worker

Ahmedabad માં વધુ એક લૂંટનો બનાવ: ST બસમાં આંગડિયા પેઢીનો કર્મી લૂંટાયો, શંકાસ્પદ વ્યક્તિ CCTVમાં કેદ

અમદાવાદમાં ગીતામંદિર એસટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારી દ્વારા લઈ જવાતા સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીનો કર્મી લૂંટાયો હોવાની સનસનીખેજ ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 

Oct 28, 2021, 05:09 PM IST

GANDHINAGAR: ફેક્ટરી માલિક પર મજુર કાળ બનીને તુટી પડ્યો, કાચા પોચા લોકો ન જુએ આ VIDEO

દહેગામની એક પ્લાસ્ટિકની ફેક્ટરના માલિકની હત્યાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. એક 20 વર્ષીય પરપ્રાંતીય મજુર ફેક્ટરીના  માલિક પર પાઇપવડે તુટી પડ્યો હતો. હત્યાનો એક ખુબ જ ચોંકાવનારો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આરોપી મજુર પર કોઇ ભુત સવાર હોય તે પ્રકારે પાઇપના 37 ફટકા મારીને માલિકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જો કે પીડિત ગૌતમ પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જો કે હત્યા બાદ મજુર ત્યાંથી ભાગી છુટ્યો હતો. 

Jul 9, 2021, 04:42 PM IST

લોકડાઉન વચ્ચે મોરબીના ટંકારામાં પરપ્રાંતિય દંપત્તી હત્યાથી ચકચાર

હાલ સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતી છે. ત્યારે ટંકારા તાલુકાનાં ઓટાળા ગામે ખેતરમાં વસતા પરપ્રાંતિય મજૂર દંપત્તીની શનિવારે મધરાતે કોઇ અજાણ્યા શખ્સોની બેરહેમીથી હત્યા કરી છે. આ બનાવ અંગે રવિવારે સવારે ગામના જ કોઇ એક વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો દાખલ કરીને બંન્ને બોડી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

Mar 29, 2020, 10:10 PM IST

સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલનાં રિનોવેશન દરમિયાન દિવાલ પડતા એકનું મોત

સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન નામની હોટલમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી. જો કે આજે રિનોવેશન દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતા નરેન્દ્ર જાદવ નામનાં શ્રમીકનુ દટાઇ જવાના કારણે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ટ્રસ્ટનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મુદ્દે પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Jan 20, 2020, 11:42 PM IST

અમદાવાદ : કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી, 100 ફુટ ઉંચે મજુરોને સુરક્ષા વગર કામે લગાવ્યા

શહેરમાં અનેક સ્થળે જર્જરીત પાણીની ટાંકીઓ તોડી પાડવામાં આવી રહી છે. જ્યારે કેટલાક સ્થળો પર ટાંકીઓનું સમારકામ હાથ ધરવામાં આવે છે. ત્યારે વસ્ત્રાલનાં રતનપુર ગામ નજીકની એક પાણીની ટાંકીમાં સમારકામની કામગીરી ચલાવવામાં આવી રહી છે. જો કે સમારકામ કરાવી રહેલા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. પાણીની ટાંકી બહાર કામ કરી રહેલા શ્રમીકો દ્વારા જીવના જોખમે સેંકડો ફુટ હવામાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. 

Dec 28, 2019, 09:45 PM IST
Attack On MGVCL Worke At Panchmahal PT1M20S

MGVCLના કર્મચારીઓ પર ગોધરાના ભમૈયા ગામે હુમલો

MGVCLના કર્મચારીઓ પર ગોધરાના ભમૈયા ગામે હુમલો થયો છે. વીજ બિલ ન ભરાતા વીજ કનેક્શન બંધ કરવા માટે ગયેલા વિજકર્મીઓ પર ગ્રાહક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરાયો હતો.આ સિવાય વિજકર્મી સાથે થયેલ મારામારીનો વિડીયો પણ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે વીજ કર્મચારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Oct 18, 2019, 12:15 PM IST
BJP worker at patan get memo PT1M32S

ભાજપ કાર્યકરને મળી દંડની પાવતી

આજથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયો છે. પોલીસે આજે ભાજપ કાર્યકરને દંડની પાવતી પકડાવી છે.

Sep 16, 2019, 05:10 PM IST
Mehsana: Workers Of Private Company Go On Strike PT2M52S

મહેસાણાઃ જુઓ ખાનગી કંપનીના કામદારો કેમ ઉતર્યા હડતાળ પર

CENGRES TILES કંપનીએ 200 કર્મચારીઓને છુટા કરતા હડતાળ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા, 85% સ્થાનિકોને નોકરી આપવાના નિયમ ભંગનો આરોપ લગાવ્યો.

Jun 26, 2019, 02:35 PM IST
Gandhinagar Supply Department Worker Protest PT5M50S

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ કેમ ઉતર્યા હડતાલ

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને આજથી 15 દિવસ સુધી વિરોધ કરશે. કર્મચારીઓ કામના સમયે 15 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવશે. 24 જૂન સુધી પડતર માગણીઓનું નિરાકરણ નહીં આવે તો 2 જુલાઈથી કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે.

Jun 1, 2019, 02:25 PM IST
Congress Will Take Action Against Anti Party Worker PT2M33S

કોંગ્રેસ પક્ષ વિરોધી કામ કરનાર કયા નેતાઓ સામે લેશે પગલા, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓનો હિસાબ થઈ ચુક્યો છે. જી હા, કોંગ્રેસમાં રહીને પોતાના જ પક્ષને હરાવવા કામ કરનારા નેતાઓ અને કાર્યકરોને સજા કરવા માટે કોંગ્રેસે મન બનાવી લીધું છે.

May 17, 2019, 05:30 PM IST
Surat One Worker Get Locked Inside In Building Sealing Process PT4M42S

સુરત મનપાની સીલ કરેલી બિલ્ડિંગમાં એક કર્મચારી ફસાયો, જુઓ પછી શું થયું

સુરત મનપાનું મેગા સિલિંગ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે વરાછાની ધારા આર્કેડ બિલ્ડિંગની ઓફિસમાં મનપાએ સીલ મારતા એક કર્મચારી અંદર જ ફસાઈ ગયો છે, કર્ચચારીનો અવાજ સાંભળીને આસપાસના લોકોએ તેની સાથે વાત કરી હતી, કર્મચારીનો અવાજ ઝી 24 કલાકે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો.

May 15, 2019, 03:00 PM IST
Kutch Toll tax Worker's Bossism Video Viral PT1M40S

કચ્છના સામખિયાળી ટોલટેક્સના કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાયરલ

કચ્છના સામખિયાળી ટોલટેક્સના કર્મચારીની દાદાગીરીનો વીડિયો વાયરલ, ટોલટેક્સના કર્મચારીઓ ખુલ્લેઆમ કરે છે દાદાગીરીભર્યા વર્તનથી વાહનચાલકો પરેશાન

Apr 29, 2019, 04:55 PM IST
Amreli Pipavav Reliance Defance Worker On Strike PT1M40S

અમરેલી પીપાવાવ રીલાયન્સ ડીફેન્સના કર્મચારીઓ હડતાળ પર

અમરેલી પીપાવાવ રીલાયન્સ ડીફેન્સના કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે આજથી ઉતર્યાં હડતાળ પર.

Apr 25, 2019, 02:35 PM IST
Loksabha Election 2019 Sushma Swaraj's Samvad With Women Worker PT17M11S

ચૂંટણી પ્રચાર માટે સુષ્મા સ્વરાજ અમદાવાદમાં, જાણો કાર્યક્રમ

ચૂંટણી પ્રચાર માટે સુષ્મા સ્વરાજ અમદાવાદમાં, ભાજપના અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકનું મહિલા સંમેલનમાં કર્યુ સંબોધન

Apr 18, 2019, 04:20 PM IST
Sirsh Samvad Rajiv Satav PT25M58S

જુઓ ઝી 24 કલાકની ખાસ રજૂઆત શીર્ષ સંવાદ રાજીવ સાતવ સાથે

ઝી 24 કલાકની ખાસ રજૂઆત શીર્ષ સંવાદમાં રાજીવ સાતવએ કહ્યું કે, તેમનો પક્ષ ગુજરાતની તમામ સીટો પર જીત મેળવશે

Apr 17, 2019, 03:30 PM IST
Chhotaudaipur MGVCL Worker Beat Driver PT4M2S

છોટાઉદેપુર MGVCL ના અધિકારીએ ડ્રાઈવરને માર્યો માર, જુઓ વીડિયો

છોટા ઉદેપુરમાં ચોંકાવનારો અને સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે. વીજ કંપનીના ડ્રાઇવરને ઢોર માર મારતો વીડિયો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસની માહિતી લીક કરતો હોવાની આશંકાને લઇને એમજીવીસીએલના ઇજનેર સહિતે ડ્રાઇવરને લાકડી વડે માર માર્યો હતો. જુઓ વીડિયો

Apr 15, 2019, 05:05 PM IST
Banaskantha Congress Worker Made allegation On Alpesh Thakor PT2M49S

દિયોદર તા. પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરનો અલ્પેશ ઠાકોર પર આક્ષેપ

દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આરોપ મૂકતા કહ્યું હતું કે, ભાજપ પાસેથી અલ્પેશ ઠાકોરે રુ.90 કરોડ લીધા છે. કોંગ્રેસના પાંચ ઉમેદવારને હરાવવાનો અલ્પેશ ઠાકોરે ઠેકો લીધો છે

Apr 15, 2019, 04:25 PM IST
Mumbai Combat Between BJP Congress Worker In Urmila Matodkar's Reaily PT57S

જુઓ કયાં સર્જાઈ ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

મુંબઈના બોરીવલી સ્ટેશન પર ઉર્મિલા માતોડકરનો પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના સમર્થકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ, ઉર્મિલા માતોડકર ઉત્તર મુંબઈ લોકસભાની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર છે

Apr 15, 2019, 02:30 PM IST
Ahmedabad AMC Locked 4 Worker In Building During Sealing Process PT2M20S

અમદાવાદ એએમસીની બેદરકારી આવી સામે, જુઓ વિડીયો

અમદાવાદ એએમસીની બેદરકારી આવી સામે, ફયર સેફટીના અભાવે સીલ કરાતા બિલ્ડીંગમાં 4 કર્મચારી પૂરાયા

Apr 9, 2019, 03:00 PM IST
Selvas 2 Worker Died In Fire At Balaji Industries PT1M39S

સંઘપ્રદેશ સેલવાસના પીપરિયામાં આગના બનાવમાં 2ના મોત, જુઓ વિગત

સંઘપ્રદેશ સેલવાસના પીપરિયામાં બાલાજી ઈન્ડસ્ટ્રીમાં લાગેલી આગમાં ફસાયેલા 2 કામદારોના મોત, ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

Apr 7, 2019, 08:05 PM IST