firing

મહેસાણાના NRI દંપતિ પર અમેરિકામાં ફાયરિંગ, મહિલાનું મોત

આ પટેલ દંપતિ વર્ષોથી રહે છે અને જોર્જિયાના અલ્બાનીમાં પોતાનો સ્ટોર ધરાવે છે. ગત રાત્રે મહિલા અને તેમના પતિ સ્ટોર બંધ કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે લુટારૂં લૂંટના ઇરાદે આવી પહોંચ્યો હતો.

Nov 13, 2018, 03:44 PM IST

વાપી ફાયરિંગ કેસમાં નવો વળાંક, ફરિયાદી પોતે જ નિકળ્યો આરોપી

વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગેઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતાં પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

Nov 13, 2018, 11:14 AM IST

અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના, 1 ઘાયલ

તહેવારની સિઝનમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને 4 લોકો થયા ફરાર

Nov 10, 2018, 10:24 AM IST

વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત, 2 ઘાયલ

અંધાધૂંધ ફાયરિંગમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી, દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આવી ગોળીબારની ઘટના બની છે 

Oct 31, 2018, 11:32 PM IST

હિંમતનગરમાં એરગનથી ફાયરિંગમાં વિદ્યાર્થી ઘાયલ, ગોળી શરીરમાં ઘુસી ગઈ

બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ગોળી ચલાવી, ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો 

Oct 27, 2018, 06:57 PM IST

ચાંદખેડામાં મોડી રાત્રે નવરાત્રિમાં ઇનામ વિતરણને લઇને 6 રાઉન્ડ ફાયરિંગ

ગરબા પૂર્ણ થયા બાદ આયોજકો ઈનામનુ વિતરણ કરી રહયા હતા ત્યારે સ્થાનિક રહીશ સહદેવ તૌમરે પોતાના દિકરા માટે બે ગિફ્ટ માંગી હતી. પરંતુ આયોજકે ગિફ્ટ આપવાનો ઈન્કાર કરતાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી.

Oct 19, 2018, 07:51 PM IST

ગુરૂગ્રામમાં ગનરે જજના પુત્ર અને પત્નીને મારી ગોળી, બોલ્યો - આ બંને શૈતાન છે

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જજની પત્ની ઋતુને છાતીમાં ગોળી વાગી છે, જ્યારે પુત્ર ધ્રુવને માથામાં ગોળી વાગી છે અને બંનેની હાલત ગંભીર છે

Oct 14, 2018, 12:30 AM IST

રાજપીપળામાં નજીવી બાબતે બાળક પર ગોળીબાર કરાતાં ચકચાર

ગોળી બાળકના હાથના હાડકામાં ઘુસી ગઈ હોવાથી ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે, વધુ સારવાર માટે બાળકને વડોદરા ખસેડાયો

Oct 6, 2018, 07:56 PM IST

જૂથાગઢમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં આડેઘડ ફાયરિંગ, 4 લોકોને ઇજા

જૂનાગઢમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે થયેલા ગોળીબારમાં છ લોકોને ઇજા થઈ છે. કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરાઈ છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ બંને જૂથ વચ્ચે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર થયા હતા. આડેધડ ફાયરિંગમાં ચાર ઘાયલ જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

Oct 3, 2018, 09:55 AM IST

સુરતઃ ઓલપાડમાં સિરાજ પઠાણ પર 4 રાઉન્ડ ફાયરિંગ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ

ભોગ બનનાર સિરાજખાન વિવધ રાજ્યમાં ૨૦થી વધુ વાર અશ્વ ચેમ્પિયન રહી ચુક્યો છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાને પણ સિરાજખાન પઠાણ પાસે કરોડો રૂપિયામાં ઘોડો માંગ્યો હતો ત્યારથી સિરાજખાન વધુ જાણીતા બન્યા હતા.

Sep 28, 2018, 09:56 AM IST

સુરત: પાંડેસરામાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાને પુત્રની સામે જ પતાવી દીધી, 3 વર્ષથી ચાલતું હતું પ્રેમ પ્રકરણ

ચેતન પટેલ/ સુરતઃ પાંડેસરા નજીક આવેલા વડોદ ગામમાં સામાન્ય બાબતમાં ઝઘડો થતાં પ્રેમીએ પરણિત પ્રેમીકાને રહેંસી નાખી ફરાર થઇ ગયો હતો. પ્રેમિકાના માસૂમ પુત્રની સામે જ પ્રેમીએ લાકડાના ફટકા ઝીકી હત્યા કરી હતી. પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે સામાન્ય માથાકૂટ થતાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પરણિત પ્રેમીકાને લાકડા વડે ઘા ઝીંકીને હત્યા કરી.

Sep 25, 2018, 03:00 PM IST

સુરતમાં PSIની ભાભીએ સર્વિસ રિવોલ્વરથી કર્યો આપઘાત

સુરતના રાંદેર પોલીસ લાઇનમાં ઝોન 2માં PSI તરીકે ફરજ બજાવતાં ભરત પરઘાણીના ભાભી સ્મિતા પ્રધાને સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો છે. પીએસઆઇના ભાભીએ ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પીએસઆઇ ભરત પરધાણી 2010થી રાંદેરમાં રહે છે.

Sep 25, 2018, 02:26 PM IST

સુરત રેલવે સ્ટેશન પર 4 રાઉન્ડ ગોળીબાર કરીને હુમલાખોર ફરાર

યુસુફ નામની વ્યક્તિને આંખમાં ગોળી વાગી હતી. તે મુંબઈથી સુરત આવ્યો હતો. લિંબાયતના ટાઈગર નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે

Sep 13, 2018, 09:34 PM IST

કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા

વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું.

Sep 11, 2018, 04:17 PM IST

મહેસાણામાં સ્કૂલમાં ફાયરિંગ કરીને શિક્ષકનું ધોળા દિવસે અપહરણ, ગામલોકોએ છોડાવ્યો

શિક્ષકની પત્નીના ભૂતપૂર્વ પતિએ તેના સાગરિતો સાથે મળીને અપહરણ કર્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Aug 30, 2018, 10:57 PM IST

પથ્થરમારાની આડમાં આતંકવાદીઓનું ફાયરિંગ, જવાબી કાર્યવાહીમાં 3 ઠાર

સૈન્ય જવાનો પર ગોળીબાર અને પેટ્રોલ બોમ્બ વડે હૂમલો થતા તેમણે સ્વબચાવમાં નિયંત્રિત ગોળીબાર કર્યો હતો

Jul 8, 2018, 12:14 AM IST
ધોરાજીના ભાડેરમાં ખેડૂતની હત્યા, ધારાસભ્યએ લીધી પરિવારની મુલાકાત PT2M14S

ધોરાજીના ભાડેરમાં ખેડૂતની હત્યા, ધારાસભ્યએ લીધી પરિવારની મુલાકાત

ભાડેર ગામના ખેડૂત જીવનભાઈને રસ્તા ઉપરથી આંતરી એક સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા હત્યારાઓએ જીવનભાઈને પિસ્તોલ વડે પોઇન્ટ બ્લેન્કથી ચાર ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદલાશને જૂનાગઢના નંદરખી ગામના રોડ ઉપર ફેંકી દીધી હતી. હત્યાના બનાવની ગંભીરતા લઈને રાજકોટ ગ્રામ્યના SP અંતરિપ સુદ જૂનાગઢ હોસ્પિટલે દોડી આવ્યા હતા. 

Jul 5, 2018, 01:59 PM IST

રાજકોટ નજીક જમીન વિવાદમાં એક ખેડૂતને 4 ગોળીઓ ધરબી હત્યા કરી લાશ ફેંકી દીધી

ભાડેર ગામના ખેડૂત જીવનભાઈને રસ્તા ઉપરથી આંતરી એક સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા હત્યારાઓએ જીવનભાઈને પિસ્તોલ વડે પોઇન્ટ બ્લેન્કથી ચાર ગોળી મારી હત્યા કરી નાખી હતી. હત્યા બાદલાશને જૂનાગઢના નંદરખી ગામના રોડ ઉપર ફેંકી દીધી હતી. 

Jul 5, 2018, 09:54 AM IST

જમ્મુ કાશ્મીરમાં ISIS ની દસ્તક : સેનાએ ત્રણ આતંકીને કર્યા ઠાર, SOG જવાન શહીદ

આતંકવાદી સંગઠન ISIS  હિજબુલ મુજાહીદ્દીન જેવા અન્ય આતંકી સંગઠનો સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.

Jun 22, 2018, 12:43 PM IST

અમદાવાદ: પોલીસ અને લૂંટારા વચ્ચે ફાયરિંગ, ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવાં દ્વશ્યો સર્જાયા

ઉદય રંજન/ અમદાવાદઃ અમદાવાદ શહેરના છેડે આવેલા કઠવાડા નજીક નિલકંઠ રેસિડેન્સીમાં રાજસ્થાનની કુખ્યાત ગેંગ સંતાઇ હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાંન્ચની બે ટીમો તેમની અટકાયત કરવા પહોંચી હતી. જો કે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે પોલીસે વિચાર્યું પણ નહી હોય એવી સ્થિતિ સર્જાઇ.

Jun 8, 2018, 10:54 AM IST