हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હૂમલો
હૂમલો News
unfortunate incident
કચ્છમાં દલિત પરિવાર સાથે બની અજુગતી ઘટના, રાજ્ય સરકારે તત્કાલ 21 લાખની સહાય જાહેર કર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ આજે જણાવ્યું કે, ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા ૬ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ ર૧ લાખની સહાય ચૂકવવામાં આવશે. ઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવું કરનારા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Oct 30,2021, 16:46 PM IST
gujarat
ગુજરાત: હુમલો આ વીડિયો જોઇ કોઇ પણ ગુજરાતી થથરી જશે,ગુજરાતમાં ક્યારે આવું પણ બની શકે?
જિલ્લાનાં વેરાવળ શહેરનાં ભાલકા વિસ્તારમાં પોતાનો પ્લોટ જોવા માટે ગયેલા શીખ પરિવારનાં સભ્યો પર તેના જ પરિવાર દ્વારા તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ વીડિયામાંવાયરલ થઇ રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને આ અંગે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ આદરી છે.
Dec 27,2020, 0:22 AM IST
attack
સિંહોની સ્વભાવ વિરુદ્ધની હરકત: 2 યુવતીઓ પર કર્યો હૂમલો, એકને ફાડી ખાધી
વન્ય પ્રાણી માનવ વસાહત ઘૂસી હુમલા કરવાની ઘટના સામે આવી છે. જેમાં બે કિશોરી ઉપર સિંહના હુમલામાં એક કિશોરીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જયારે એક કિશોરી ભાગતા તેનો બચાવ થયો છે. વન વિભાગ દ્વારા બંન્ને સિંહોને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના ધણફુલીયા ગામે ગત રાત્રીના 9 વાગ્યા આસપાસ બે સિંહો આવી ચડ્યા હતા. જયારે ગોધરાના મોરવા હડફ ગામેથી ખેતીમાં મજૂરી કરવા આવતા પરીવારની બે કિશોરી સિંહનો શીકાર બની હતી.
Dec 22,2020, 23:20 PM IST
fatal attack
વડોદરામાં લારી ધારકે હપ્તો આપવાની મનાઇ કરતા જીવલેણ હુમલો, 3 ઘાયલ
શહેરના છાણી ગામમાં નવનિર્મિત છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ પર હપ્તાખોરો દ્વારા હપ્તા મુદ્દે મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરામાં હપ્તાખોરો દ્વારા જાહેરમાં એક વ્યક્તિને હપ્તો નહી આપવા મુદ્દે માર મારવામાં આવ્યો હતો. ચા નો ધંધો કરતા એક વ્યક્તિએ હપ્તો આપવાની મનાઇ કરતા પાઇપ અને ડંડા વડે જાહેરમાં માર માર્યો હતો. આટલું જ નહી મદદ માટે દોડી આવેલા મિત્ર અને પિતાને પણ ફટકારી રૂપિયા તથા મોબાઇલ ફોન સહિત 13 હજારની લૂંટ ચલાવીને ટોળકી ફરાર થઇ ગયા હતા. હુમલામાં ઘવાયેલા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Dec 5,2020, 23:10 PM IST
botad
બોટાદ: પોલીસ કોન્સ્ટેબલે પોતાના જ ગામના એક વ્યક્તિ પર જીવલેણ હૂમલો કર્યો
કાયદાના રક્ષક જ ભક્ષક બને ત્યારે આમ જનતા ન્યાય માટે જાય તો જાય ક્યાં તેવી ઘટના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સમઢીયાળા ગામે બની છે. અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઇસમે છેતરપિંડીનો કેસ પરત ખેંચી લેવા માટે તેના જ ગામના આધેડ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Aug 28,2020, 19:27 PM IST
veraval
વેરાવળ: કોરોના પોઝિટિવ યુવતીનું મોત થતા ડોક્ટર પર હૂમલો, 10 સામે ફરિયાદ દાખલ
વેરાવળની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કોરોના પોઝિટિવ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે ડોક્ટર પર હુમલો કર્યો હતો. જેના પગલે સમગ્ર મામલે ડૉ. આકાશ શાહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે 10 શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
Aug 1,2020, 15:59 PM IST
india
ઘર્ષણ બાદ ચીન વિક્ટિમકાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું છે, લગાવ્યો મોટો આરોપ
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ગત્ત રાત્રે ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થઇ ગયું. ઘર્ષણ બાદ ચીન વિક્ટિમ કાર્ડ રમવાનાં પ્રયાસો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચીનનાં વિદેશ મંત્રાલયે ખોટાની મદદ લેતા કહ્યું કે, ભારતીય સૈનિકોએ ચીનનાં સૈનિકો પર હૂમલો કર્યો. ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ભારતીય પક્ષનો વિરોધ વ્યક્ત કર્યો છે.
Jun 16,2020, 18:43 PM IST
surat
સુરતનાં ચકચારી સુર્યા મરાઠી કેસમાં આવ્યો વધારે એક ચોંકાવનારો વળાંક
શહેરના ચકચારી સૂર્યા મરાઠી હત્યા કાંડમાં વધુ બે મુખ્ય આરોપી ચોક બજાર પોલીસએ ઝડપી પાડ્યા છે. ચોક બજાર પોલીસે બાતમીના આધારે મગદલ્લા ગામ પાસેથી કુલદીપ પટેલ અને શૈલેષ વાતલિયાને સૂર્યાની હત્યા કરવાના ગુનામા ઝડપી પાડ્યાં. બંને આરોપીએ હાર્દિક સાથે મળી સૂર્યાને માર્યા હતા ચપ્પુના ઘા. સુરત વેડરોડ ખાતે આવેલા ત્રિભોવન નગરમાં ભર બપોરે સૂર્યા મરાઠીની ઓફીસમાં 7 જેટલા શખ્સોએ ઘુસી સૂર્યાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનામાં મુખ્ય આરોપી હાર્દિક પટેલને પણ સૂર્યાએ પલટ વાર કર્યો હતો. જ્યાં હાર્દિક પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.
Feb 27,2020, 18:54 PM IST
attack
સરદારનગરમાં અંગત અદાવતમાં બે ભાઇઓ પર હૂમલો, એકનું ઘટના સ્થળે જ મોત
શહેરના સરદારનગર વિસ્તાર સુદામા પાર્ક સોસાયટીમાં અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ બે ભાઈઓ પર તીક્ષણ હથિયારના ઘા ઝીક્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાઈ રહેલી આ ભીડ પોતાના પરિવારના સભ્યના મૃતદેહને લેવા આવેલી ભીડ છે. અંગત અદાવત અને વ્યાજના રૂપિયાની મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસેની સુદામા પાર્ક સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો.
Jan 20,2020, 18:41 PM IST
tension in Bulandshahr
યૂપી: ગૌહત્યાની શંકામા બુલંદશહેર ભડકે બળ્યું, પોલીસ ઇન્સપેક્ટરનું મોત
બુલંદશહેરમાં કથિત ગૌહત્યાની શંકામાં સોમવારે ભારે હોબાળો થયો, પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન પર હૂમલો કરી દીધો અને તોડફોડ પણ કરી
Dec 3,2018, 15:59 PM IST
jammu and kashmir
J&K: આતંકવાદીઓએ બેંક પર હૂમલો કરી ગાર્ડની રાઇફલ છીનવી, 1 ઠાર
બેંકના ગાર્ડ પાસેથી રાઇફલ લૂંટીને ભાગી રહેલા આતંકવાદીઓને જંગલમાં સેના જોઇ જતા એકને ઠાર માર્યો
Aug 2,2018, 18:21 PM IST
david headley
મુંબઇ હૂમલાના ગુનેગાર ડેવિડ હેડલી પર શિકાગોની જેલમાં હૂમલો, હાલત ગંભીર
પોલીસ પર હૂમલાના આરોપમાં જેલ ભોગવી રહેલા બે ભાઇઓએ હેડલી પર મરણતોલ હૂમલો કર્યો
Jul 23,2018, 20:50 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ