amphotericin injection
મોટા અપડેટ : મ્યુકોરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે
- કેન્દ્ર સરકારનાં પોર્ટલ પર દાખલ દર્દીઓની વિગતનાં આધારે ઈન્જેક્શન મળી શકશે
- મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનના ડિસ્ટ્રીબ્યુશન માટેની રાજ્ય સરકારની નીતિ સ્પષ્ટ નથી તેવુ હાઈકોર્ટે કહ્યું
સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ
- એલજી હોસ્પિટલ પર ઈન્જેકશન લેવા પહોંચે ત્યારે ઇન્જેકશનનો જથ્થો ન હોવાના પાટિયા લગાવાયા
- એલજીમાં મુખ્ય ગેટ બહાર જ બોર્ડ લગાવી દર્દીઓના સગા તેમજ મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો
રાજકોટમાં રોજ મ્યુકોરમાઈકોસિસના 30 નવા કેસ આવે છે
- રાજકોટની કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા 7000 રૂપિયાના ઈન્જેક્શનના 11 થી લઇ 26 હજાર રૂપિયા સુધીમાં વહેંચતાં હોવાની ફરિયાદો ઉઠી
- સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ 30 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે
ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતા મ્યુકોરમાયકોસિસના દર્દી વધી રહ્યાં છે
- 1000 બેડની સમરસ હોસ્પિટલને મ્યુકોરમાયકોસિસ હોસ્પિટલ બનાવવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો
- ગુજરાતના 4 મોટાં શહેરોની સિવિલમાં જ અંદાજે 1200થી વધુ મ્યુકોરમાઈકોસિસ કેસ
અમદાવાદમાં આ 2 હોસ્પિટલમાં મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન
- અમદાવાદ શહેરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીના સ્વજનને SVP હોસ્પિટલમાંથી, જ્યારે કે અમદાવાદ ગ્રામ્યમાં આવેલી હોસ્પિટલમાં રહેલા દર્દીઓને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે
હવે દર્દીઓને આસાનીથી મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન, સરકારે લીધું મોટું પગલું
મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કોરોનાથી રિકવર થતા દર્દીઓને લાગુ થઈ રહેલી આ બીમારી જીવલેણ સાબિત થઈ રહી છે. રેમડેસિવિરની કાળાબજારી અટકાવ્યા બાદ હવે મ્યુકોરમાઈકોસિસ ઈન્જેક્શનની કાળાબજારી અટકાવી સરકારની જવાબદારી છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસ
May 20, 2021, 01:17 PM ISTજો તમે ડાયાબિટીસના દર્દી હશો તો મ્યુકોરમાઈકોસિસ તમારા શરીરના આ અંગને ખોખલું કરી દેશે
- મ્યુકોરમાઇકોસીસની સારવાર માટે એમ્ફોટેરેસીન-બી જો એક અઠવાડિયું આપવામાં આવે તો કિડની પર તેની આડઅસર જોવા મળતી હોય છે
- મ્યુકોરમાઇકોસીસની સારવારમાં આપવામાં આવતા એમ્ફોટેરેસીન બી દવાના વપરાશ બાદ કિડનીની તપાસ કરાવવી હિતાવહ છે