don

દાઉદના ભાઈને જેણે જાહેરમાં માર્યો, મુંબઈમાં હતો જેનો દબદબો...જાણો ભારતના પહેલાં એન્કાઉન્ટરની કહાની..!

INDIA'S FIRST ENCOUNTER: મુંબઈમાં સામાન્ય પરિવારમાં જન્મેલ ગ્રેજ્યુએટ યુવક કેવી રીતે બની ગયો ગેંગસ્ટર? દાઉદના ભાઈને જેણે જાહેરમાં માર્યો, મુંબઈમાં હતો જેનો દબદબો...જાણો ભારતના પહેલાં એન્કાઉન્ટરની કહાની..!

Aug 9, 2021, 08:41 AM IST

દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર કઈ રીતે બની ગયો અંડરવર્લ્ડનો ડોન, જાણવા જેવી છે કહાની

હાજી મસ્તાન, કરીમ લાલા, દાઉદ ઈબ્રાહિમ, માન્યા સુર્વે આવા તો અનેક ઉદાહરણ છે જેમને મુંબઈમાં રાજ કરવા લોહીની નદીઓ વહાવી દીધી. મુંબઈ અંડરવર્લ્ડના એવા ઘણા નામો છે જેમણે ગુનાખોરીની દુનિયામાં બદનામ થઈને પણ નામ કમાવ્યા. મુંબઈ અંડરવર્લ્ડનો 'ડેડી', જે ક્યારેક કહેવાયો દૂધવાળો, દાઉદ સાથે પણ અદાવત રાખનાર અરૂણ ગવળીની કહાની...

Apr 18, 2021, 11:25 PM IST

પોતાને 'ડોન' સમજનાર સાળાને બનેવીએ પતાવી દીધો, બેની ધરપકડ

એટલું જ નહીં પણ પ્રદીપ ઉર્ફે માયાની હત્યા થયાના દિવસે જ તેની પત્ની યુપીથી અમદાવાદ આવી પહોંચી. જેણે આવીને અન્ય કોઈ માહિતીના બદલે પ્રદીપે પહેરેલા દાગીના ગાયબ હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી પોલીસે હત્યાની સાથે લૂંટનો પણ ગુનો દાખલ કર્યો છે.

Dec 13, 2020, 04:20 PM IST

થિયેટરની હાલત ખરાબ... શું જૂની હિટ ફિલ્મો પાછી થિયેટરમાં બતાવવી ન જોઇએ?

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' આ સુપરહિટ ફિલ્મે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. મરાઠા મંદિરમાં વર્ષો સુધી જોવાયેલી ફિલ્મ આજે પણ આ ફિલ્મના ડાયલોગ, ગીત અને બધુ જ આપણને યાદ છે

Oct 21, 2020, 05:13 PM IST

ગેંગસ્ટર રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરાઈ, ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર

ઈન્ટરનેશનલ ગેંગસ્ટર (Don) રવિ પુજારી (Ravi Pujari) પર સકંજો કસાયો છે. રવિ પુજારીને ગુજરાત લાવવા ATSએ પ્રોસેસ શરૂ કરી છે. ગેંગસ્ટર (UnderWorld) રવિ પુજારીને ગુજરાત લાવવાની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા આફ્રિકન દેશનો સંપર્ક કરીને અત્યારે કાર્યવાહી ચાલી રહી છે તેવું સીઆઈડી (CID) ક્રાઈમના એડિશનલ ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું છે. 

Sep 24, 2019, 01:31 PM IST

સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી

એક સમયે અંડરવર્લ્ડનો સીધો સકંજો ગુજરાતના આર્થિક પાટનગર સમાન સુરત શહેર પર હતો. જોકે પોલીસની કડક કાર્યવાહીને કારણે એક તબ્બકે સુરતમાં શાંતિનો માહોલ હતો, પરતું છેલ્લા કેટલાક સમયથી ફરી એક વખત અંડરવર્લડની અલગ અલગ ગેંગ સુરતના ઉદ્યોગકારો પાસે ખંડણી માંગી રહી છે. ત્યારે સુરતના એક વેપારીને દૂબઈથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના સાગરિતે દોઢ કરોડ રૂપિયાની ખંડણી માટે ફોન પર ધમકી આપતા વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.

Jul 23, 2019, 03:06 PM IST

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી ધરપકડ પહેલા કેવો દેખાતો હતો, જુઓ ખાસ અહેવાલ

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરવામાં આવી છે. અને તેને ભારત લાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે રવિ પૂજારીને ભારત વાપસીને એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. તો પોલીસને રવિ પૂજારીનો શ્રીલંકાનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મહત્વની વાતએ છે, કે રવિ પૂજારીની ધરપકડમાં ગુજરાત પોલીસની મહત્વની ભૂમિકા છે.

Feb 1, 2019, 08:27 PM IST