allegation

પાલનપુર સિવિલ બહાર 108માં જ દર્દીનું મોત, હોસ્પિટલમાં પ્રવેશ નહી મળતા મોતનો આક્ષેપ

જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલનાં સંકુલમાં આજે 108 માં લવાયેલા કોવિડનાં એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નિપજતા ભારે હોબાળો મચ્યો હતો. યોગ્ય સમયે સારવાર નહી અપાઇ હોવાનો હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવાઇ રહ્યો છે. પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે સમગ્ર વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. 

May 13, 2021, 09:56 PM IST

હારીજ નગરપાલિકાની સભામાં ગંભીર આક્ષેપોથી રાજકારણ ગરમાયું, નીતિ નિયમો સરે આમ ભંગ

ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી, પરંતુ 23 સભ્યોમાંથી મોટાભાગની મહિલા સદસ્યના પતિ, સસરા અને પુત્રોની હાજરીમાં સભામાં કામોની ચર્ચા થઈ

Oct 28, 2020, 04:54 PM IST

અમદાવાદ: શાહીબાગની સોસાયટીમાં ઘુસીને વસુલ્યો દંડ, પહોંચ પણ નહી આપ્યાનો આક્ષેપ

કોરોનાની મહામારીમાં માસ્કના નામે પોલીસ દ્વારા વેપારીઓને હેરાનગતિના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે હવે પોલીસ સોસાયટીઓમાં ઘરની બહાર માસ્ક નહી પહેરતી હોવાના કારણે પોલીસ દંડ વસુલી રહી છે. આ અંગેની ફરિયાદો પણ મળી રહી છે. અસારવામાં મહાપ્રભુજી સોસાયટીમાં એક વ્યક્તિ પોતાના ઘરની ગેલેરીમાં બેઠા હતા ત્યારે અચાનક પોલીસની ગાડી આવી અને તેમના નામની 1000 રૂપિયાની દંડની રકમ વસુલી હતી. જો કે સામે પક્ષે કોઇ રસીદ પણ આપી નહોતી. આ અંગેની ફરિયાદ પોલીસ કમિશ્નર સુધી પહોંચી છે. 

Oct 19, 2020, 11:04 PM IST

Rahul Gandhiનો આરોપ, 'મોદી સરકાર ભારતના ભવિષ્યને જોખમમાં મુકી રહી છે'

IIT, NIT અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન માટે સમગ્ર દેશમાં JEE મેન પરીક્ષા આયોજિત કરી છે. 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી યોજાનારી આ પરીક્ષાને લઇને હવે રાહુલ ગાંધીએ પણ સવાલો ઉભા કર્યા છે.

Sep 1, 2020, 08:25 PM IST
Allegation of corruption in purchase of Rs 2.5 crore steel in Vadodara PT4M54S
Allegation Of Negligence At Ahmedabad Civil Hospital PT5M36S

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ

Allegation Of Negligence At Ahmedabad Civil Hospital

Jun 14, 2020, 05:35 PM IST

નિત્યાનંદકાંડમાં IAS અધિકારીની સંડોવણી? શક્તિસિંહ ગોહિલની ટ્વીટે ખોલી દીધો વિવાદનો પટારો

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે. અહીં સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મોટું વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદનો પટારો ખોલી દીધો છે.

Nov 20, 2019, 05:34 PM IST
Congress Leader Daughter Cross allegation PT22M39S

કોંગ્રેસ નેતાની પુત્રીની બોગસ ડિગ્રી મામલે રાજકારણ ગરમાયું, પુત્રીએ પિતા પર કર્યા ગંભીર આરોપ

અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર સામે બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવ્યાનો લાગ્યો આરોપ, પુત્રીએ પિતા સામે બોગસ ડિગ્રી કૌભાંડ ચલાવવાનો લગાવ્યો આરોપ. શેઠ સી. એલ શાળાનાં આચાર્યએ માધુરી તોમર સામે કરી છે ફરિયાદ

Jun 6, 2019, 03:05 PM IST
Junagadh Corruption Allegation PT2M31S

જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો જૂથવાદ , જુઓ વીડિયો

જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનો જૂથવાદનો મામલો સામે આવ્યો, ટાઉનહોલના ભ્રષ્ટાચારના મામલે ભાજપના કોર્પોરેટર અને ડેપ્યૂટી મેયર સામ સામે આવી ગયા તો ડેપ્યૂટી મેયરે ટાઉનહોલના ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવ્યા

May 28, 2019, 06:20 PM IST
Government Took Action In Fertilizer Scam Allegation PT15M15S

ઝી 24 કલાકના અહેવાલની અસર, ખાતર કૌભાંડ મામલે તપાસના આદેશ

ફરી એકવાર ZEE 24 કલાકના અહેવાલનો પડઘો પડ્યો છે, ખાતરમાં વજનના કૌભાંડ મમલે કૃષિ મંત્રી આરસીફળદુએ તપાસના આદશે આપ્યાં છે તેમજ વિભાગના અધિકારીઓ પાસે બનાવ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે, ખાતર મામલે રાજ્ય સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલાની કૃષિ વિભાગે ગંભીર લીધી છે

May 9, 2019, 04:10 PM IST
Rajkot New Fertilizer Scam's Allegation Made By Pal Ambaliya PT8M4S

રાજકોટમાં તુવેર અને મગફળી બાદ સામે આવ્યું ખાતર કૌભાંડનો પર્દાફાસ

રાજકોટઃ મગફળી, તુવેર બાદ હવે ખાતર કૌભાંડ, ખાતરની થેલી પર ગ્રોસ વેઈટ 50.12Kgની પ્રિન્ટ પણ જોખવાથી કાંટો બતાવે છે 50Kg કરતાં ઓછું વજન, જેતપુરમાં કથિત કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસના પાલ આંબલિયા અને ચેતન ગઢિયાનો દાવો

May 9, 2019, 02:20 PM IST
Rajkot New Fertilizer Scam's Allegation Made By Pal Ambaliya PT5M9S

રાજકોટમાં તુવેર અને મગફળી બાદ સામે આવ્યું ખાતર કૌભાંડ, જુઓ પછી શું થયું

રાજકોટઃ મગફળી, તુવેર બાદ હવે ખાતર કૌભાંડ, ખાતરની થેલી પર ગ્રોસ વેઈટ 50.12Kgની પ્રિન્ટ પણ જોખવાથી કાંટો બતાવે છે 50Kg કરતાં ઓછું વજન, જેતપુરમાં કથિત કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસના પાલ આંબલિયા અને ચેતન ગઢિયાનો દાવો

May 9, 2019, 01:25 PM IST
Surat Allegation On Sumul Dairy's Chairman About Making Financial Damage To Dairy PT4M33S

સુરતની સુમુલ ડેરીના ચેરમેન પર લાગ્યા ગંભીર આરોપ , જુઓ વીડિયો

સુરતની સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠક પર ડેરીને ખોટ કરાવ્યાના મુદ્દે ઓલપાડ વિભાગના જયેશ પટેલે કર્યા આક્ષેપ

May 8, 2019, 01:50 PM IST

જાતીય સતામણીના આરોપ મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

શારીરિક શોષણનાં આરોપમાં ઘેરાયેલ સુપ્રીમકોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની તપાસ કરી રહેલ ત્રણ સભ્યોની કમિટીએ ક્લિનચીટ આપી છે

May 6, 2019, 05:25 PM IST
Woman's Allegation Of Forcefully Vote Video Viral PT54S

ગૈરીગંજમાં બળજબરીથી મહિલાને મતદાન કરાવ્યાનો વિડીયો વાઈરલ

ગૈરીગંજના ગૂજર ટોલા બૂથ નંબર 316 પર બળજબરીથી કરાવ્યું મહિલાને મતદાન, બળજબરીથી વોટ કરાવ્યાનો મહિલાનો આક્ષેપ, મતદાન મથક બહાર આવીને કરી વાત, મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કમળની જગ્યાએ પંજાને વોટ અપાવ્યાનો ખુલાસો,

May 6, 2019, 01:35 PM IST
Surat Scam's allegation In Minor Canal's Work PT2M27S

સુરતની ભાડૂત માઈનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આરોપ, જુઓ વીડિયો

સુરતની ભાડૂત માઈનોર કેનાલની સબમાઈનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવાઈ રહ્યા છે, ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે રિનોવેશનના કામમાં લાખો રૂપિયાના ખર્ચ છતાં તકલાદી કામ કરવામાં આવ્યુ છે, ગ્રામજનોએ જાતે જ કેનાલમાં ઉતરીને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કર્યો

May 2, 2019, 03:45 PM IST
Surat Alpesh Patel's Supporter Make Allegation On Hardik Patel PT1M23S

અલ્પેશ સમર્થિત પાટીદાર યુવકોના હાર્દિક પર આરોપ, જુઓ શું કહ્યું

સુરત : હાર્દિક પટેલની સભામાં હોબાળાનો મામલે અલ્પેશ સમર્થિત પાટીદાર યુવકોને હાર્દિક પર આરોપ, અમે પાસના કાર્યકરો છીએ ભાજપના એજન્ટ નથી, હાર્દિકના લોકોએ જ અમને ઢોર માર માર્યો હતો

Apr 22, 2019, 05:20 PM IST
GCMMF Answered On Mahesana Sangh's Allegation PT5M39S

મહેસાણા દૂધ સંઘના આરોપો મુદ્દે GCMMFનો જવાબ , જુઓ શું કહ્યું

મહેસાણા દૂધ સંઘના આરોપોનો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જવાબ આપ્યો અને કહ્યું કે મહેસાણા દૂધ સંઘના 350 કરોડ બાકી નથી રહેતાં કારણ કે, મહેસાણા સંઘે નિયમ વિરુદ્ધ બહારથી દૂધ લીધું હતું. અને તેના કારણે અમૂલને 480 કરોડની ખોટ કરાવી હતી

Apr 22, 2019, 02:55 PM IST
Chhotaudaipur Parents Made allegation Of Corruption On School Authority PT2M10S

છોટાઉદેપુર પૂનિયાવાંટ EMRS શાળામાં વાલીઓનો હોબાળો, જાણો કારણ

છોટાઉદેપુરઃ પૂનિયાવાંટ EMRS શાળામાં વાલીઓનો હોબાળો , આચાર્ય અને શિક્ષકોએ ગણવેશ ખરીદીમાં ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ

Apr 15, 2019, 04:30 PM IST
Banaskantha Congress Worker Made allegation On Alpesh Thakor PT2M49S

દિયોદર તા. પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરનો અલ્પેશ ઠાકોર પર આક્ષેપ

દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આરોપ મૂકતા કહ્યું હતું કે, ભાજપ પાસેથી અલ્પેશ ઠાકોરે રુ.90 કરોડ લીધા છે. કોંગ્રેસના પાંચ ઉમેદવારને હરાવવાનો અલ્પેશ ઠાકોરે ઠેકો લીધો છે

Apr 15, 2019, 04:25 PM IST