atm

ATM થી કેશ ટ્રાન્ઝેકશન પર RBI લઈ શકે છે મોટો નિર્ણય, ખાસ જાણો 

જો ATM માંથી કેશ ન કાઢી શકવાની સ્થિતિમાં  પણ તમારા પૈસા કપાયા હોય તો આ સમાચાર તમને રાહત આપી શકે છે.

Jan 26, 2021, 10:15 AM IST

ATM માંથી પૈસા ઉપાડતા પહેલા વાંચો આ ખાસ અહેવાલ, નહી તો લાગી જશે લાખો રૂપિયાનો ચુનો

* એટીએમમાંથી રૂપિયા ઉપાડનારા ચેતી જજો
* રૂપિયા ઉપાડો ત્યારે જો જો કે આસપાસ કોઈ નથી ને
* કારણ કે કેટલાક લોકોની તમારી ઉપર નજર હોય છે
* જે તમારા એટીએમ કાર્ડ અને પીનને ચોરી છુપે જોઈ લે છે
* ડુપ્લીકેટ કાર્ડ અને પીનની મદદથી ઉપાડે છે તમારા એકાઉન્ટમાંથી રૂપિયા

Sep 20, 2020, 06:33 PM IST

SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન

ફોન લોક પર મળનાર આકર્ષક લોન ઓફર સાંભળીને જો તમે લોન લેવા વિશે વિચારી રહ્યા છે તો એકવાર ફરી વિચારી લો. ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના તમામ ગ્રાહકોને એડવાઝરી જાહેર કરીને સાવધાન કર્યા છે.

Sep 20, 2020, 02:16 PM IST

SBI એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ગુરૂવારથી લાગૂ થશે નવો નિયમ, જાણો સંપૂર્ણ વિગત

એસબીએઈ પાસેથી પ્રાપ્ત સૂચના અનુસાર બેન્કે પોતાના એટીએમની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આમ કર્યું છે. 
 

Sep 17, 2020, 10:28 PM IST

10 હજાર કે તેથી વધુ રકમ એટીએમમાંથી ઉપાડવા માટે SBIએ નિયમમાં કર્યો ફેરફાર

એસબીએઈ પાસેથી પ્રાપ્ત સૂચના અનુસાર બેન્કે પોતાના એટીએમની સુરક્ષા સિસ્ટમને વધુ મજબૂત કરવા અને ગ્રાહકોની સુરક્ષા માટે આમ કર્યું છે. 

Sep 15, 2020, 09:09 PM IST

ATM ચોરોએ 1 કલાક 40 મિનિટ લોખંડના સળિયા વડે કરી મહેનત, જુઓ છેવટે પછી થયું શું?

આનંદ નગર રોડ પર આવેલ ધનંજય કોમ્પલેક્ષમાં આવેલ બેંક ઓફ બરોડાના મેનેજરએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના બેંકના ATM મશીનનો ગેટ, કેશ Dispensar મશીન, સ્ક્રીન ફ્રેમ અને કાર્ડ રીડર તૂટેલી હાલતમાં હોવાની જાણ તેમને થઈ હતી.

Sep 7, 2020, 07:34 PM IST

ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો પણ ATM માંથી નિકાળી શકશો કેશ, જાણો Trick

ATM પહોંચતાં પર જો તમને એ ખબર પડે કે ATM ડેબિટ કાર્ડ લાવવાનું ભૂલી ગયા, તો નિરાશ થવાની જરૂર નથી. ડેબિટ કાર્ડ ન હોવાછતાં તમે ATM માંથી કેશ કાઢી શકો છો. જોકે ઘણી બેંકે ATM પર કાર્ડલેસ કેશ વિડ્રોંલ (Card-less Cash Withdrawal) ની શરૂઆત કરી છે.

Aug 17, 2020, 10:40 PM IST

August માં આવી રહી છે બેંકોની લાંબીલચક રજાઓ, 16 દિવસ બંધ રહેશે Bank

કોરોનાકાળમાં બેંકોમાં સતત કામકાજના બાદ ઓગસ્ટ મહિનામાં લાંબી રજાઓ (Bank Holiday) આવી રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત જ બેંકોની રજાની સાથે થશે. કોરોના વાયરસ (Covid-19) ને કારણે લાગેલા લોકડાઉનમાં બેંકોના ટાઈમટેબલ (Bank timings) માં બદલાવ કરવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકોની સુવિધા માટે બેંકોમાં લાંબી લાઈન ન લાગે તેનુ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં બેંકની સૌથી મોટી રજાઓ આવવાની છે. 

Jul 31, 2020, 12:03 PM IST

1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.

Jun 29, 2020, 04:21 PM IST

ATM મશીનને ટચ કર્યા વગર નિકળશે કેશ, ટચલેસ હશે બધી પ્રક્રિયા

જલદી તમે મીશનના કોઈપણ ભાગને ટચ કર્યા વગર એટીએમમાંથી પૈસા કાઢી શકશે. 
 

Jun 8, 2020, 05:36 PM IST

ATMમાંથી Coronaનો ચેપ ન લાગે એ માટેની ખાસ ટ્રિક્સ, જાણવા કરો ક્લિક

ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. 

Apr 24, 2020, 06:04 PM IST

વડોદરા : 3 આર્મી જવાનોને ATMમાંથી રૂપિયા કાઢવા ભારે પડ્યા, આવી ગયા કોરોનાના ઝપેટમાં...

ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 

Apr 24, 2020, 08:02 AM IST

HDFC બેંકમાં ખાતુ ધરાવતા અમદાવાદના લોકો માટે ખાસ સમાચાર

અમદાવાદમાં સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં.

Apr 23, 2020, 04:46 PM IST

લોકડાઉનમાં SBI ઘરે બેઠા આપી રહી છે ખાસ સુવિધા

ભારતીય સ્ટેટ બેંક (SBI) લોકડાઉનમાં ધ્યાનમાં રાખીને પોતાના ગ્રાહકોને પોતાના ઘરમાં જ બેન્કિંગ સુવિધાઓ આપવાનો શક્યત તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેના માટે બેંક તરફથી અનેક નવા પગલા પણ લેવામાં આવ્યા છે. સરકાર તરફથી મુશ્કેલ સમયમાં આપવામાં આવતી સહાયતા રકમ દરેક ગ્રાહકને પહોંચાડવા માટે બેંકે જનધન રથ શરૂ કર્યો છે. આ જનધન રથ બેંક તરફથી ચલાવવામાં આવેલ વિશેષ ગાડી છે, જેના દ્વારા ગ્રાહકોને તેમના ઘર પર બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દૂરના વિસ્તારોમાં રહેનારા બેંકના ગ્રાહકોને બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટની મદદથી સરકાર તરફથી આપવામાં આવેલ મદદની રકમ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે. 

Apr 18, 2020, 10:29 AM IST

ATMમાંથી રૂપિયા કાઢવા કરતા પણ અનેકગણુ જરૂરી છે આ બાબતોનું ધ્યાન રાખવું

રોજિંદા જિંદગીમાં રૂપિયાની જરૂરિયાત અનુભવી રહેલા લોકો બેંકમા રહેલા રૂપિયાને કાઢવા માટે એટીએમ (ATM) જાય છે. અનેકવાર એટીએમમાં એવુ કંઈક થાય છે કે, જેનો અહેસાસ તમને તરત થતો નથી, પણ બીજી તરફ તમારા એકાઉન્ટમાંથી કેટલાક રૂપિયા ઉડી જાય છે. એવી સ્થિતિ આવે જ નહિ, તેના માટે સતર્કતા દાખવવી જરૂરી છે. આપણે એટીએમનો યોગ્ય ઉપયોગ અને તેની સાથે જોડાયેલ જરૂરી બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. એટીએમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેના વિશે બેંક સમય સમય પર તમને સલાહસૂચન આપતા રહે છે. 

Mar 15, 2020, 06:17 PM IST

સંકટમાં ફસાયેલી YES બેંકના ગ્રાહકો માટે આવ્યાં મોટા ખુશખબર!, લો રાહતનો શ્વાસ 

સંકટમાં ફસાયેલી Yes Bankના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યાં છે. યસ બેંકના ખાતા ધારકો હવે કોઈ પણ બેંકના એટીએમથી પોતાની રોકડ રકમ ઉપાડી શકશે. યસ બેંક દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સંકટમાં ફસાયેલી યસ બેંકે અગાઉ આ સુવિધા પાછી ખેંચી લીધી હતી. 

Mar 8, 2020, 08:19 AM IST

હવે Indian Bank ના ATM માંથી નહી નિકળે 2000 રૂપિયાની નોટ, જાણો શું છે કારણ

અત્યાર સુધી 2000 રૂપિયાની નોટોને લઇને ચાલી રહેલા તમામ પ્રકારના અનુમાનો વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. ઇન્ડીયન બેન્કએ 2000 રૂપિયાની નોટો એટીએમમાં ન નાખવાનો નિર્ણય કર્યો છે. સરકારી ક્ષેત્રની આ બેન્કના દેશભરમાં લગભગ 3000 બ્રાન્ચ છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં આ સંબંધમાં સમાચાર આવ્યા છે.

Feb 24, 2020, 07:37 PM IST

આગામી 3 દિવસ સુધી બંધ રહેશે બેન્ક, આજે પતાવી તો જરૂરી કામ

જો તમે બેન્ક (Banks) સાથે જોડાયેલા કામકાજ પતાવવા માંગો છો તો આજે પતાવી દો, કારણ કે જો આમ કરશો નહી તો તમને સમસ્યા થઇ શકે છે. જોકે આગામી 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. એટલા માટે તમે પૈસા ઉપાડી શકશો નહી અથવા બેન્કીંગ સેવાઓ સાથે સંકળાયેલા કામ પતાવવા માંગો છો તો તેને આજે જ પતાવી દો તો સારું રહેશે.  

Jan 30, 2020, 11:14 AM IST

મહેસાણામાં એટીએમ તોડી 39 લાખની લૂંટ, તો જામનગરમાં સાયરન વાગતાં તસ્કરો ભાગ્યા

રાજ્યમાં અવારનવાર એટીએમ લૂંટની ઘટનાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એટીએમમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ તસ્કરો ક્યારેક સફળતાપૂર્વક ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના નાગલપુર વિસ્તાર અને જ્યારે બીજી એક ઘટના જામનનગરના નાઘેડી ગામમાં બની હતી.

Jan 29, 2020, 11:33 AM IST

Bank Strike: આ અઠવાડિયે બેન્કોની હડતાળ, ATM સહિત આ સેવાઓ પર પડી શકે છે અસર

બેન્ક કર્મચારીઓના ઘણા યૂનિયનોએ આઠ જાન્યુઆરીના રોજ દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનો દ્વારા આહૂત દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ એવું સમજવામાં આવી રહ્યું છે કે બુધવારે બેન્કોના કામકાજ પર અસર પડી શકે છે.

Jan 6, 2020, 06:58 PM IST