પગાર

આગામી વર્ષે તમારા પગારમાં મોટો ઘટાડો થશે, આવી રહ્યો છે નવો કાયદો

સરકારે ગત વર્ષે જ સંસદમાં વેજ કોડ પાસ કરાવ્યો હતો. જે આગામી ફાઈનાન્શિયલ વર્ષથી લાગુ થવાનો છે. તેની અસર પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા નાના મોટા તમામ કર્મચારીઓની સેલેરી પર પડશે

Dec 9, 2020, 10:42 AM IST

ભારતીય લોકોને લાગી Work From Homeની લત, ઘરેથી કામ કરવાના બદલામાં આપશે 10% Salary

720 લોકો પર કરવામાં આવે છે આ સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે વર્ક ફ્રોમ હોમની સીધી અસર આઉટપુટ પર પડે છે. સ્ટડીમાં ભાગ લેનાર 56% લોકોએ આ વાતને સ્વિકારી છે કે વર્ક ફ્રોમ હોમથી તેમની પ્રોડક્ટિવિટી વધી છે.

Dec 4, 2020, 11:58 PM IST

રોયલ પેલેસમાં વેકન્સી, મળશે છપ્પરફાડ પગાર, ફક્ત ઘરનું રાખવું પડશે ધ્યાન

શું તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છે? જો હા, તો યૂકે રોયલ પરિવારએ એક પ્રસ્તાવ બહાર પાડ્યો છે. જેના પર તમે વિચાર કરી શકો છો. યૂકે રોયલ ફેમિલી એક હાઉસકીપરની શોધમાં છે. 

Oct 29, 2020, 08:43 PM IST

કોરોનાકાળમાં બેરોજગાર થયેલા લોકો માટે સરકાર લાવી સ્કીમ, આ રીતે મળી શકે છે 50 ટકા પગાર

કોરોનાકાળમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. એવામાં કેન્દ્ર સરકાર આ લોકોની મદદ માટે આગળ આવી છે. આ લોકોને સરકાર તરફથી 50 ટકા સેલરીની રકમ ચૂકવવામાં આવશે.

Sep 23, 2020, 05:23 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST

આ યોજનામાં નોકરી જવા પર તમને મળશે બે વર્ષ સુધી ચોક્કસ રકમ, જાણો સંપૂર્ણ માહિતી

તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારની 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ' યોજના હેઠળ નોકરીમાંથી કાઢી મુકાયેલા બેરોજગારોને આર્થિક મદદ કરવામાં આવે છે. 

May 6, 2020, 04:50 PM IST

આ એરલાઇન્સના પાયલોટ્સને નહીં મળે બે મહિનાનો પગાર, જાણો કેમ....

કોરોના વાયરસની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર દેખાઇ રહી છે. એરલાઇન્સ પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ફ્લાઇટ્સની કામગીરી બંધ થવાથી કંપનીઓ પાસે તેમના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતી રોકડ નથી. દેશની પ્રમુખ એરલાઇન્સમાંની એક સ્પાઇસ જેટએ બુધવારે જાહેરાત કરી છે કે તે તેના પાયલોટને બે મહિનાનો પગાર નહીં આપે. ફક્ત તે જ પાયલોટ કે જેઓ કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યા છે તેઓને કલાકો દ્વારા ચુકવણી કરવામાં આવશે.

Apr 30, 2020, 12:18 AM IST

Corona Virusની થપાટથી બચવા માટે કર્મચારીઓના પગાર પર કાતર ચલાવશે GoAir

આખા દેશમાં કોરોના વાયરસ (Corona Virus)ને કારણે થયેલા લોકડાઉનની અસર હવે કંપનીના આર્થિક વ્યવહારો પર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે

Mar 26, 2020, 09:10 AM IST

PFના નિયમમાં આવી રહ્યો છે મોટો બદલાવ, તમારા પગાર પર થશે સીધી અસર

બજેટમાં કેન્દ્ર સરકારે તમારા પગાર સાથે જોડાયેલા રૂપિયા મામલે ખાસ જાહેરાત કરી છે. આગામી દિવસોમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં બદલાવ કરવામા આવી શકે છે. આ ઉપરાંત તમારા પીએફના રૂપિયા સાથે જોડાયેલ નિયમમાં પણ બદલાવ આવી શકે છે. હકીકતમાં EPFO જલ્દી જ તમારા પ્રોવિડન્ટ ફંડના કન્ટ્રીબ્યુશનને ઘટાડી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના દાયરામાં આવનારા કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ (PF) માં કપાનારો હિસ્સો ઓછો થઈ શકે છે. તેને 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી શકે છે.

Feb 4, 2020, 02:29 PM IST

તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું

બજેટ 2020નું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ (Budget 2020) રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટની જાહેરાતને કારણે વેપારી આલમમાં હલચલ બની રહેશે. પરંતુ આ દરમિયાન દેશવાસીઓના માથે મોટું સંકટ આવી પડ્યું છે. કારણ કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ (Bank Strike) રહેવાની છે. આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.

Jan 22, 2020, 09:29 AM IST
Strike Of Nursing Staff In Gandhinagar PT3M22S

ગાંધીનગરમાં નર્સિંગ કર્મચારીઓની આજે હડતાળ, પગાર વધારાની માગ સાથે ધરણાં

ગાંધીનગર ઉપવાસી છાવણીમાં નર્સિંગ કર્મચારીઓના ધરણાં... પગાર વધારાની માગણી સાથે કર્મચારીઓ બેસશે ધરણાં પર...

Dec 23, 2019, 09:55 AM IST

ખુશખબરી: દેશમાં બધાને એક જ દિવસે મળશે સેલરી, મોદી સરકાર કરી રહી છે તૈયારી

બધા કર્મચારીઓ (Employees)ને એક દિવસે પોતાનો પગાર મળે કેંદ્વીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar)એ જણાવ્યું હતું કે કેંદ્વ સરકાર દેશ એક, પગારનો દિવસ એક' સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. કેંદ્વીય શ્રમ મંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને હિતને ધ્યાનમાં રાખતાં સરકાર આ વ્યવસ્થાને લાગૂ કરવાની દિશામાં કામ કરી રહી છે. 

Nov 16, 2019, 10:46 AM IST
MTNL workers not get salary PT48S

એમટીએનએલના કર્મચારીઓન નથી મળ્યો બે મહિનાથી પગાર

મુશ્કેલીઓનો સામનો કરતી જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની મહાનગર ટેલિફોન નિગમે સરકાર પાસેથી વર્ષો જુના બોન્ડ તથા અન્ય ચુકવણી કરવામાં માટે રૂ.800 કરોડ માગ્યા છે. સુત્રોના અનુસાર, કંપનીએ છેલ્લા બે મહિનાથી કર્મચારીઓને વેતન આપ્યુ નથી.

Sep 9, 2019, 01:00 PM IST

દક્ષિણ ગુજરાતના 15 ઇજનેરો ઊંચા પગારની લાલચમાં યુપીની ફ્રોડ કંપનીમાં ફસાયા

દક્ષિણ ગુજરાતના ૧૫ ઇજનેર યુવાનો ઊંચા પગારની લાલચમાં ઉત્તરપ્રદેશના મેનપુરીની કંપનીમાં નોકરી અર્થે ગયા હતા. તેમની પાસે કંપનીના બદલે મલ્ટીલેવલ ચિટ ફંડમાં કામ કરાવી, પગાર ન ચૂકવાતા ચકચાર મચી હતી. સોશિયલ મીડિયાના વોટ્સએપ દ્વારા પરિજનોને આપવીતી જણાવતા નવસારી સાંસદ સી.આર.પાટીલની દરમિયાનગીરી બાદ યુપી પોલીસ મદદ આવી હતી. જેમાં કંપનીના 2 પ્રમોટરોની અટક કરી નવ જેટલા યુવાનોને છોડવી પરત મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

Jul 28, 2019, 11:53 PM IST
BSNL in Financial Crisis PT4M25S

દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની BSNL આર્થિક સંકટમાં, જુઓ વિગત

BSNL પાસે કર્મચારીઓને જૂન માસનો પગાર આપવા પૈસા નથી, જૂન મહિનાના પગાર પેટે 850 કરોડ રૂપિયા નથી.

Jun 24, 2019, 06:40 PM IST

મેક અપ આર્ટિસ્ટ યુવતીએ માગી સેલરી તો માલિકે કર્યું એવું કે જાણીને તમને આવી જશે ગુસ્સો

એક સલૂનમાં નોકરી કરતી યુવતીએ પોતાનો નિયમિત પગાર માગ્યો ત્યારે માલિકે પહેલા કોઈ જવાબ આપ્યો નહીં. આથી થોડા સમય પછી યુવતીએ ફરી વખત સલૂનના માલિક પાસે પગાર માગ્યો તો માલિકને એવો ગુસ્સો આવ્યો કે, તે યુવતીને ઢસડીને સડકની વચ્ચે લઈ ગયો અને ત્યાં તેને ઢોર માર મારવા લાગ્યો 
 

May 14, 2019, 12:38 PM IST
Ban On Pabubha Manek's Salary After Court's Judgement PT1M52S

વિધાનસભાએ કેમ કર્યા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ

વિધાનસભા દ્વારા પબુભા માણેકના પગાર સહિતના લાભો બંધ, કોર્ટના ચુકાદા બાદ તરત પગાર બંધ કરવાની લેખિત જાણ , ધારાસભ્ય તરીકેના બધા હક-અધિકાર છીનવી લેવાયા

May 9, 2019, 01:30 PM IST

ભારતમાં અહીં વધે છે સૌથી ઝડપી પગાર, તમે પણ આ શહેરમાં કરવા માંગશો નોકરી!

ભારતમાં નોકરી કરનાર લોકોના મનમાં મોટાભાગે આ વાત ફરતી રહે છે કે સેલરી વર્ષમાં ફક્ત એક જ વાર વધે છે, પરંતુ કામ તો 365 દિવસ કરવું પડે છે. જો તમે પણ ભારતના કોઇ શહેર, પ્રાંતમાં રહો છો અને નોકરી કરો છો અને આ વાત સાથે સંબંધ ધરાવો છો આ સમાચાર તમારા માટે છે. 

Mar 27, 2019, 12:04 PM IST

'દેશમાં પુરૂષોના મુકાબલે 19 ટકા ઓછો પગાર મેળવે છે મહિલાઓ'

દેશમાં પુરૂષો અને મહિલાઓના પગારમાં અત્યાર સુધી મોટું અંતર હતું. મહિલાઓનો પગાર પુરૂષોના મુકાબલે 19 ટકા ઓછો છે. એક સર્વેમાં આ સ્પષ્ટ થયું છે. મોન્ટર વેતન ઇન્ડેક્સ (એમએસઆઇ)ના અનુસાર દેશમાં લિંગના આધારે પગારમાં અંતર 19 ટકા છે. અહીં મહિલાઓના મુકાબલે પુરૂષોને 46.19 રૂપિયા વધુ પગાર મળે છે. વર્ષ 2018માં પ્રતિ કલાકના હિસાબે પુરૂષોનું કુલ વેતન 242.49 રૂપિયા રહ્યું જ્યારે મહિલાઓનું વેત 196.3 રૂપિયા રહ્યું છે. 

Mar 8, 2019, 03:35 PM IST

Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે

દુનિયાની સૌથી મોટી કંપની માટે નોકરી કરીને દર મહિને નોકરી કરવાનું સપનું હોય છે. પરંતુ કામ જો ડિલિવરી બોયનું હોય તો કદાચ કેટલાક લોકો પાછી પાની કરે છે. પરંતુ હકિકત એ છે કે આ કોઇ સામાન્ય કામ નથી. તેમાં મહેનત ઉપરાંત સારી કમાણી પણ હોય છે. બેરોજગારો માટે આ ઓપ્શન સારો છે. ખાસકરીને જ્યારે તેમને આ કામ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન શોપિંગ કંપની માટે કરવાનું હોય.

Mar 5, 2019, 12:12 PM IST