iaf

Indian Air Force Day 2021: ભારતીય વાયુસેનાનો 89મો સ્થાપના દિવસ, હિંડન એરબેસ પર જોવા મળ્યું વાયુવીરોનું પરાક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાના 89માં સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આપણા વાયુવીરો અને તેમના પરિજનોને એરફોર્સ ડેની શુભેચ્છાઓ.

Oct 8, 2021, 11:08 AM IST

Nalia થી ભુજના ધોરીમાર્ગ વચ્ચે બનશે ઇમરજન્સી લેન્ડિંગ, સરહદોની સુરક્ષામાં થશે વધારો

કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યા

Sep 9, 2021, 07:50 PM IST

Afghanistan: આતંકના ચુંગલમાંથી બચીને 392 લોકો ભારત પહોંચ્યા, અફઘાન સાંસદોએ ભાવુક થઈ કહ્યું- Thank You

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતા ભારત કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નોમાં સફળ થઈ રહ્યું છે. જે હેઠળ 3 ફ્લાઈટ  દ્વારા 2 અફઘાન સાંસદો સહિત 392 લોકોને રવિવારે દેશ પાછા લાવવામાં આવ્યા.

Aug 23, 2021, 07:01 AM IST

Independence Day 2021: આઝાદીનો 75 જશ્ન હશે ખાસ, લાલા કિલ્લા પર પુષ્પવર્ષા કરશે સેનાના બે હેલિકોપ્ટર્સ

આ વખતે સ્વતંત્રતા દિવસ ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે, કારણ કે 15 ઓગસ્ટની સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) લાલ કિલ્લાના પ્રાંગણ પરથી તિરંગો ફરકાવશે ત્યારે આકાશમાંથી ફૂલોનો વરસાદ થશે

Aug 14, 2021, 11:57 PM IST

રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી

ભારતીય વાયુ સેનાએ 28 જુલાઇ 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડ (EAC)માં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર- 101 સ્ક્વૉડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા PVSM, AVSM, VM, ADC ના અધ્યક્ષ સ્થાને વિમાનને સામેલ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. હાશીમારા ખાતે રાફેલ વિમાનોના આગમનની ઘોષણારૂપે આયોજિત આ કાર્યક્રમમાં ફ્લાઇ-પાસ્ટ અને ત્યારબાદ પરંપરાગત રીતે પાણીના ફુવારાથી સલામી પણ આપવામાં આવી હતી.

Jul 29, 2021, 06:35 PM IST

Mission Oxygen: ઓક્સિજન સંકટમાંથી દેશને ઉગારવા, લોકોના જીવ બચાવવા વાયુસેનાએ સંભાળ્યો મોરચો

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)  કેર વર્તાવી રહ્યો છે. રોજેરોજ રેકોર્ડબ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. મોતનો આંકડો પણ ચિંતાજનક સ્તરે વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.32 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Apr 23, 2021, 11:23 AM IST

વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું, દુર્ઘટનામાં પાઈલટનું મૃત્યુ

ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું.

Mar 17, 2021, 03:17 PM IST

જાહેર થયું AFCAT 2020નું રિઝલ્ટ, afcat.cdac.in પર ચેક કરો ઈન્ટરવ્યૂની તારીખ

ભારતીય વાયુ સેના (Indian Air Force)એ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર AFCAT 02/2020 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં સામેલ થયેલા તમામ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ afcat.cdac.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. 

Oct 21, 2020, 08:16 PM IST

પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ

ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફલાઈટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી ઇન્સ્ટોલ કરાયેલા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે. 

Oct 1, 2020, 06:01 PM IST

કચ્છ: બોર્ડર નજીકના ગામમાં વિમાનોના ચક્કરથી ગામમાં ફફડાટ, પોલીસે આવીને તપાસ કરી તો...

ભચાઉ તાલુકાના તેમજ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખુબ જ નીચી ઉંચાઇ પર ઉડી રહેલા વિમાનનાં કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. નીચી ઉંચાઇએ ઉડી રહેલા વિમાનના કારણે ખુબ જ અવાજ પેદા થઇ રહ્યો હતો. ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતા આખરે સરપંચ ભચાઉ પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ દ્વારા પણ આ અંગે તપાસ કરતા તે પ્લેન વાયુસેનાનું જ હોવાનું સામે આવ્યું હતું. 

Oct 1, 2020, 04:27 PM IST
Water cannon salute given to the Rafale fighter aircraft at Ambala airbase PT3M47S

રાફેલની IAFમાં એન્ટ્રી, આકાશના 'મહાબલી'ને વોટર કેનન સેલ્યૂટ

Water cannon salute given to the five Rafale fighter aircraft at Ambala airbase. watch video

Sep 10, 2020, 12:40 PM IST
Induction ceremony of Rafale PT12M19S

રાફેલ ફાઈટર જેટ ભારતીય વાયુસેનામાં થયા સામેલ

Induction ceremony of Rafale. watch video for more details.

Sep 10, 2020, 11:55 AM IST

ભારતના દુશ્મન દેશો આજની ઘડી બરાબર યાદ રાખશે, આજે રાફેલ બનશે વાયુસેનાની તાકાત

  • 5 રાફેલ લડાકૂ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઈએ ભારત પહોંચ્યો હતો.
  • 36 વિમાનોમાંથી 30 વિમાનો લડાકૂ ક્ષમતાવાળા છે, જ્યારે કે, 6 વિમાનો બે સીટવાળા ટ્રેનિંગ વિમાન

Sep 10, 2020, 07:52 AM IST

ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે ભારતે પશ્વિમ મોરચે તૈનાત કર્યા સ્વદેશી લડાકૂ વિમાન તેજસ

સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ પ્રોગ્રામની દ્રષ્ટિએ વાયુસેનાએ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ચીન સાથે પૂર્વી લદાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે બંને મોર્ચે હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સ્વદેશી લડાકુ વિમાન તેજસને પાકિસ્તાનની સીમાથી જોડાયેલા વેસ્ટર્ન ફ્રન્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે. 

Aug 18, 2020, 06:07 PM IST

LAC પાસે સેના, વાયુસેનાને હાઇ લેવલની સતર્કતા વર્તવાના નિર્દેશ: સૂત્ર

આર્મી પ્રમુખ જનરલ એમએમ નરવણે પહેલાં જ એલએસી સાથે બોર્ડર સ્ટ્રક્ચર્સના સંચાલન પર નજર રાખી રહેલા સેના વરિષ્ઠ કમાંડરોને નિર્દેશ આપી ચૂક્યા ચે છે કે ઉચ્ચ સ્તરની સતર્કતા વર્તે ચીનના કોઇપણ 'દુસ્સાહસ'નો સામનો કરવા માટે આક્રમક વલણ અપનાવે.

Aug 8, 2020, 10:17 AM IST

ભારત-ચીન તણાવ વચ્ચે વાયુસેનાને અપાચે હેલિકોપ્ટર મળ્યાં, ચિનુક પણ થયા ડિલીવર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાને પાંચ વધારે અપાચે હેલિકોપ્ટર મળી ચુક્યું છે. તેની સાથે જ હવે ભારતીય વાયુસેનાની પાસે તમામ 22 અપાચે એટેક હેલિકોપ્ટર સંચાલન માટે તૈયાર છે. સાથે જ ચિનુક હેલિકોપ્ટર પણ ભારતીય વાયુસેનાને મળી ચુક્યા છે. અમેરિકી કંપની બોઇંગ દ્વારા 22 મેથી અંતિમ પાચ અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને જુન મહિનામાં સોંપી દેવામાં આવ્યા છે. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું કે, 22 અપાચે હેલિકોપ્ટરના અંતિમ પાંચ હેલિકોપ્ટર હિંડન એરબેઝ પર વાયુસેનાને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિનુકની ડિલીવરી પણ માર્ચ મહિનામાં કરી દેવામાં આવી છે.

Jul 10, 2020, 09:36 PM IST

પાકિસ્તાને શરૂ કરી વોરગેમ: બાલકોટ જેવી એરસ્ટ્રાઇકથી બચવા માટે કરે છે પ્રેક્ટિસ

પાકિસ્તાન એરફોર્સ હાલ એક વોર ગેમમાં ભાગ લઇ રહ્યું છે. તેનો કોડ નેમ હાઇ માર્ક રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન એરફોર્સ તેના પર સતત બારીક નજર રાખી રહ્યું છે. આ વોર ગેમનો ઇરાદો ફેબ્રુઆરી 2019માં થયેલા બાલાકોટ જેવી એર સ્ટ્રાઇકને પહોંચી વળવા માટેનો છે.

Jun 10, 2020, 09:42 PM IST

2020માં ભારતને મળશે જબરદસ્ત અભેદ્ય મિસાઈલ સિસ્ટમ, મિસાઈલોનો હવામાં જ ખુડદો બોલાવશે

વાયુસેના(Air Force) એ વર્ષ 2019માં પાકિસ્તાન (Pakistan) ની અંદર ઘૂસીને આતંકીસ્તાનને તબાહ કરી નાખ્યું. 2020માં ભારતને મળવાની છે એસ-400 ડિફેન્સ સિસ્ટમ.

Dec 30, 2019, 07:48 AM IST