aiadmk

Tamilnadu Result: એક ઈંટ પર DMK એ રાજ્યમાં ઊભી કરી જીતની ઇમારત

ઉદયનિધિએ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લ઼ડી અને ચેપોક સીટથી 68,880 મતથી જીત મેળવી છે. ડીએમકે યૂથ વિંગ સેક્રેટરી ઉદયનિધિએ જીત બાદ પિતા સ્ટાલિનને આ ઈંટ રવિવારે સોંપી છે.
 

May 2, 2021, 11:04 PM IST

Election Result: કરૂણાનિધિ અને જયલલિતા બાદ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરૂઆત

પ્રથમવાર રાજ્યની રાજનીતિના બે મોટા દિગ્ગજ જયલલિતા અને એમ. કરૂણાનિધિ વગર લડાયેલી ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેએ હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેને 154 સીટ મળી રહી છે, જ્યારે એઆઈએડીએમકેના ખાતામાં માત્ર 77 સીટ આવી રહી છે. 
 

May 2, 2021, 10:45 PM IST

Assembly Elections 2021: Tamil Nadu ની જનતા ઇચ્છે છે પરિવર્તન, શરૂઆતી ટ્રેંડમાં DMK એ AIADMK ને આપી માત

રાજ્યમાં વોટોની ગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી મળેલા ટ્રેંડ અનુસાર ડીએમકે+129 અને સત્તારૂઢ એઆઇએડીએમકે+ (AIADMK) 98 પર આગળ છે.

May 2, 2021, 11:30 AM IST

Tamilnadu: રાહુલ ગાંધી બોલ્યા- AIADMK ઉપર માસ્ક છે, તેને હટાવશો તો તમને સંઘ અને BJP નજર આવશે

મુખ્યમંત્રી પલાનીસ્વામી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યુ, 'કોઈ તમિલ અમિત શાહ અને મોહન ભાગવતને પગે લાગવા ઈચ્છતા નથા. તેથી સવાલ ઉઠે છે કે સીએમ આરએસએસ અને અમિત શાહ આગળ ઝુકી રહ્યા છે. 

Mar 28, 2021, 07:55 PM IST

Tamil Nadu માં 20 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે BJP, AIADMK સાથે કર્યું ગઠબંધન

તમને જણાવી દઇએ કે તમિલનાડુમાં હાલની વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ પુરો થઇ રહ્યો છે. ગત 10 વર્ષોમાં અહીં AIADMK સત્તામાં છે. આ પહેલાં AIADMK એ  6 ઉમેદવારોની પોતાની પ્રથમ યાદીની જાહેરાત કરી હતી.

Mar 6, 2021, 08:45 AM IST

રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કરશે AIADMK, શ્રી શ્રી રવિશંકરે સરકારે ઉઠાવી આ માંગ

નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને સોમવારે લોકસભામાં પાસ થયા બાદ આત્માત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે ભારત સરકાર પાસે માંગ કરી છે કે ભારતમાં વસવાટ કરતાં લગભગ એક લાખ તમિલ શ્રીલંકાઓને ભારતેય નાગરિકતા આપવાની માંગ કરી છે. તો બીજી તરફ આ બિલનો કેટલા પક્ષો અને લોકો દ્વારા વિરોધ કરતી વખતે અન્નાદ્વમુકએ આ બિલનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. 

Dec 10, 2019, 12:09 PM IST

VIDEO: રાજ્યસભામાં આ સાંસદ ભાષણ આપતી વખતે ભાવુક થઇ રડી પડ્યા...

રાજ્યસભામાં એ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા કે જ્યારે અન્નાડીએમકેના સાંસદ વી મૈત્રેયન પોતાના વિદાય વખતના ભાષણ દરમિયાન ભાવુક થયા અને રડી પડ્યા. ભાવુક થવા પાછળ એમણે જણાવેલ કારણ જાણી ઉપસ્થિત સૌ કોઇની આંખો પણ ભીની થઇ...

Jul 24, 2019, 02:49 PM IST

મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે 'અચ્છે દિન', જાણો રાજકીય સમીકરણો

રાજ્યસભામાં બહુમતી નહી હોવાથી મોદી સરકારનાં અનેક મહત્વકાંક્ષી બિલ વિપક્ષની આડોડાઇના કારણે અટવાયેલા પડ્યા છે, જો કે હાલની રાજકીય સ્થિતી જોતા ટુંકમાં જ એનડીએનાં અચ્છે દિન આનેવાલે છે તેમ કહી શકાય...

Jun 27, 2019, 05:40 PM IST

શપથ ગ્રહણ પૂર્વે પીએમ મોદી અમિત શાહની દોઢ કલાક ચાલી બેઠક, આ છે કારણ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અધ્યક્ષ અમિત શાહએ ગુરૂવારના નવી સરકારની રચના અને શપથ ગ્રહણ સમારોહથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર આવાસ પર જઇને તેમની સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષની વચ્ચે થયેલી આ મુલાકાત લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.

May 30, 2019, 12:37 PM IST

નરેન્દ્ર મોદી આજે બીજી વખત લેશે વડાપ્રધાન પદના શપથ, જાણો નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ

લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે.

May 30, 2019, 09:56 AM IST
BJP fight on 5 seat in Tamilnadu PT3M22S

મિશન 2019: રંગ લાવી પીએમ મોદીની મહેનત, AIADMKએ આપ્યા ગઠબંધનના સંકેત

પીએમ મોદીએ હાલમાં જ કહ્યું હતું કે બીજેપી તેના જુના સહયોગીની હંમેશા કદર કરે છે.     

Jan 14, 2019, 10:44 PM IST

અન્નાદ્રમુકે બનાવડાવી હતી જયલલિતાની પ્રતિમા, જો કે શશિકલા જેવી બનતા બીજી લગાવાઇ

થોડા મહિનાઓ પહેલા લગાવાયેલી એક પ્રતિમા મુદ્દે આલોચના થતા આખરે તે મુર્તિ હટાવીને બીજી મુર્તિ સ્થાપિત કરવામાં આવી

Nov 14, 2018, 10:29 PM IST

સ્પીકરના નિર્ણયને મદ્રાસ HCએ યથાવત રાખ્યો, AIADMKના 18 ધારાસભ્યો અયોગ્ય ઠેરવ્યાં

મદ્રાસ હાઈકોર્ટે AIADMKનાં 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં છે. ગુરુવારે ચુકાદો સંભળાવતા મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ વિધાનસભાના સ્પીકરના નિર્ણયને યથાવત રાખતા 18 ધારાસભ્યોની અયોગ્યતા યોગ્ય ઠેરવી છે

Oct 25, 2018, 12:00 PM IST

‘હિમ્મત હોય તો કોંગ્રેસ પ્રધાનમંત્રી પદ માટે રાહુલ ગાંધીનું નામ જાહેર કરે’

પત્રકારોની સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે જો દ્રમુક કહે છે કે ચૂંટણી પછી પ્રધાનમંત્રીનું નામ નક્કી થશે તો આ એક રાજકીય નાટક હશે.

Oct 23, 2018, 08:59 AM IST

જેલમાં બંધ વીકે શશિકલાના પતિનું નિધન, છાતીમાં હતું ઇંફેક્શન

તમિલનાડુમાં સત્તાધારી AIDMK માંથી સસ્પેંડેડ નેતા વીકે શશિકલાના પતિ નટરાજન મરૂથપ્પાનું સોમવારે મોડી રાત્રે ચેન્નઇમાં નિધન થયું છે. નટરાજન 76 વર્ષના હતા. ગંભીર બિમારીના લીધે તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ચેન્નઇના ગ્લેનૈગલ્સ ગ્લોબલ હોસ્પિટલમાં રાત્રે 1:35 વાગે નટરાજનનું મોત નિપજ્યું હતું. 

Mar 20, 2018, 07:47 AM IST