એચડીએફસી

આજથી 2 દિવસ માટે Amazon પર 'મહાસેલ', હજારો પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ

આજથી અમેઝોન (Amazon) પર બે દિવસ માટે પ્રાઇમ ડે સેલની શરૂઆત થઇ રહી છે. આ સેલમાં વેબસાઇટ પર 1000થી વધુ નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. જો તમે HDFC કાર્ડ દ્વારા શોપિંગ કરો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ તાત્કાલિક મળશે. ભારત સહિત 18 દેશોમાં પ્રાઇમના 10 કરોડ સભ્ય છે. પ્રાઇમ નાઉ પર બેંગલુરૂ, મુંબઇ, નવી દિલ્હી અને હૈદ્વાબાદ જેવા શહેરોમાં ઘણા સમાનની બે કલાકમાં ફાસ્ટ ડિલિવરીની સુવિધા મળશે. 

Jul 15, 2019, 10:04 AM IST

HDFC બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, વાર્ષિક પગાર 4 લાખ અને બીજું ઘણું બધુ

એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી  ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.

Jul 4, 2019, 10:39 AM IST

SBI એ પોતાના ગ્રાહકોને આપી ડબલ ભેટ, લોન લેનારાઓને મળશે મોટો ફાયદો

દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પોતાના ગ્રાહકોને મોટી આપી છે. આરબીઆઇના રેપો રેટમાં ઘટાડા બાદ બેંકે લોનના દરમાં ઘટાડો કર્યો છે. બેંકે એમસીએલઆર અને હોમ લોનના દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 10 એપ્રિલથી લાગૂ થશે. બીજી તરફ સેવિંગ બેંક એકાઉન્ટના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે.

Apr 10, 2019, 04:27 PM IST

ગત સપ્તાહે Top-10 કંપનીઓએ ગુમાવ્યા 67980 કરોડ રૂપિયા, TCSને સૌથી વધુ નુકસાન

ગત સપ્તાહે રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ, ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયૂએલ, આઈટીસી, ઇન્ફોસિસ અને કોટક મહિન્દ્રા બેન્કના બજાર કેપિટલાઇઝેશનમાં ભારે ઘટાડો થયો હતો. 

Feb 24, 2019, 04:00 PM IST

ફોનમાં હોય HDFCની મોબાઇલ એપ તો જાણી લો ખાસ સમાચાર, કામ લાગશે

જો તમારું ખાતું એચડીએફસીમાં હોય તો આ સમાચાર તમારા માટે છે 

Dec 8, 2018, 06:28 PM IST

બે ટોચની બેંકોએ વધાર્યા હોમ લોનના દર, વિગતો જાણવા માટે કરો ક્લિક...

બેંકોએ આ વાતની જાહેરાત કરી છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે

Nov 7, 2018, 10:28 AM IST

30 હજાર રૂપિયાના EMI ભરી શકતો નહતો, કરી HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટની હત્યા

પાંચ દિવસ પહેલા ગુમ થઇ ગયેલા 39 વર્ષીય એખ બેંક અધિકારી મૃત હાલાતમાં મળ્યા છે, અને પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે લુટફાટના ઇરાદે તેમની હત્યા કરાઇ હતી.

Sep 11, 2018, 11:06 AM IST

Exclusive : જલ્દી બંધ થઈ જશે SBIની 6 બ્રાન્ચ, ચેક કરી લો તમારું એકાઉન્ટ તો નથી ને...

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 6 બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે

May 1, 2018, 12:21 PM IST

HDFC બેંકે ગ્રાહકોને આપી બહુ મોટી ગિફ્ટ

નવા નિયમને કારણે ગ્રાહકોને મોટો ફાયદો થશે

Apr 26, 2018, 02:45 PM IST