scott morrison

Social Media King: દુનિયાના 8 સૌથી શક્તિશાળી રાષ્ટ્રાધ્યક્ષો કરતાં પણ વધારે છે પ્રધાનમંત્રી મોદીના ફોલોઅર્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ પીએમ મોદી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં અગ્રેસર છે. ટ્વિટર પર 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં પ્રધાનમંત્રી મોદી બીજા નંબરે છે.

Nov 10, 2021, 11:55 PM IST

US President જો બાઈડેને કહ્યું,- 'ભારતની UNSC માં સ્થાયી સીટ હોવી જોઈએ'- MEA

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠક પર બોલતા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદનો મુકાબલો કરવાના મહત્વને રેખાંકિત કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે બેઠકમાં પાકિસ્તાનનું પણ નામ આવ્યું અને આતંકીઓને સંરક્ષણ આપવા પર નિશાન પણ સાધવામાં આવ્યું.

Sep 25, 2021, 06:47 AM IST

Australia ની ચેતવણી: દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટા યુદ્ધનો ખતરો, China ની હરકતોને કારણે થશે જંગ!

ચીન (China) ની દાદાગિરીને કારણે મોટા યુદ્ધની આશંકા ઉભી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા (Australia) એ સ્વીકાર્યું છે કે ચીન સાથે યુદ્ધ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન (Peter Dutton) એ કહ્યું કે ચીન જે પ્રકારના અભિગમ અપનાવી રહ્યું છે તેના કારણે યુદ્ધની આશંકા પ્રબળ થઈ ગઈ છે

Sep 18, 2021, 07:21 AM IST

Corona સામેની જંગમાં ભારતને મળ્યો હવે આ દેશનો સાથ, જલદી મોકલશે વેન્ટિલેટર, માસ્ક સહિત સામાન

કોરોના (Corona) મહામારી સામે ઝઝૂમી રહેલા ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાએ પણ હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કોરોના સામેની જંગમાં ભારતને દરેક શક્ય મદદની જાહેરાત કરી છે.

Apr 28, 2021, 08:42 AM IST

ઓસ્ટ્રેલિયન સંસદમાં બળાત્કાર, પ્રધાનમંત્રી સ્કોટ મોરિશને પીડિતાની માંગી માફી

Australia Parliament Rape PM Apologizes: ઓસ્ટ્રેલિયાની સંસદમાં કથિત બળાત્કાર માટે દેશના પીએમ સ્કોટ મોરિશને પીડિતાની માફી માંગી છે અને તપાસનો વિશ્વાસ અપાવ્યો છે. આ પહેલા મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદની અંદર તેની સાથે બળાત્કાર થયો છે. 

Feb 16, 2021, 04:13 PM IST

કોરોના સંકટ વચ્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ રક્ષા કરાર, PM મોદીએ કહી આ વાત

બંને દેશો વચ્ચે થયેલા આ લોજિસ્ટિક સહયોગ કરાર (એમએલએસએ) હેઠળ સંપૂર્ણ રક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા ઉપરાંત બંને દેશોની મિલિટ્રીને સમારકામ અને આપૂર્તિ બહાલી માટે એકબીજાના સૈન્ય અડ્ડાઓનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી.

Jun 4, 2020, 09:27 PM IST

આ દેશના વડાપ્રધાને બનાવ્યા સમોસા, કહ્યું PM મોદી સાથે શેર કરવા ઇચ્છીશ

ભારતીય લોકોની જેમ અહીંના ખાન-પાન, સુંદર વ્યંજનો વિશ્વમાં બોલબાલા છે. આ જ કારણ છે કે વિશ્વનાં દેશોમાં સામાન્યથી માંડીને ખાસ લોકો ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખવા ઇચ્છે છે. વિશ્વાસ નથી થતો કે તેમને જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસ (Scott Morrison) ભારતીય સમોસાના શોખી છે. તેમણે સમોસાનો સ્વાદ ચાખ્યા બાદ શેર કરી. માત્ર એટલું જ નહી તેમણે તેની સાથે જ તેમ પણ કહ્યું કે, તેઓ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સાથે ખાવા માંગે છે.

May 31, 2020, 04:44 PM IST

પીએમ મોદીએ સમોસા ખાવાનું આપ્યુ વચન, ઓસ્ટ્રેલિયન પીએમે શેર કરી હતી તસવીર

ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિશને સમોસાને લઈને આપવામાં આવેલા આમંત્રણનો પીએમ મોદીએ સ્વીકાર કર્યો છે. તેમણે મોરિશનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યુ કે, એકવાર આપણે કોરોના વાયરસ વિરુદ્ધ નિર્ણાયક જીત હાસિલ કરી લઈએ અને પછી સાથે બેસીને સમોસા જરૂર ખાશું. તેમણે 4 જૂને થનારી વીડિયો કોન્ફરન્સને લઈને પણ આશા વ્યક્ત કરી છે. 
 

May 31, 2020, 03:38 PM IST

Womens T20 WC: ફાઇનલ માટે PM મોદીએ ખાસ અંદાજમાં ભારતીય ટીમને શુભકામનાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ક્રિકેટમાં એક મહત્વની મેચ થવા જઇ રહી છે. આ દિવસે મહિલા ટી20 વર્લ્ડ કપની (Womens T20 Wrold Cup) ફાઇનલની તુલનાએ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહત્વની મેચ થવાની છે. તો બીજી તરફ સમગ્ર વિશ્વનાં રમતપ્રેમીઓની નજર આ મેચ પર છે. તેનાથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મૈરિસન (Scott Morrison) પણ પોતાની જાતને દુર નથી રાખી શક્યાં.

Mar 7, 2020, 11:27 PM IST

સ્મિથના હુટિંગ પર ઓસ્ટ્રેલિયન PM બોલ્યા- લોર્ડ્સના દર્શકોએ એશિઝને બદનામ કરી

સ્મિથને પ્રથમ ઈનિંગમાં જોફ્રા આર્ચરનો બોલ વાગ્યો હતો. ત્યારે તે રિટાયર્ડ હર્ટ થઈને બહાર ચાલ્યો હતો. થોડા સમય બાદ તે પરત ફર્યો અને 92 રન બનાવી આઉટ થયો હતો. 

Aug 19, 2019, 11:16 PM IST

આ શક્તિશાળી દેશના PM ચૂંટણી રેલી સંબોધી રહ્યાં હતાં, અચાનક માથા પર ઈંડુ ફેંકાયું

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીના લગભગ એક અઠવાડિયા પહેલા જ વડાપ્રધાન સ્કોટ મોરિસન પર મંગળવારે એક જાહેર સભા દરમિયાન પ્રદર્શનકારીએ ઈંડુ ફેંક્યું. બીબીસીના રિપોર્ટ મુજબ ઈંડુ મોરીસનના માથે વાગ્યું પરંતુ તૂટ્યું નહીં. સ્થાનિક ટીવી પર પ્રસારિત ટીવી ફૂટેજમાં ઘટનાસ્થળ પર એક મહિલાને કાબુમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. મોરીસને ઈંડા ફેકનાર વ્યક્તને કાયર ગણાવી છે. 

May 7, 2019, 04:54 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ બાળ જાતીય સતામણીના પીડિતો પાસે માંગી માફી

આ ઓસ્ટ્રેલિયનોએ ઓસ્ટ્રેલિયાના લોકોની સાથે કર્યું છે. દુશ્મન આપણી વચ્ચે જ છે.’’ તેમણે કહ્યું હતું કે, ‘‘એક રાષ્ટ્ર તરીકે અમે તેમને નિરાશ કર્યા છે. અમે તેમને તેમના હાલ પર છોડી દીધા હતા. અમારા માટે આ હમેશાં શરમની વાત રહશે.

Oct 22, 2018, 10:49 AM IST