हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફાર્મ હાઉસ
ફાર્મ હાઉસ News
Gujarati
હિમ્મતે મર્દા-તો-મદદ તે ખુદા! બોનસાઈનું ફાર્મ ઉભું કરી માલિક કરે છે તગડી કમાણી
વડોદરાના દિનેસભાઇ પાટીદાર અગાઉ વડોદરા રેલવેમા નોકરી કરતા હતા પણ આજથી દસ વર્ષ પહેલા અકસ્માત થતા કરોડરજ્જુમાં ગંભીર ઇજાઓ થતા તેઓના બન્ને પગ નિષ્ક્રિય થઈ જતાં તેઓ બંને પગથી ચાલી શકતા ન હતા અને તેઓ વ્હીલચેર પર આવી ગયા હતા.
Nov 3,2024, 14:41 PM IST
Ahmedabad
હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, કોંગ્રેસ નેતાના પુત્ર સહિત 20 ઝડપાયા
ગાંધીનગરના સાંતેજમાં હાઈ પ્રોફાઈલ દારૂ મહેફિલનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉસમાં કોંગ્રેસના દિગગજ નેતા અને ખ્યાતનામ ઉદ્યોગપતિના પુત્ર સહિત 20 નબીરાઓ ઝડપાયા છે. વૈભવી ગાડીઓ અને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
Nov 11,2020, 18:56 PM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
સુશાંતના ફાર્મ હાઉસ 'હેંગવિલા આઉટ'ના 4 નવા VIDEO એ રિયા ચક્રવર્તીની પોલ ખોલી
સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે તેનું લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખુબ ચર્ચામાં છે. આ ફાર્મ હાઉસની ચર્ચા તો તમે સાંભળી હશે પરંતુ હવે અહીં અમે તમને સુશાંતના ફાર્મ હાઉસની અંદરના ચાર નવા વીડિયો બતાવી રહ્યાં છીએ જે જોતા તમને ખબર પડશે કે સુશાંત કેટલો હસમુખો, ખુશખુશાલ અને સ્વસ્થ હતો. હવે સવાલ એ થાય છે કે અચાનક એવું તે શું થયું કે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. આ વીડિયો દર્શાવે છે કે સુશાંતની તબિયત અને તેની માનસિક સ્થિતિને લઈને મોટુ જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
Sep 15,2020, 10:12 AM IST
jacqueline fernandez
સલમાનના ફાર્મ હાઉસ પર આ રીતે સમય પસાર કરે છે જેકલીન, VIDEOમાં જુઓ અંદરનો નજારો
જેક્લીન ફર્નાન્ડિઝ લોકડાઉનમાં તેના સમયનો યોગ્ય ઉપયોગ કરી રહી છે. તેની ફિલ્મોની યાદી તો લાંબી છે. પરંતુ લાગે છે કે હવે તે ફિલ્મ બનાવીને પોતાના પોર્ટફોલિયોને રિચ કરી રહી છે. સલમાન ખાનના પનવેલ ખાતેના ફાર્મહાઉસ પર જેકલીને પોતાના ડેઈલી રૂટિન પર એક શોર્ટ ફિલ્મ બનાવી છે.
May 8,2020, 9:37 AM IST
Madhya Pradesh
નવા વર્ષની પૂર્વસંધ્યાએ લિફ્ટ પડતા બિઝનેસમેન સહિત 6 લોકોએ ગુમાવ્યાં જીવ
મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Jan 1,2020, 8:02 AM IST
Dharmendra
ધર્મેન્દ્રના ફાર્મહાઉસમાં આવ્યા નવા ફળ તો વીડિયો શેર કરીને કહ્યું કંઈક આવુ
આ વીડિયો(Video) પોસ્ટ કરીને ધર્મન્દ્રએ(Dharmendra) પોતાના પ્રશંસકો સમક્ષ ખેડૂતને(Farmer) જ્યારે તેના ખેતરમાં પાક તૈયાર થાય છે ત્યારે કેવા પ્રકારનો આનંદ પ્રાપ્ત થતો હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
Dec 1,2019, 23:36 PM IST
Zee Impact
ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો રસ્તો
ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે.
May 7,2019, 13:17 PM IST
ભરૂચ
ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં
દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.
May 6,2019, 21:11 PM IST
ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ ફાર્મ હાઉસમાં જવા નર્મદામાં પાળો બનાવતા થયો વિવાદ
સુરતના ઉદ્યોગપતિએ ભરૂચમાં ફાર્મ હાઉસ જવા વિના મંજૂરી નર્મદા નદીમાં રસ્તો બનાવતા વિવાદ, તપાસ અધિકારીઓએ સ્થળની લીધી મુલાકાત
May 6,2019, 15:45 PM IST
ઉદ્યોગપતિ
ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ ફાર્મ હાઉસમાં જવા નર્મદામાં પાળો બનાવતા થયો વિવાદ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ પોતાના ફાર્મ હાઉસમાં જવા માટે પાળો બનાવતા વિવાદ સર્જાયો છે. ભરૂચના નર્મદા કિનારે સવજીભાઈએ રેતીની ગુણો મૂકી પાળો બનાવ્યો હતો જે અંગેનો અહેવાલ એપ્રિલ 2018માં ઝી 24 કલાકમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને તેના એક વર્ષ બાદ તંત્રએ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે.
May 6,2019, 14:25 PM IST
પાંચ કોંગ્રેસ કાર્યકરો
દારૂની મહેફિલ માણતા હતા કોંગ્રેસના કાર્યકર્તા, પોલીસે કરી 5ની અટકાયત
અડાસમાં દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. વાસદ પોલીસે બાતમીના આધારે અડાસના માધવ ફાર્મમાં દરોડા પાડી પાંચ લોકોને ઝડપી પાડ્યા છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Jan 4,2019, 17:11 PM IST
શોલા પોલીસ
સુરતમાં દારૂની મહેફીલ બાદ અમદાવાદમાંથી ઝડપાયું હુક્કાબાર
અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલ એક ફામ હાઉસની બાજુમાં ચાલતા હુક્કાબાર પર પોલીસે રેડ કરી સંચાલકોને ઝડપ્યા હતા. જોકે તેમની પાસેથી કેટલાક હુક્કાઓ અને ફ્લેવર મળી આવી હતી.
Dec 22,2018, 16:33 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી