close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

આરોગ્ય

Health Tips : દિવાળીમાં ફટાકડાના પ્રદૂષણથી બચવા આટલું ખાસ કરો

ફટાકડાના અવાજ અને ધૂમાડાથી તમારા શરીરને નુકસાન ન પહોંચે, તમારા આરોગ્ય પર કોઈ ખરાબ અસર ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
 

Oct 23, 2019, 11:08 PM IST

મોઢું સ્વચ્છ ન રાખો તો પણ તમને હૃદય સંબંધિત બિમારી થઈ શકે છે!

હૃદયની માંસપેશીઓના અંદરના પડ અને હૃદયના વાલ્વમાં થતા સોજાને એન્ડોકાર્ડાઈટિસ કહેવામાં આવે છે. આ જ પ્રકારે બેક્ટેરિયાથી થતું ઈન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તેમાં પણ હૃદયરોગની સમસ્યાથી પીડાતા લોકોમાં તેનું જોખમ વધુ રહે છે. 
 

Oct 18, 2019, 11:50 PM IST
 Jamnagar recorded 54 new dengue cases today PT3M55S

જામનગરમાં ડેન્ગ્યૂથી હાહાકાર, આજે 54 નવા કેસો નોંધાયા

જામનગરમાં ડેન્ગ્યુનો હાહાકાર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે પણ ડેન્ગ્યુ પોઝિટિવના વધુ 54 કેસો નોંધાયા છે... જ્યારે દરરોજ 50 થી પણ વધુ પોઝિટિવ કેસ સરેરાશ જામનગરમાં ડેન્ગ્યૂ પોઝિટિવના નોંધાઈ રહ્યા છે....ત્યારે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યુ ના દર્દીઓથી ઉભરાઇ રહી છે...

Oct 17, 2019, 10:25 PM IST

દિવસમાં આટલા કપ કોફી પીવાથી કોઈ નુકસાન થતું નથી! હૃદય, મગજ અને લીવર માટે છે અત્યંત ફાયદાકારક

કોફીનું સેવન આપણી ધમનીઓ માટે એટલું ખરાબ નથી, જેટલું અગાઉના અભ્યાસોમાં માનવામાં આવ્યું છે. ધમનીઓ આપણાં હૃદયમાંથી ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહીને આપણાં સમગ્ર શરીરમાં પહોંચાડે છે 
 

Aug 15, 2019, 11:25 PM IST

International Yoga Day 2019 : જાણો... યોગ કરતા સમયે શું કરવું, શું ન કરવું?

ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે. 

Jun 21, 2019, 12:18 AM IST

International Yoga Day 2019: જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાયું છે આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

Jun 20, 2019, 11:49 PM IST

International Yoga Day: શુક્રવારે દેશભરમાં ઉજવાશે યોગ દિવસ, પીએમ મોદી આપશે રાંચીમાં હાજરી

21 જુનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. 
 

Jun 20, 2019, 11:26 PM IST

દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ માત્ર 15 મિનિટ સુધી યોગ કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી મુક્ત રહી શકો છો 
 

Jun 20, 2019, 04:07 PM IST

Yoga Day 2019 : યોગને તમારા જીવનનો ભાગ બનાવોઃ પીએમ મોદીનો લિંક્ડઈન પર સંદેશો

21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશ-દુનિયામાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લોકોને યોગ પ્રત્યે જાગૃત રહેવા માટેને સંદેશો આપ્યો છે. આ સાથે જ તેમણે જુન મહિનાની શરૂઆતથી જ વિવિધ યોગાસન કરવાની રીત અને તેના ફાયદા જણાવતા પોતાના એનિમેટેડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. 
 

Jun 20, 2019, 09:00 AM IST

Yoga Day 2019 : યોગના 7 આસન જે તમને રાખશે હંમેશાં યુવાન, ચહેરાની ચમક જોઈ લોકો થશે ચકિત

યોગ અનેક પ્રકારે શરીર અને મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ તમારા શરીરને તંદુરસ્ત રાખવાની સાથે જ તમારા સૌદર્યને પણ લાંબા સમય સુધી જાળવી રાખે છે 
 

Jun 20, 2019, 06:00 AM IST

Yoga Day 2019 : યોગમાં પણ છે શાનદાર કારકિર્દીની તકો, લાખોમાં કરી શકો છો કમાણી

ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં યોગ પાછળ દિવાનગી ચાલી રહી છે, આ જ કારણ છે કે યોગ કારકિર્દીનું એક શ્રેષ્ઠ ઓપ્શન બની ગયું છે, યોગમાં કારકિર્દી બનાવવા સાથે સારો પગાર પણ મળે છે, છેલ્લા કેટાલક વર્ષથી પ્રાઈવેટ યોગ ઈન્સ્ટ્રક્ટરથી માંડીને મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં યોગ એક્સપર્ટની માગ વધી ગઈ છે

Jun 19, 2019, 09:07 PM IST

Yoga Day 2019 : PM મોદીએ શેર કર્યો સૂર્ય નમસ્કારના ફાયદા દર્શાવતો 7 મિનિટનો વીડિયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષે વડાપ્રધાન મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના એનિમેટેડ વીડિયો દ્વારા જુદા-જુદા આસનોની રીત અને તેના ફાયદા દર્શાવવાની સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધું છે

Jun 19, 2019, 07:26 PM IST

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં યોગ દિવસની તૈયારી, 7 દિવસની શિબિરનું આયોજન

21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે યોજાના કાર્યક્રમોની વિગતો આપતા રજિસ્ટ્રાર અબ્દુલ હમીદે જણાવ્યું કે, AMU આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહ ભવ્ય રીતે મનાવશે 
 

Jun 19, 2019, 06:35 PM IST

Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો

સમગ્ર વિશ્વમાં 21 જુનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ વર્ષ 2015થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે, આ વર્ષે પીએમ મોદીએ જુન મહિનાની શરૂઆતથી જ પોતાના ટ્વીટર હેન્ડલ પર વિવિધ યોગાસનના એનિમેટેડ વીડિયો મુકવાનું શરૂ કરી દીધું છે

Jun 19, 2019, 05:56 PM IST

International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ

ભારતમાં યોગાભ્યાસની પરંપરા અંદાજે 5000 વર્ષ જૂની છે અને આ ભારતના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2015થી આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે 
 

Jun 19, 2019, 04:42 PM IST

પ્રદૂષિત શહેરોમાં જતાં પહેલાં 100 વખત વિચાર કરજો, નહીંતર પડી જશો બીમાર

અમેરિકામાં ન્યુયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધનકર્તાઓએ વિદેશ પ્રવાસ કરનારા તંદુરસ્ત વયસ્ક લોકોમાં પ્રદૂષણને કારણે થતા કફ અને શ્વાસની મુશ્કેલીઓ તથા ઘરે પાછા ફરી ગયા પછી સાજા થવામાં લાગતા સમયનું વિશ્લેષણ કર્યું છે 
 

Jun 2, 2019, 11:35 AM IST
Vadodara Health Team Checking In Ice  fectory PT1M37S

વડોદરામાં આરોગ્ય વિભાગ એક્શનમાં, આઈસ ફેક્ટરીમાં પાડ્યા દરોડા

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કર્યો છે ત્યારે વડોદરામાં આરોગ્ય વિભાગે આઇસ ફેકટરી પર દરોડા પાડ્યાં છે, શહેરના ફતેપુરા, સરદાર એસ્ટેટ, કારેલીબાગ, પ્રતાપ નગર વિસ્તારમાં આવેલી આઇસ ફેકટરી ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું

May 15, 2019, 06:45 PM IST

ભારતમાં બિમારી કે આરોગ્ય નહીં, પરંતુ 12 લાખ લોકોનાં મોતું કારણ જાણીને તમે પણ ચોંકી જશો...

રિપોર્ટ બહાર આવ્યો છે તેમાં જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદૂષણના પીએમ 2.5 સ્તરના કારણે 30 લાખ લોકોનાં મોત થયા છે, જેમાં અડધાથી વધુનાં મોત ભારત અને ચીનમાં થયા છે, વર્ષ 2017માં આ બંને દેશમાં 12-12 લાખ લોકો માત્ર વાયુ પ્રદુષણને કારણે મોતને ભેટ્યા હતા 

Apr 3, 2019, 05:56 PM IST

Winter Tips : શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા

શિયાળામાં શરદી-ખાંસી એક સામાન્ય સમસ્યા છે અને તે લાંબો સમય રહેતી હોય છે, તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો 

Jan 9, 2019, 08:30 AM IST

Health : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં

લેબોરેટરીમાં વારંવાર રિપોર્ટ કરાવા માટે દોડવાની જરૂર નથી, તમારા શરીરમાં થઈ રહેલી ગરબડ વચ્ચે તમને ચેતવણી આપશે કાંડામાં પહેરેલી સ્માર્ટ વોચ 

Dec 4, 2018, 08:30 AM IST