cctv

સુરતમાં જાહેરમાં યુવાનને મોતને ઘાટ ઉતાર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતો દિનેશ વાડા હીરા ઘસી પોતાના પરિવારજનોનું ગુજરાતન ચલાવતા હતા. ગત મોડી રાત્રે દિનેશભાઇ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન માતાવાડી સર્કલ પાસે અજાણ્યા 4 શખ્સો દ્વારા દિનેશભાઇ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ભાગી છૂટ્યા હતા.

Feb 7, 2019, 11:50 AM IST

સુરત: જુનિયર કેજીના બાળક પર ડ્રાયવરે ચડાવી સ્કૂલવાન, ડ્રાયવર ફરાર

શહેરમાં દિવસેને દિવસે સ્કૂલવાન ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે. મળતા અહેવાલ મુજબ જુનિયર કેજીમાં અભ્યાસ કરતા આરવ પ્રદીપ પટેલ નામના યુવક પર સ્કૂલવાનની બેદરકારીને કારણે ડ્રાઇવરે વાન હંકારત બાળક વાનના ટાયર નીચે આવી ગયો હતો. અને ઘટનાથી બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Feb 4, 2019, 06:19 PM IST

પોલીસે કોમ્બિંગ શરૂ કરતા ટેકનોલોજીથી સજ્જ ગુનેગારોએ બચવા ગોઠવ્યા CCTV

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસે ભાંગફોડીયા તત્વો અને કુખ્યાત આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. અમદાવાદમાં ઝોન 6 ડીસીપીએ 300થી વધું પોલીસ કાફલા સાથે ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ કર્યું અને નાસતા ફરતા 45 જેટલા આરોપીઓને સમન્સ પાઠવી 6૦૦ જેટલા ઘરોમાં વેરિફિકેશન કામગીરી કરવામાં આવી.

Jan 22, 2019, 11:32 PM IST
Morbi Young man died due to Heart attack during bike ride at lati plot area PT1M58S

ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો, જુઓ CCTV

Morbi Young man died due to Heart attack during bike ride at lati plot area

Jan 19, 2019, 11:50 PM IST

મોરબીમાં સર્જાઇ વિચિત્ર ઘટના, ચાલુ બાઇકે આધેડ મોતને ભેટ્યો

મોરબીના લાચી પ્લોટ વિસ્તારમાં એક બાઇક સવાર તેની પાછળ એક વ્યક્તિને બેસાડીને બાઇક લઇને જતો હતો, તે દરમિયાન જ પાછળ બેસેલા વ્યક્તિને ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. ચાલુ બાઇકે બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મહત્વનું છે, કે આ બનાવા શનિવારે બપોરે બન્યો હતો. 

Jan 19, 2019, 07:58 PM IST

"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક

સુરતના કાપડ બજારમાં આવેલી દુકાનો માંથી કાપડની ચોરીની ઘટનાઓ આમતો સામાન્ય રીતે બનતી હોય છે, પરતું એક જ માર્કેટમાંથી કરોડો રૂપિયા કાપડની ચોરી થતી હોવાનું બન્યું હોય તો હોબાળો મચે તે શક્ય છે. ત્યારે છેલ્લા પાંચ દિવસના વેપારીઓના હોબાળા અને વિરોધને પગલે આખરે પોલીસે પણ ગંભીરતાથી કામગીરી કરવાની ફરજ પડી છે. સલાબતપુરા પોલીસે કાપડ ચોરીના મુખ્ય આરોપી સહિત છ લોકોની ધરપકડ કરી અંદાજે દોઢ કરોડનો કાપડનો જથ્થો પણ જપ્ત કર્યો છે.

Jan 13, 2019, 10:59 PM IST
CCTV footage of Alpesh Kathiriya and traffic police PT2M13S
Woman's molestation matter caught in CCTV at Disa banaskantha PT42S

બનાસકાંઠાના ડીસા ગામે મહિલાની છેડતી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

બનાસકાંઠાના જુના ડીસાના ગામે રાતના અંધારાને પણ લજવી દે તેવી ઘટના બની હતી. ગામમાં ફરતી એક માનસિક અસ્થિર મહિલાને એક યુવક ઉઠાવીને લઈ ગયો હતો.

Dec 28, 2018, 12:15 AM IST

ડોક્ટર- કંપાઉન્ડર યુવતી વચ્ચે બંધાયો સંબંધ, કમ્પાઉન્ડરે કર્યું ચોંકાવનારૂ કામ..

ક્લિનિકનાં જ મેડિકલ સ્ટોરનાં કેમિસ્ટ દિલદાર શેખે ડોક્ટર સાથે તેના સંબંધનો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું

Dec 27, 2018, 02:27 PM IST
ઉંઘમાં જ આવ્યું મોત, જુઓ સનસનીખેજ વીડિયો PT46S

ઉંઘમાં જ આવ્યું મોત, જુઓ સનસનીખેજ વીડિયો

અનેક મુશ્કેલીઓ વચ્ચે માંડ નિંદર આવી, જોકે આ શખ્સને ઉંઘમાં જ મોત મળ્યું છે. સતના રેલવે સ્ટેશનના વાહન પાર્કિગમાં રૂવાડાં ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ફૂટપાથ પર સૂઇ રહેલા એક અજાણ્યા શખ્સ પર કાર ચાલકે કાર ચડાવી દેતાં આ શખ્સને ઉંઘમાં જ મોત મળ્યું છે. ચોંકાવનારી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જુઓ વીડિયો

Dec 27, 2018, 11:02 AM IST

રાજકોટ: ફુગ્ગા વેચનાર ફેરિયાની લારીમાં થયો બ્લાસ્ટ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત

રાજકોટના સરદાર નગર વિસ્તારમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી હતી. અનેક જગ્યા પર નાતાલની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં ફેરિયાઓ દ્વારા ફુગ્ગાઓ લઇને ઉજવણીમાં વેપાર કરવા માટે આવ્યા હતા. ત્યારે આ ફેરિયાની લારીમાં બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હોવાથી બ્લાસ્ટ થતા લોકોમાં નાસભાગ મચી હતી. 

Dec 25, 2018, 09:59 PM IST

spy એપવાળો મોબાઇલ પત્નીને ગિફ્ટ આપ્યો, શંકા દુર ન થતા પતિએ કર્યું કંઇક આવું

અનેક અરમાનો સાથે યુવતી પોતના પતિ સાથે સાસરે જતી હોય છે. તેને એવો વિશ્વાસ હોય છે કે તેને પિયર જેવો જ પ્રેમ અને હુંફ સાસરે પણ મળશે, પરતું સુરતની એક પરણીતાને એવો કડવો અનુભવ થયો છે, કે રીતસરની ફફડી છે. આ પરિણીતા પર શંકા રાખી તેના પતિએ મોબાઈલમાં જાસુસી કરનારી એપ નાંખી હતી તો બેડરૂમમાં સીસી કેમેરા ગોઠવી દીધા હતા. એટલું જ નહીં પતિએ બેડરૂમના અંગત પળોનું પણ રેકોર્ડિંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આખરે ત્રાસેલી પરણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Dec 21, 2018, 10:01 PM IST

સુરતમાં બની હિટ એન્ડ રનની ઘટના, શાકભાજી લેતી મહિલાઓ પર કાર ફરી વળી

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરામસુખ સોસાયટીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. કારચાલકે 3 વ્યક્તિને અડફેટે લેતાં સામાન્ય ઇજા થઇ છે.

Dec 20, 2018, 11:08 PM IST

પ્રેમી સાથે સંબંધ બાંધી ડરાવા પ્રેમીકાએ હોસ્પિટલમાંથી કરી બાળકીની ચોરી, CCTVમાં થઇ કેદ 

જિલ્લાની જી.જી.હોસ્પિટલના ગાયનેકવોર્ડમાંથી ગત શુક્રવારે બપોરે જન્મેલી એક બાળકીને ઉઠાવીને કોઈ અજાણી યુવતી પલાયન થઈ જવાની ઘટનાથી ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. ખુદ જીલ્લા પોલીસવડા શરદ સિંઘલ સહિતનો કાફલો પણ બનાવની ગંભીરતાને જોતા હોસ્પિટલ ખાતે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને પોલીસએ આ બાળકીને ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. જયારે નવજાત બાળકીને ઉઠાવી જનાર યુવતી ફરાર થઈ ચૂકી હતી. અને અંતે ત્રણ દિવસ બાદ આજે યુવતીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 

Dec 10, 2018, 06:53 PM IST

જામનગરની જીજી હોસ્પિટલમાંથી નવજાત બાળકની ઉઠાંતરી, ઘટના CCTVમાં કેદ

જીજી હોસ્પિટલમાંથી અજાણી મહિલા દ્વારા ગાયનેક વિભાગમાંથી નવજાત બાળકની ઉઠાંતરી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

Dec 7, 2018, 08:46 PM IST

પાટણ: ગ્રાહક બની જ્વેલરી શોપમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાઇ, સીસીટીવી આવ્યા સામે

સિદ્ધપુરમાં સોનીની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઇને સોનાના દાગીનાની ચોરી કરી હતી. અગાઉ ચોરી કરવા આવેલ મહિલા સીસીટીવીમાં કેદ થઇ હતી. 

Oct 20, 2018, 09:49 AM IST

સુરતમાં સરકારી વાહનો પણ અસલામત, સિવિલના સુપ્રીટેન્ડની કારની થઇ ચોરી

સુરતના સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલી સુપ્રીટેન્ડની સરકારી ગાડીને નિશાન બનાવામાં આવી છે.

Sep 29, 2018, 03:54 PM IST