હિંસા

JNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા

જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

Jan 12, 2020, 08:04 AM IST

JNU હિંસા મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણીને દંગ રહી જશો

જેએનયુમાં એબીવીપી (ABVP)  અને લેફ્ટ (LEFT) વિંગના વિદ્યાર્થીઓ વચ્ચે છેલ્લા 2-3 દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો.

Jan 6, 2020, 02:56 PM IST

JNU હિંસા : ઉડી અમિત શાહની નિંદર, કર્યો મોટો આદેશ

JNUમાં થયેલી હિંસાના પગલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાતચીત કરી છે અને હાલમાં તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

Jan 6, 2020, 08:20 AM IST

Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!

કહેવાય છે કે હિંસા ફેલાવવા માટે પહેલા યુપીના અનેક જિલ્લાઓમાં રેકી કરાઈ હતી અને લખનઉના સૌથી વીવીઆઈપી અને પોશ વિસ્તાર હજરતગંજમાં આ ઉપદ્રવીઓએ હિંસા ફેલાવવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 

Dec 26, 2019, 11:10 AM IST

UP: હિંસા ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી, મુઝફ્ફરનગરમાં ઉપદ્રવીઓની 47 દુકાન સીલ 

મુઝફ્ફરનગરમાં હિંસા કરનારા આરોપીઓની 47 દુકાનો પ્રશાસને સીલ કરી છે. મુઝફ્ફરનગરના એસપી સિટી સતપાલે ઝી મીડિયાને ફોન પર જણાવ્યું કે અમે હિંસા દરમિયાન જે વીડિયોગ્રાફી કરી હતી તેના આધાર પર આ ઉપદ્રવીઓની ઓળખ કરી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા આ લોકોની દુકાનો વહીવટી તંત્રએ હવે સીલ કરી છે. 

Dec 21, 2019, 02:32 PM IST

CAA: ઉપદ્રવીઓ પર કાર્યવાહી શરૂ, લખનઉમાંથી 218, મેરઠથી 102 જ્યારે દરિયાગંજ મામલે 15ની ધરપકડ

દરિયાગંજ હિંસા મામલે પકડાયેલા આ 15 લોકોમાંથી મોટાભાગના સીલમપુર અને જાફરાબાદના છે. આ લોકો દરિયાગંજ વિસ્તારમાં ઉપદ્રવ ફેલાવવાના ઈરાદે પહોંચ્યા હતાં. જ્યારે સીમાપુરમાં અટકાયતમાં લેવાયેલા 5 લોકો ગાઝિયાબાદના શહીદનગરના છે.

Dec 21, 2019, 12:52 PM IST

UPમાં યોગી સરકાર આકરા પાણીએ, 12 ઉપદ્રવીઓની ઓળખ કરીને પૈસા ભરવાની નોટિસ ફટકારી

ગોરખપુરમાં હિંસા કરનારા અનેક ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે. પોલીસે આવા લોકોની તસવીરો પણ બહાર પાડી છે અને તેમના અંગે જાણકારી માંગી છે. આ ઉપદ્રવીઓની જાણકારી આપનારા લોકોને સરકાર તરફથી ઈનામ પણ અપાશે. 

Dec 21, 2019, 11:36 AM IST

હિંસક ઘટનાને વખોડીએ છીએ, લોકોને શાંતિ જાળવવા અપીલ છેઃ અમિત ચાવડા

આ અગાઉ કોંગ્રેસ(Congress) પર કરેલા આક્ષેપો અંગે અમિત ચાવડાએ(Amit Chavda) જણાવ્યું હતું કે, " આવા બનાવો સામે ત્વરિત કાર્યવાહી કરવાને બદલે સરકાર કોંગ્રેસ પર આક્ષેપો કરે છે. લોકોની શાંતિ અને સલામતી જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સરકાર પોતાની નિષફળતા છુપાવવા કોંગ્રેસ પર આરોપ લગાવી રહી છે. સરકારે નિવેદનબાજી કરવાને બદલે લોકોની શાંતિ અને સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ." 

Dec 20, 2019, 08:59 PM IST
Shahalam case shift to crime branch PT3M4S

શાહઆલમ હિંસા કેસ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

શાહઆલમ હિંસા કેસ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

Dec 20, 2019, 04:05 PM IST
Congress reaction on Nitin patel allegation PT18M5S

નીતિન પટેલના આરોપ પછી કોંગ્રેસે આપ્યો પ્રત્યાઘાત

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે અમદાવાદના શાહઆલમમાં ફેલાયેલી હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે હિંસા પાછળ કોંગ્રેસનો હાથ છે. કોંગ્રેસ તોફાની તત્વોને બચાવી નહી શકે. તેમણે અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યુ કે અમદાવાદમાં હાલ શાંતિનો માહોલ છે. નીતિન પટેલના આ નિવેદન વિશે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે.

Dec 20, 2019, 03:40 PM IST
banaskantha chapi video crowd mob police van PT59S

Video : છાપીમાં દેખાવકારો પોલીસને રીતસરના ઘેરી વળ્યા

છાપીમાં થયેલી હિંસા બાદ પોલીસ હરકતમાં આવી છે. છાપી પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. તો સાથે જ 3 હજારના ટોળા સામે ફરિયાદ નોંધી છે. છાપીના PSI એલ.પી.રાણા આ સમગ્ર કેસમાં ફરિયાદી બન્યાં છે. પોલીસ પર હુમલો, રાયોટીંગ, તોડફોડ, ગુનાહિત કાવતરું સહિતનો ચાર્જ આ દેખાવકારો પર લગાવવામાં આવ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો રાઈટ હેન્ડ અમરનાથ જનકુરામ વસાવા આ મામલામાં મુખ્ય આરોપી છે. મંજૂરી રદ થઈ હોવા છતા પ્રદર્શનકારીઓએ હંગામો મચાવ્યો હતો.

Dec 20, 2019, 01:40 PM IST

ISI દેશમાં રમખાણો કરવાનું રચી રહ્યું છે કાવતરું, ઘૂસણખોરીઓ દ્વારા થઇ રહ્યું છે ફન્ડીંગ

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) પર દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દેશમાં રમખાણો કરવાનું કાવતરું રચી રહી છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર ભારતમાં અવૈધરૂપથી વસવાટ કરતા અપ્રવાસી મુસ્લિમ ઘૂસણખોરો અને રોહિંગ્યાને આ કામ માટે ISI ફાઇનાન્શિયલ ફંડિંગ કરી રહ્યા છે.

Dec 19, 2019, 05:22 PM IST

જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ

રાજધાની દિલ્હીમાં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Dec 19, 2019, 08:01 AM IST

જામિયા હિંસા: 2 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં 10 લોકોને બનાવાયા આરોપી, મોટાભાગના 22 વર્ષના

 નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં રવિવારે થયેલી હિંસાના મામલે દિલ્હી (Delhi) પોલીસે બે FIR દાખલ કરી છે. એક FIR ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જ્યારે બીજી FIR જામિયા (Jamia) પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ  છે. આ બંને અલગ અલગ FIRમાં કુલ 10 લોકો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જામિયાવાળી FIRમાં 6 લોકોના નામ છે જ્યારે ન્યૂ ફ્રેન્ડ્ઝ કોલોની પોલીસ સ્ટેશનવાળી FIRમાં 4 લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે. 

Dec 18, 2019, 10:27 AM IST

દિલ્હી: CAA વિરુદ્ધ જામિયા બાદ હવે જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

નાગરિકતા કાયદો: બપોરે લગભગ બે વાગે અહીં લોકોની સંખ્યા વધી ગઈ અને સતત લોકો નારેબાજી કરી રહ્યાં હતાં. લોકો 'જામિયા તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈ'ના નારા લગાવી રહ્યાં હતાં.

Dec 17, 2019, 03:47 PM IST

દિલ્હી: હિંસામાં સામેલ ઉપદ્રવીઓને છોડશે નહીં સરકાર, કડક કાર્યવાહીના આદેશ: સૂત્ર

નાગરિકતા સંશોધન કાયદા ( Citizenship Amendment Act) ને લઈને દિલ્હી (Delhi) માં રવિવારે હિંસક પ્રદર્શન કરનારા ઉપદ્રવીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ બાજુ જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓના પક્ષમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ના વિદ્યાર્થીઓ પણ દિલ્હી પોલીસ મુખ્યમથકની બહાર ધરણા પ્રદર્શન માટે પહોંચી ગયા છે. 

Dec 15, 2019, 11:01 PM IST

કોલંબિયાઃ રાષ્ટ્રપતિની નીતિઓ સામે દેશમાં લોકો સડકો પર ઉતર્યા, 3 મોત, 98ની ધરપકડ

મોડી રાત્રે વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં બોગોટામાં 58 લાખ ડોલરથી વધુનુ નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, 'દિવસ દરમિયાન કોઈ પણ સમસ્યા વગર વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. કેટલીક જગ્યાએ હિંસા ફાટી નિકળી હતી.'

Nov 23, 2019, 10:00 PM IST

હોંગકોંગમાં વધુ એક તઘલખી ફરમાન, માસ્ક લગાવીને નહી કરી શકે પ્રદર્શન

તેમણે કહ્યું કે મેં શુક્રવારે સવારે એક્સોની વિશેષ બેઠક બોલાવી અને માસ્ક પહેરીને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લાગૂ કરવાનો નિર્ણય લીધો. આ શુક્રવાર મધરાતથી લાગૂ થશે. 

Oct 5, 2019, 09:55 AM IST

લંડનમાં ભારતીય સમુદાયે કર્યું જબરદસ્ત એક્તાનું પ્રદર્શન, પાકિસ્તાને મોઢું છૂપાવવા જેવું થયું

લંડનમાં ભારતીય સમુદાયે જબરદસ્ત એકજૂટતાનું પ્રદર્શન કર્યું. લંડનમાં પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ભારતીય દૂતાવાસ સામે જે ગંદકી ફેલાવી હતી તેને ભારતીય સમુદાયના લોકોએ મળીને ચોખ્ખુ કર્યું.

Sep 8, 2019, 09:21 AM IST

દિલ્હી: દુર્ગા મંદિરમાં ફરી શરૂ થઈ પૂજા, ખંડિત મૂર્તિઓ બદલી નાખવામાં આવી

જૂની દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં બુધવારે સવારે ફરીથી પૂજા શરૂ થઈ. વિસ્તારમાં 30 જૂનના રોજ થયેલી હિંસા બાદ લગભગ 100 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા બે દિવસથી પૂજા થતી નહતી.

Jul 3, 2019, 09:16 AM IST