીમમાં 10 ઓક્ટોબર સુધી થઈ શકે છે મોટા ફેરફાર, 3 ખેલાડીઓ પર લટકી તલવાર

10 ઓક્ટોબર સુધી બધા દેશ ટી20 વિશ્વકપની ટીમમાં ફેરફાર કરી શકે છે. વિશ્વકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી થવાનો છે. બીસીસીઆઈ પાસે ટીમમાં ફેરફાર કરવા માટે થોડો સમય બાકી છે. 

Oct 6, 2021, 03:45 PM IST

ટીમ ઇન્ડિયાને મળશે ધોની જેવો કેપ્ટન! રોહિત નહીં આ યુવા ખેલાડી બનશે આગામી કેપ્ટન?

આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં શરૂ થશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી છેલ્લી વખત ટી20 ની કેપ્ટનશીપ કરશે, તેથી આ ટુર્નામેન્ટ ઘણી મોટી થવાની છે

Oct 2, 2021, 10:05 PM IST

શું કેપ્ટન કોહલી T20 વર્લ્ડ કપમાં કરશે ઓપનિંગ? આ દિગ્ગજે આપ્યો જવાબ

એક તરફ યૂએઈમાં આઈપીએલની સીઝન ચાલી રહી છે તો આઈપીએલ બાદ ટી20 વિશ્વકપની શરૂઆત થશે. જેના પર બધાની નજર છે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.

Sep 28, 2021, 08:31 PM IST

ICC T20 WORLD CUP દરમિયાન આ શાનદાર હોટલમાં રોકાશે TEAM INDIA, તસવીરો જોઈ થઈ જશો ફિદા!

નવી દિલ્હીઃ IPL 2021ની ફાઈનલના 2 દિવસ બાદ ICC T20 વર્લ્ડ કપ શરૂ થશે. ત્યારે, ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ દરમ્યાન દુબઈની હોટલ 'Th8 PALM'માં રોકાઈ શકે છે. મહત્વનું છે કે, હાલ ચૈન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ આ હોટલમાં રોકાયા છે. ન્યુઝ એજન્સી ANIના તરફથી મળતી માહિતી મુજબ હજુ હોટલ મામલે છેલ્લા નિર્ણય નથી લેવાયો, પણ BCCIની નજર આ હોટલ પર છે.

Sep 28, 2021, 04:18 PM IST

T20 World Cup પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ ખેલાડી પર બહાર થવાનો ખતરો!

17 ઓક્ટોબરથી યૂએઈમાં આઈસીસી ટી20 વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. ભારતીય ટીમ વિરાટ કોહલીની આગેવાનીમાં વિશ્વકપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. પરંતુ વિશ્વકપ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે. 
 

Sep 27, 2021, 03:27 PM IST

આ ખેલાડીનું નસીબ ચમક્યુ! ટી20 વિશ્વકપમાં લઈ શકે છે હાર્દિક પંડ્યાની જગ્યા?

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) શરૂ થતાં પહેલા હાર્દિક પંડ્યાની ફિટનેસ પર સવાલ ઉઠી રહ્યાં છે. જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ ફિટ નહીં હોય તો તેના સ્થાને ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી શકે છે. 
 

Sep 26, 2021, 04:49 PM IST

T20 World Cup માં આ 4 ટીમ પહોંચશે સેમિફાઇનલમાં, પૂર્વ ક્રિકેટરે કરી ભવિષ્યવાણી

આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર સવાલ-જવાબ સેશન દરમિયાન જણાવ્યું કે, તે કઈ-કઈ ચાર ટીમો છે જે આ વખતે સેમિફાઇનલમાં જવાની દાવેદાર છે. 

Sep 14, 2021, 04:55 PM IST

T20 World Cup: શ્રીલંકાએ 15 સભ્યોની ટીમ કરી જાહેર, આ ખેલાડીઓને મળી તક

T20 World Cup:  શ્રીલંકાએ ટી20 વિશ્વકપ માટે પોતાના 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં અનેક યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 
 

Sep 12, 2021, 03:28 PM IST

T20 World Cup 2021: ટી20 વિશ્વકપ માટે આફ્રિકાની ટીમ જાહેર, આ અનુભવી ખેલાડીઓ થયા બહાર

ટી-20 વિશ્વકપમાં સાઉથ આફ્રિકા ગ્રુપ-1 માં છે. જેમાં આફ્રિકા સિવાય ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામેલ છે અને બે ક્વોલિફાયર ટીમ સામેલ થશે. સાઉથ આફ્રિકા પોતાનો પ્રથમ મુકાબલો સુપર 12માં 23 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

Sep 9, 2021, 07:43 PM IST

T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ દિગ્ગજ ખેલાડી થયો બહાર

આગામી મહિને યૂએઈમાં શરૂ થઈ રહેલા ટી20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં બેન સ્ટોક્સ અને જો રૂટને સામેલ કરવામાં આવ્યા નથી. 

Sep 9, 2021, 04:53 PM IST

ધોનીને મેન્ટોર બનાવતા બબાલ, BCCI ને કરવામાં આવી માહીની ફરિયાદ, જાણો સમગ્ર વિગત

ધોનીને મેન્ટોર બનાવતા જ્યાં તેના ફેન્સ વચ્ચે ખુશીનો માહોલ છે તો હવે આ ખબરથી હડકંચ મચી શકે છે. 

Sep 9, 2021, 04:17 PM IST

T20 World Cup 2021 માં ફરી સાથે આવ્યા 3 યાર, ટીમ ઈન્ડિયાને બનાવશે ચેમ્પિયન!

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા 14 વર્ષોથી આઈસીસી ટી20 વિશ્વકપ  (ICC T20 World Cup) જીતી શકી નથી, પરંતુ આ વખતે ત્રણ દિગ્ગજો સાથે આવ્યા બાદ સ્થિતિ ટીમની ફેવરમાં જોવા મળી રહી છે. 

Sep 9, 2021, 03:17 PM IST

ICC T20 World Cup: ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની એન્ટ્રી, BCCI એ આપી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસી ટી20 વિશ્વકપ માટે બીસીસીઆઈએ મોટી જવાબદારી સોંપી છે. ધોનીને ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. 
 

Sep 8, 2021, 09:41 PM IST

ICC T20 World Cup માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોને મળી તક, કોણ થયું બહાર

આઈસીસી વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને તક આપવામાં આવી છે. 
 

Sep 8, 2021, 09:13 PM IST

T20 World Cup માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, સ્ટાર ખેલાડીઓની વાપસી, આ ખતરનાક યુવા બેટ્સમેનને મળી તક

ઓસ્ટ્રેલિયાએ આગામી ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે. ટીમે એક અનકેપ્ટ ખેલાડીની પણ પસંદગી કરી છે. 

Aug 19, 2021, 02:53 PM IST

ICC એ ટી20 વિશ્વકપનો કાર્યક્રમ કર્યો જાહેર, 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આઈસીસી ટી20 વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટૂર્નામેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 14 નવેમ્બરે રમાશે. 

Aug 17, 2021, 10:51 AM IST

T20 World Cup: ન્યૂઝીલેન્ડે ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ ખેલાડીને મળી તક

ન્યૂઝીલેન્ડે બે મહિના પહેલાં આઈસીસી ટી20 વિશ્વકપની ટીમ જાહેર કરી દીધી છે. ટીમમાં અનુભવી બેટ્સમેન રોસ ટેલર અને ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમને સ્થાન આપવામાં આવ્યું નથી. 

Aug 10, 2021, 07:02 AM IST

T20 વિશ્વકપમાં આ દિવસે ટકરાશે ભારત અને પાકિસ્તાન, સામે આવી તારીખ

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યાં છે. હવે તેની તારીખ પણ સામે આવી છે. 

Aug 4, 2021, 01:44 PM IST

2021 T20 World Cup: ક્રિકેટના મેદાન પર ફરી એકવાર આમને-સામને હશે IND VS PAK

આ પહેલાં છેલ્લે ભારત અને પાક્સિતાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારથી ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. પાકિસ્તાન અત્યાર સુધી વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરૂદ્ધ જીતી શક્યું નથી. 

Jul 16, 2021, 04:24 PM IST