Delhi Assembly Election Result: 'શાહીન બાગ'વાળી ઓખલા બેઠક પર ભાજપ આગળ, AAP પાછળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની સૌથી હોટ સીટ ઓખલા પર ભાજપ આગળ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે દેશભરના લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચનારો શાહીન બાગ આ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. પ્રાથમિક તારણોમાં આ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન આગળ હતાં પરંતુ હવે ભાજપે લીડ લીધી છે. 
Delhi Assembly Election Result: 'શાહીન બાગ'વાળી ઓખલા બેઠક પર ભાજપ આગળ, AAP પાછળ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીની સૌથી હોટ સીટ ઓખલા પર ભાજપ આગળ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે દેશભરના લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચનારો શાહીન બાગ આ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. પ્રાથમિક તારણોમાં આ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન આગળ હતાં પરંતુ હવે ભાજપે લીડ લીધી છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં લગભગ બે મહિનાથી સીએએ- એનઆરસી વિરોધી આંદોલન ચાલી રહ્યું છે. ભાજપ તરફથી શાહીન બાગને મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરાઈ હતી. ન્યૂઝ ચેનલોમાં પણ આ મુદ્દો છવાયેલો રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news