15th august

સાળંગપુરમાં હનુમાનદાદાએ પહેર્યાં દેશભક્તિના વાઘા, જુઓ Photos

સ્વતંત્ર દિન (independence day) ને ધાર્મિક રંગ પણ અપાયો હતો. બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 1551 ફૂટનો ત્રિરંગો બનાવાયો હતો. સંતોની ઉપસ્થિતમાં ત્રિરંગાને માન સન્માન સાથે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યો હતો. 1551 ફૂટનો ધ્વજ મંદિર પરિષદથી લઈ હનુમાનજી દાદાના મંદિર ફરતે રાખવામાં આવ્યો છે. 

Aug 15, 2021, 12:35 PM IST

મધદરિયે ત્રિરંગો લહેરાયો, સાળંગપુર મંદિરમાં 1551 ફૂટનો ધ્વજ... તસવીરોમાં જુઓ સ્વતંત્રતા દિનની ઉજવણી

દેશભરમાં આજે 75માં સ્વાતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અનોખા અંદાજમાં સ્વતંત્ર દિવસ ઉજવાયો છે. આવો તેની એક ઝલક જોઈએ... 

Aug 15, 2021, 12:13 PM IST

ગુજરાતના આ શહેરમાં સ્મશાનમાં ફરકાવાયો ત્રિરંગો

આઝાદીના રાષ્ટ્રીય પર્વ (independence day) નિમિત્તે આજે દેશમાં દરેક સ્થળો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ ત્રિરંગો લહેરાયો હતો. આ વાત  સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમ કે, મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાથે રાખીને મોક્ષધામમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.  

Aug 15, 2021, 11:46 AM IST

વડોદરામાં ગૃહરાજ્યમંત્રીના સંબોધન સમયે ચક્કર આવીને ઢળી પડ્યા 4 પોલીસ જવાન

વડોદરામાં જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ (independence day) ની વડોદરા શહેરમાં કરાઈ હતી. રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયેલા સેલિબ્રેશનમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ ધ્વજવંદન કર્યું હતું. પ્રદીપસિંહ જાડેજાનુ સંબોધન ચાલતુ હતુ ત્યારે ચાર જવાનો ચક્કર આવીને ઢળી પડ્યા હતા. દોઢ કલાકથી પરેડ માટે ઉભા રાખેલા જવાનોને ચક્કર આવ્યા હતા.

Aug 15, 2021, 11:06 AM IST

શૌર્યચક્ર મેળવાનાર ગુજરાતના પ્રથમ વીર સપૂત, જેમણે જમ્મુમાં આતંકીઓને પડકાર્યા હતા

દેશની સુરક્ષા કાજે જેણે પોતાના જીવની આહુતિ આપનાર વીર શહીદ ગોરધનભાઈ રાઠવા ગુજરાતનાં પ્રથમ પનોતા પુત્ર છે, જેમને મરણોપરાંત ગુજરાતમાં પ્રથમ શૌર્યચક્ર મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે સ્વતંત્રતા દિન (independence day) પર આવા વીર શહીદને યાદ કરીએ. 

Aug 15, 2021, 09:03 AM IST

જૂનાગઢમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ CM રૂપાણીએ કહ્યું, ગુંડાઓ ગુના છોડે અથવા ગુજરાત છોડે...

જૂનાગઢમાં આજે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવ્યો

Aug 15, 2021, 07:37 AM IST

સ્વતંત્રતા દિવસ સમારોહના વિશેષ અતિથિ હશે ભારતીય ઓલિમ્પિક ટીમ, ખેલાડીઓ સાથે વાત કરશે પીએમ મોદી

ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા તમામ એથ્લીટોને પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું છે. 
 

Aug 3, 2021, 03:12 PM IST

આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

સમગ્ર ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝદી ની ખુશી માનવી રહ્યો હતો, ત્યારે જુનાગઢની પ્રજા નવાબી શાશનની ગુલામીમાં સબડી રહી હતી. જુનાગઢના નવાબે જુનાગઢ રાજ્યને પાકિસ્તાન જાહેર કરતા જુનાગઢની પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.

Nov 8, 2020, 10:13 PM IST

15 ઓગસ્ટ પહેલાં રફાલે કરી બતાવ્યું પરાક્રમ, ચીનની ઉંઘ કરી હરામ

રફાલ લડાકૂ વિમાન સાથે સંકળયેલા વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. 15 ઓગસ્ટ પહેલાં રફાલે રાત્રે પરાક્રમ કરી બતાવ્યું છે. રફાલે ચીનની ઉંઘ હરામ કરી દીધી છે. રફાલે પરાક્રમ ભરેલી ઉડાન ભરી છે અને હિમાચલ પ્રદેશમાં રાત્રિના સ્માયે વિમાને યુદ્ધ અભ્યાસ કર્યો છે.

Aug 10, 2020, 10:06 PM IST

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન, કોરોના વોરિયર્સ અને રિકવર લોકોને આમંત્રણ અપાશે

રાજ્યમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગર (gandhingar) માં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વ (Independence Day 2020) ની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે

Aug 1, 2020, 09:14 AM IST

15 ઓગસ્ટ સુધી આવશે CBSE બોર્ડનું રિઝલ્ટ, આ મહિને ખુલવા અંગે વિચારશે સરકાર

આ વિશે અંતિમ નિર્ણય હાલની સ્થિતિનું અવલોકન કરીને લેવામાં આવશે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના અનુસાર ઓગસ્ટ ઉપરાંત યુનિવર્સિટીઓમાં પણ નવા સેશનની શરૂઆત થઇ જશે.

Jun 8, 2020, 12:42 PM IST

રાજ્યભરમાં 15 ઓગસ્ટ સુધી સમગ્ર પોલીસ તંત્ર રહેશે એલર્ટ

કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થવી અને આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને સરકારે લીધા આગમચેતીનાં પગલાં 
 

Aug 9, 2019, 06:43 PM IST

15 ઓગસ્ટના રોજ આમ જનતાને મળશે સૌથી મોટી ખુશખબરી, PM મોદી આપી શકે છે ભેટ

આ અઠવાડિયે સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ નરેંદ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરતાં 32 કરોડથી વધુ જનધન ખાતાધારકો માટે વિભિન્ન લાભોની જાહેરાત કરી શકે છે.

Aug 13, 2018, 12:31 PM IST