fuel

Gandhinagar અંડરપાસનું કામ ટૂંક સમયમાં શરૂ થશે, સમય અને ઇંધણની થશે બચત

આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી. ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે. 

Jul 7, 2021, 07:13 PM IST

Plane માં કયા Fuel નો થાય છે ઉપયોગ? જાણો 1 લીટરમાં કેટલું ઉડે છે પ્લેન

વિમાનોમાં ઉપયોગ થનારું ઈંધણ સસ્તું થઈ ગયું છે. વિમાન કંપનીઓને હવે પ્રતિ કિલોલીટર ઈંધણ માટે 3 ટકા ઓછા ભાવ આપવા પડશે. અમે  તમને આ રિપોર્ટમાં વિમાનના ઈંધણ વિશે અનેક મહત્વની જાણકારી આપીશું.

Apr 14, 2021, 04:52 PM IST

Petrol-Diesel ના વધતા જતા ભાવ વચ્ચે મોટી રાહત, સરકારે હવે આ ઓઇલને આપી મંજૂરી

પેટ્રોલિયમ મંત્રાલયે ઓર્ડર જાહેર કરતાં ઇથેનોલના સ્ટેન્ડઅલોન ફ્યૂલ (Standalone Fuel) જાહેર કર્યું. સરકારે પેટ્રોલ અને ડીઝલની માફક E-100 ને પરવાનગી આપી છે. 

Mar 25, 2021, 12:26 PM IST

Petrol Diesel Prices: પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સ્તર પર, 6 દિવસથી થઈ રહ્યો છે વધારો

સરકારી ઓઇલ કંપનીઓ તરફથી સતત 6 દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વૃદ્ધિ થઈ છે. આજે ડીઝલની કિંમતમાં 32 થી 34 પૈસાનો વધારો થયો છે. ત્યારે પેટ્રોલની કિંમત 28 થી 29 પૈસા સુધી વધારો થયો છે

Feb 14, 2021, 04:48 PM IST

મોંઘવારી પર નથી લાગી રહી બ્રેક, સતત પાંચમા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

એ વાત તો નક્કી થઈ ગઈ છે કે, દેશમાં આગામી દિવસોમાં મોંઘવારી કૂદકેને ભૂસકે વધશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત પાંચમા દિવસે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવમાં વધારો કર્યો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 60 પૈસા વધીને 74 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. જ્યારે કે ડીઝલના ભાવમાં 60 પૈસીની તેજી આવી છે. આમ આ રીતે 5 દિવસમાં પેટ્રોલ 2.74 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.83 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 

Jun 11, 2020, 11:52 AM IST

83 દિવસ બાદ દેશભરમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે નવા ભાવ

પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ઓઇલ કંપનીઓ નિયમિત સમયે વિમાન ઇંધણ અને ઘરેલૂ રસોઇ ગેસ (એલપીજી)ની કિંમતોમાં ફેરફાર કરે છે. પરંતુ 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. તેના કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ હતો. 

Jun 8, 2020, 07:04 AM IST

જલદી ફૂલ કરાવી દો પેટ્રોલની ટાંકી, ગુજરાતમાં વધવાના છે પેટ્રોલ-ડીઝલના ભાવ

અનલોક 1.0માં અત્યાર સુધી રાજ્યોને પોતાના નુકસાનની વાત સતાવવા લાગી છે. મોટાભાગના રાજ્યોએ લોકડાઉન દરમિયાન આર્થિક નુકસાન માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ આ દરમિયાન ઘણા એવા રાજ્ય છે જેમણે અત્યાર સુધી ભાવ વધાર્યા નથી, પરંતુ હવે તેમને આર્થિક નુકસાન સતાવી રહ્યું છે. 

Jun 5, 2020, 04:22 PM IST

હવે 1 એપ્રિલથી દેશમાં મળશે સૌથી સ્વચ્છ પેટ્રોલ, પ્રદૂષણ ઘટશે

હવે દેશમાં દુનિયાના સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ (Petrol - Diesel) મળવાનું શરૂ થશે. કેન્દ્ર સરકાર દેશમાં વધતા જતા પ્રદૂષણને જોતા પેટ્રોલ પંપ પર યૂરો-6 માપદંડવાળા પેટ્રોલ-ડીઝલના વેચાણને મંજૂરી આપી છે. તેના માટે ઇંધણને પેટ્રોલ પંપ પર પહોંચાડવાનું કામ શરૂ થઇ ગયું છે.  

Feb 20, 2020, 07:01 PM IST

સરકારના આ પગલાંથી 5000 કરોડની થશે બચત, 10 રૂપિયા સસ્તુ થશે પેટ્રોલ!

મોદી સરકાર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જો સરકારનો આ પ્રયત્ન નિષ્ફળ રહ્યો તો પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઇ શકે છે, તમારો પેટ્રોલ પરનો ખર્ચ 10 ટકા સુધી ઓછો થઇ શકે છે. આ પગલાંથી સરકારી ખજાનામાં 5000 કરોડ રૂપિયાની બચત થશે. ભારતીય ઇકોનોમીને 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સુધી પહોંચડવા માટે એક મોટું પગલું સાબિત થશે. 

Dec 24, 2019, 08:37 AM IST

મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ

ઇન્ડિયન ઓઇલ (IOC) એ સિટી બેંક સાથે એક કરાર કર્યો છે. તેના હેઠળ ઇન્ડિયન ઓઇલ સિટી બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. આ કાર્ડ પર તમને દર વર્ષે લગભગ 71 લીટર સુધી પેટ્રોલ અથવા ડીઝલ મફત મળી શકે છે. તો બીજી તરફ તમારે આ કાર્ડનો ઉપયોગ કરતાં ઇન્ડિયન ઓઇલના કોઇપણ આઉટલેટ પરથી ઈંધણ ખરીદતાં ફ્યૂલ સરચાર્જ પરણ આપવો નહી પડે.

Dec 17, 2018, 10:53 AM IST

ડીઝલની હોમ ડીલિવરી, જાણો કોને અને કઇ રીતે મળશે આ સુવિધા?

હવે ડીઝલની પણ હોમ ડિલિવરી શરૂ થઇ ગઇ છે. ઇન્ડીયલ ઓઇલ કોર્પોરેશન બાદ સરકારી ઓઇલ કંપની હિંદુસ્તાન પેટ્રોલ કોર્પોરેશન લિમિટેડ (HMPC)એ મુંબઇમાં ડીઝલની હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.

May 8, 2018, 11:42 AM IST