हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Woman died
Woman died News
gujarat
'સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજો, નહીતર તારી બહેનને આખી રાત મારીશ'
શહેરના નારોલ વિસ્તારમાં 4 નવેમ્બરના દિવસે પરિણીતાએ છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. પરિણીતાએ એકાદ વર્ષ પહેલા જગદીશ રાઠોડ નામના યુવક સાથે લગ્ન કર્યા હતાં. જોકે લગ્નના છ મહીના સુધી બંન્ને મનમેળથી રહેતા હતાં
Nov 7,2024, 19:21 PM IST
breaking news
ગુજરાતમાં H3N2નો ખતરો! શરદી, ખાસી, કફની તકલીફ બાદ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય પન્નાબેન ગુમડીયા શરદી ખાંસી અને કફની બીમારીથી પીડારા બાદ મોત નીપજ્યું છે. મહિલા છેલ્લા ચાર પાંચ દિવસથી શરદી, ખાસી કફની બીમારીથી પીડાતા હતા.
Mar 12,2023, 15:49 PM IST
gujarat
હાઈપ્રોફાઈલ હનીટ્રેપની ઘટના! વડોદરાના વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો...
વડોદરા શહેરના જુની આરટીઓ ઓફિસ પાસે રહેતા મયુર નાનજીભાઇ પટેલને ફતેપુરા મારવાડીના ડેલામાં રહેતા દરવેશ સલીમ મલેકની પત્ની સલમા સાથે પ્રેમસંબંધ હતો.
Oct 20,2022, 18:08 PM IST
surat
પ્રેમનો કરૂણ અંજામ: 'માધુરી'ની હત્યા કરી પ્રેમી ફરાર, શારીરિક સંબંધ બાંધવા બોલાવતા..
સુરત શહેરમાં દિન પ્રતિ દિન હત્યા ચોરી લૂંટના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક હત્યાનો બનાવો બની રહ્યા છે, જ્યારે આજરોજ વધુ એક હત્યાનો બનાવ બન્યા છે.
Oct 13,2022, 19:13 PM IST
Bhavnagar
વિધિની વક્રતા તો જુઓ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે માતા રોકાવા ગયા અને કાળ ભરખી ગયો!
ભાવનગર જિલ્લાના ગારીયાધારની 53 વર્ષીય મીનાબેન જામનદાસ ક્રિષ્ના એક મહિના પહેલા દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા હતા. પરંતુ કોઈ કારણોસર દીકરાના ઘરે મોત નીપજ્યું છે.
Aug 12,2022, 18:50 PM IST
Delhi
દિલ્હીના મુંડકામાં બિલ્ડીંગમાં ભીષણ આગની મોટી દુર્ઘટના, 27નાં કમકમાટીભર્યા મોત
આજે સાંજે 4.45 કલાકે ઓફિસમાં આગ લાગવાની ઘટના અંગે પોલીસ સ્ટેશન મુંડકા ખાતે પીસીઆર કોલ આવ્યો હતો. કોલની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ બિલ્ડિંગની બારીઓ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
May 13,2022, 23:25 PM IST
Viral Video
Viral Video: એમ્બ્યુલન્સમાં દર્દી તડપતી રહી, ઓક્સિજનના અભાવે મહિલાનું મોત
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલની વધુ એક બે દરકારીને કારણે મહિલાનું મોત નીપજ્યું છે
May 22,2021, 17:26 PM IST
Chhotaudepur
Woman Died In Chhotaudepur
Woman Died In Chhotaudepur
Jun 11,2020, 14:15 PM IST
Ahmedabad Accident
અમદાવાદ અકસ્માત: કારની અડફેટે મહિલાનું મોત
અમદાવાદના નારણપુરામાં વધુ એક અકસ્માત (Ahmedabad Accident) સર્જાયો છે. વહેલી સવારે કાર અને બસની વચ્ચે એક વૃદ્ધા આવી ગયા, જ્યાં સ્થળ પર જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ઓલા કેબ (Ola Cabs) ની હતી, અને ઓલા કેબનો ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થઇ ગયો. આમ, સવારે દૂધ લેવા નીકળેલા વૃદ્ઘા આકસ્મિક રીતે અકસ્માતમાં ભોગ બન્યા હતા.
Dec 16,2019, 14:22 PM IST
મહિલાનું મોત
પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત
પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત
Dec 10,2019, 16:26 PM IST
સુરત
સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયુ
સુરતમાં શહેરમાં રોગચાળાનો હાહાકાર યથાવત છે. ત્યારે પાંડેસરા ખાતે તાવમાં સંકળાયેલી 23 વર્ષીય મહિલાનું તાવમાં મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે
Oct 25,2019, 14:48 PM IST
Arvalli
બાયડની મહિલાનું સ્વાઈન ફ્લૂથી મોત
Bayad woman died due to Swine Flue
Dec 24,2018, 0:15 AM IST
બનાલકાંઠા
બનાસકાંઠાના વડગામમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત
વડગામના કોદરામ ગામની મહિલાનું સ્વાઇન ફ્લૂ જેવી ગંભીર બિમારીને કારણે મોત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.
Sep 18,2018, 12:02 PM IST
મહિલ કર્મચારી
અમદાવાદ: બાપુનગરની સ્ટાર હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાઇ જવાથી મહિલાનું મોત
શહેરની સ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવારી રહેલા એક માહિલા કર્મચારીનું ગુરૂવારે મોડી રાત્રે મોત થયું હતું.
Sep 7,2018, 8:57 AM IST
Trending news
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!
Rajkot
ગેનીબેને ભાજપને સાત પેઢીની યાદ અપાવી! મહિલા સન્માન મુદ્દે કહી દીધી મોટી વાત
Aadhaar card
આધારમાં કઈ માહિતી અપડેટ કરાવવા માટે તમારે આધાર કેન્દ્રની અપોઈન્ટમેન્ટ લેવી પડશે?
Vadnagar
વડનગરના શેઠની દીકરીની કહાની સાંભળીને રુંવાડા ઉભા થઈ જશે, 35 વર્ષ એક ઓરડીમાં કેદ રહી