દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળી પર મોટી સંખ્યામાં લોકો પોતાના વનતમાં જતા હોય છે. ત્યારે ગુજરાત એસટી દ્વારા તહેવારને ધ્યાનમાં રાખી વધારાની બસ ચલાવવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા તહેવારો પહેલા એસટી નિગમના કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. સરકારે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મહાશિવરાત્રી મેળામાં દર્શનાર્થીઓને જવા આવવા માટે એસટી નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેરો તરફથી સંચાલિત થતી 250 થી વધુ રેગ્યુલર સર્વિસો ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને લઈ વધારાની 300 મોટી બસોથી 4000 થી વધુ ટ્રિપો અને 70 મીની બસોથી 1000 થી વધુ ટ્રીપો દોડાવાશે.
રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થાય તો તેને અપાતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે નાગરિકોને ‘ગ્રીન એન્ડ ક્લીન ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી’ આપવાનો રાહ અપનાવ્યો છે. GSRTC બસિસ એ ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી છે તે આંકડાઓથી પુરવાર થાય છે.
ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનો સમાવેશ થાય છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે.
Ambaji Bhadravi Mela: પગપાળા અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા પણ એક હજાર ઉપરાંત વિવિધ વિસ્તારો માટે બસો, 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે.
BREAKING: Gujarat Govt to undertake mega recruitment drive on 11,000 vacancies in ST Department
રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ 30 ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે.
Government's assurance of giving 30 percent increase to ST employees of state
Meeting of leaders of ST department and transport minister underway in G'nagar over pending demands
શ્રાવણ મહિનો શરૂ થતાં જ ST નિગમ એક્સ્ટ્રા બસ દોડાવશે. આ વર્ષે જૂનાગઢ- સોમનાથ મિની બસ સેવા રાખવામાં આવી છે. મોરબીથી રફાળેશ્વર મહાદેવ મંદિર માટે વધારાની બસ દોડશે. જસદણથી ઘેલા સોમનાથ માટે પણ વધારાની બસ મૂકાઈ છે.
વિશ્વ પ્રસિદ્ધ અંબાજી ખાતે આજથી પાંચ દિવસ માટે 51 શક્તિપીઠની પરિક્રમાનો શુભારંભ કરાયો છે જેને લઈને લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી આવતા મુસફરોને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્ર અને અંબાજી દેવ સ્થાન ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઉભી કરાઇ છે.
Vadodara: ST department increases buses due to rush of passengers in ST
7મી નવેમ્બર એટલે કે ભાઈબીજના બીજા દિવસે રવિવારે ST નિગમના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 90 હજારથી વધારે ઓનલાઇન કે એડવાન્સ ટિકિટ બુક થઈ હતી.
ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર છે. એસટી વિભાગે પોતાની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. આજે ગાંધીનગરમાં યુનિયન અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં યુનિયનની કેટલીક માંગો સરકારે સ્વીકારી છે.
મંદિરનાં કોઇ નિર્ણયના કારણે એસટી વિભાગ પર શું અસર પડી શકે તેવું જો તમે વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારે જ વાંચવા રહ્યા
60 Buses And 120 Drives Of ST Bus Department Standby In Aravalli
Orders On Stand By To Employee Of ST Department Of Valsad
કોરોના વાયરસની અસરના મામલે અમદાવાદના ગીતા મંદિર એસ ટી ડેપો પર લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર સ્ટાફ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફ દ્વારા મુસાફરોને સેનેટાઇઝર અપાઈ રહ્યું છે. સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોની સંખ્યા યથાવત જોવા મળી હતી.
સમગ્ર દેશમા દિવાળીના પર્વને ધામધુમથી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં પણ દિવાળીના પર્વને લઇ તૈયારીઓ શરુ થઇ ગઇ છે. દર વર્ષે સુરતમા વસતા સૌરાષ્ટ્રવાસી લોકો પોતાના વતન દિવાળીના પર્વની ઉજવણી માટે જતા હોય છે ત્યારે એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામા આવ્યુ છે. દિવાળીના પહેલા જ દિવસે એસટી વિભાગે 50 લાખની આવક થઇ હતી. ત્યારે બીજા દિવસે આ આવક સીધી 1.21 કરોડને પાર થઇ ગઇ હતી.
સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. સતત બીજા દિવસે એસ.ટી વિભાગે રૂપિયા 1.23 કરોડની આવક કરી છે. 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. દિવાળી પર્વને લઈ સૌરાષ્ટ્ર માટે એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરાઈ છે.