એટીએમ
એક કરતાં વધુ છે બેંકમાં Accounts તો થઇ શકે છે મુશ્કેલી, આ રીતે કરાવો બંધ
આજના જમાનામાં ઘણા લોકો એકથી વધુ બેંક એકાઉન્ટ રાખે છે. તેને જરૂરિયાત સમજો કે પછી મજબૂરી. એક સામાન્ય વ્યક્તિ માટે આ મુશ્કેલીનું કારણ બની શકે છે.
Dec 5, 2020, 07:01 PM ISTઓક્ટોબરમાં આટલા દિવસે બંધ રહેશે બેન્ક, અત્યારથી કરી લો પ્લાનિંગ
આગામી મહિને આખા દેશમાં ફેસ્ટિવલ સીઝન શરૂ થઇ જશે. કોરોનાકાળમાં આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન બેન્કોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. જોકે આ વખતે ઓક્ટોબર મહિનામાં બેંક ફક્ત અડધો મહિનો જ ખુલશે.
Sep 28, 2020, 05:43 PM ISTATM માંથી પૈસા ઉપાડતા પહેલા વાંચો આ ખાસ અહેવાલ, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો
* એટીએમમાંથી રૂપિયા ઉપાડનારા ચેતી જજો
* રૂપિયા ઉપાડો ત્યારે જો જો કે આસપાસ કોઈ નથી ને
* કારણ કે કેટલાક લોકોની તમારી ઉપર નજર હોય છે
* જે તમારા એટીએમ કાર્ડ અને પીનને ચોરી છુપે જોઈ લે છે
* ડુપ્લીકેટ કાર્ડ અને પીનની મદદથી ઉપાડે છે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા
SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન
ફોન લોક પર મળનાર આકર્ષક લોન ઓફર સાંભળીને જો તમે લોન લેવા વિશે વિચારી રહ્યા છે તો એકવાર ફરી વિચારી લો. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના તમામ ગ્રાહકોને એડવાઝરી જાહેર કરીને સાવધાન કર્યા છે.
Sep 20, 2020, 02:16 PM ISTCredit-Debit કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 સપ્ટેમ્બરથી બદલાશે RBI ના આ નિયમ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ડેબિટ અને ક્રેડિટ કાર્ડ (Debit-Credit Card) સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર કરવા જાય છે. 30 સપ્ટેમ્બર 2020થી આ ફેરફાર લાગૂ થશે.
Sep 17, 2020, 08:07 PM ISTATM ચોરોએ 1 કલાક 40 મિનિટ લોખંડના સળિયા વડે કરી મહેનત, જુઓ છેવટે પછી થયું શું?
આનંદ નગર રોડ પર આવેલ ધનંજય કોમ્પલેક્ષમાં આવેલ બેંક ઓફ બરોડાના મેનેજરએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના બેંકના ATM મશીનનો ગેટ, કેશ Dispensar મશીન, સ્ક્રીન ફ્રેમ અને કાર્ડ રીડર તૂટેલી હાલતમાં હોવાની જાણ તેમને થઈ હતી.
Sep 7, 2020, 07:34 PM ISTડેબિટ કાર્ડ ભૂલી ગયા તો પણ ATM માંથી નિકાળી શકશો કેશ, જાણો Trick
ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે.
Aug 17, 2020, 10:40 PM ISTબેન્કના કસ્ટમર કેરમાં ફોન કરવો પડ્યો ભારે, ખાતામાંથી ગુમાવ્યા 43 હજાર રૂપિયા
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
Jun 29, 2020, 04:47 PM IST1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી
દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.
Jun 29, 2020, 04:21 PM ISTATMમાંથી Coronaનો ચેપ ન લાગે એ માટેની ખાસ ટ્રિક્સ, જાણવા કરો ક્લિક
ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે.
Apr 24, 2020, 06:04 PM ISTવડોદરા : 3 આર્મી જવાનોને ATMમાંથી રૂપિયા કાઢવા ભારે પડ્યા, આવી ગયા કોરોનાના ઝપેટમાં...
ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે.
Apr 24, 2020, 08:02 AM ISTHDFC બેંકમાં ખાતુ ધરાવતા અમદાવાદના લોકો માટે ખાસ સમાચાર
અમદાવાદમાં સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં.
Apr 23, 2020, 04:46 PM ISTલોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા
ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Apr 18, 2020, 10:29 AM ISTATMમાંથી રૂપિયા કાઢવા કરતા પણ અનેકગણુ જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવું
રોજિંદા જિંદગીમાં રૂપિયાની જરૂરિયાત અનુભવી રહેલા લોકો બેંકમા રહેલા રૂપિયાને કાઢવા માટે એટીએમ (ATM) જાય છે. અનેકવાર એટીએમમાં એવુ કંઈક થાય છે કે, જેનો અહેસાસ તમને તરત થતો નથી, પણ બીજી તરફ તમારા એકાઉન્ટમાંથી કેટલાક રૂપિયા ઉડી જાય છે. એવી સ્થિતિ આવે જ નહિ, તેના માટે સતર્કતા દાખવવી જરૂરી છે. આપણે એટીએમનો યોગ્ય ઉપયોગ અને તેની સાથે જોડાયેલ જરૂરી બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેના વિશે બેંક સમય સમય પર તમને સલાહસૂચન આપતા રહે છે.
Mar 15, 2020, 06:17 PM ISTહવે Indian Bank ના ATM માંથી નહી નિકળે 2000 રૂપિયાની નોટ, જાણો શું છે કારણ
અત્યાર સુધી 2000 રૂપિયાની નોટોને લઇને ચાલી રહેલા તમામ પ્રકારના અનુમાનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન બેન્કએ 2000 રૂપિયાની નોટો એટીએમમાં ન નાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી ક્ષેત્રની આ બેન્કના દેશભરમાં લગભગ 3000 બ્રાન્ચ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ સંબંધમાં સમાચાર આવ્યા છે.
Feb 24, 2020, 07:37 PM ISTઆગામી 3 દિવસ સુધી બંધ રહેશે બેન્ક, આજે પતાવી તો જરૂરી કામ
જો તમે બેન્ક (Banks) સાથે જોડાયેલા કામકાજ પતાવવા માંગો છો તો આજે પતાવી દો, કારણ કે જો આમ કરશો નહી તો તમને સમસ્યા થઇ શકે છે. જોકે આગામી 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. એટલા માટે તમે પૈસા ઉપાડી શકશો નહી અથવા બેન્કીંગ સેવાઓ સાથે સંકળાયેલા કામ પતાવવા માંગો છો તો તેને આજે જ પતાવી દો તો સારું રહેશે.
Jan 30, 2020, 11:14 AM ISTમહેસાણામાં એટીએમ તોડી 39 લાખની લૂંટ, તો જામનગરમાં સાયરન વાગતાં તસ્કરો ભાગ્યા
રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટનાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટીએમમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ક્યારેક સફળતાપૂર્વક ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના નાગલપુર વિસ્તાર અને જ્યારે બીજી એક ઘટના જામનનગરના નાઘેડી ગામમાં બની હતી.
Jan 29, 2020, 11:33 AM ISTICICI Bank ની ગ્રાહકોને અમૂલ્ય ભેટ, કાર્ડ નિકાળી શકશો પૈસા
હવે ICICI Bank એ પોતાના ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની પૈસા સેવા શરૂ કરી છે. બેન્કે નવા કાર્ડલેસ કેશ વિડ્રાવલ (Cardless Cash Withdrawal) સુવિધાની શરૂઆત કરી છે. આ સેવાનો ઉપયોગ કરનાર ગ્રાહકોને હવે કોઇપણ ICICI Bank એટીએમમાં ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢવાની સુવિધા મળશે.
Jan 21, 2020, 04:15 PM ISTઅમદાવાદ: ચોર ATMનું શટર પાડીને આરામથી ચોરી કરી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી અને...
આંબાવાડીના પોલિટેક્નીક રોડ પર SBI બેન્કનાં એટીએમ સેન્ટરમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો બેન્કની સતર્કતાનાં કારણે બચી ગયા હતા. ચોરગેંગ દ્વારા ગેસ કટર ચાલુ કરતાની સાથે જ મુંબઇ બ્રાન્ચનાં સિક્યોરિટી વિભાગને આ અંગેની માહિતી મળી હતી. જેથી તેઓએ સ્થાનિક શાખાનાં મેનેજરને આ અંગે જાણ કરી હતી. તત્કાલ મેનેજર પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બે લોકોની ઝડપી લીધા હતા.
Jan 15, 2020, 09:22 PM ISTBank Strike: આ અઠવાડિયે બેન્કોની હડતાળ, ATM સહિત આ સેવાઓ પર પડી શકે છે અસર
બેન્ક કર્મચારીઓના ઘણા યૂનિયનોએ આઠ જાન્યુઆરીના રોજ દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનો દ્વારા આહૂત દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ એવું સમજવામાં આવી રહ્યું છે કે બુધવારે બેન્કોના કામકાજ પર અસર પડી શકે છે.
Jan 6, 2020, 06:58 PM IST