India vs Afghanistan 1st ODI: લેટેસ્ટ અપડેટ મુજબ, જો મેચ સાંજે આટલા વાગ્યા સુધીમાં શરૂ નહીં થાય, તો ચાહકો નિરાશ થશે. ત્યારબાદ અમ્પાયરો મેચ રદ કરવાનો નિર્ણય લેશે. 20-20 ઓવરની મેચ સાંજે આટલા વાગ્યે યોજાશે.
Virat Kohli: ફેન્સ વિરાટ કોહલીને 2027નો વનડે વર્લ્ડ કપ રમતા જોવા માંગે છે. હવે કોહલીએ આ ટૂર્નામેન્ટમાં રમવાના સવાલ પર જવાબ આપ્યો છે અને જણાવ્યું છે કે તે રમવા માંગે છે કે નહીં.
Fan Special gift for Virat Kohli: રાજકોટમાં વિરાટ કોહલીના એક પ્રશંસકની અનોખી ભેટ હાલ ચર્ચાનો વિષય બની છે. આ ખાસ ગિફ્ટની કિંમત જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. જોકે, કોહલી બીજી વનડેમાં માત્ર 23 રન જ બનાવી શક્યો હતો.
Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. વડોદરામાં આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ કેવી હશે.
Team India ODI Schedule 2026: રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ટીમ ઈન્ડિયા માટે માત્ર વનડે રમે છે. વર્ષ 2025માં આ બંનેએ શાનદાર રન બનાવ્યા હતા. હવે સૌની નજર એ વાત પર છે કે 2026માં આ બંને ખેલાડીઓ કેટલી મેચ રમશે. તમને જણાવી દઈએ કે, તેઓ ભારતની જર્સીમાં કુલ 18 વનડે મેચોમાં ભાગ લેશે. ચાલો આ યાદી પર એક નજર કરીએ.
Gambhir-Agarkar IND vs SA: ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામેની બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. રાયપુરમાં ભારતીય બોલરોએ નિરાશ કરવામાં કોઈ કસર છોડી ન હતી અને ટીમ 359 રનના લક્ષ્યાંકનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. હાર પછી સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીર અને અજીત આગરકર ને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
IND A vs PAK A: ભારત અને પાકિસ્તાનની 'A' ટીમો વચ્ચે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025ના ગ્રુપ સ્ટેજમાં મેચ થઈ હતી. આ મુકાબલામાં પાકિસ્તાને જીત મેળવી હતી અને હવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો સેમિફાઇનલમાં અલગ-અલગ ટીમો સામે ટકરાશે. ભારતીય ટીમ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાઈને તેમને હરાવીને ટ્રોફી જીતવા માંગશે.
Mohammed Shami IPL 2026: IPL 2026ના રિટેન્શન પહેલા મોહમ્મદ શમીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર અને સનરાઇઝર્સ હૈદરાબાદના માર્ગો હવે અલગ થવા જઈ રહ્યા છે. શમી ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં નવી ટીમ તરફથી રમતા જોવા મળશે. શમીની ડીલ લગભગ ફાઇનલ થઈ ચૂકી છે.
India vs South Africa: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 14 નવેમ્બરથી રમાશે, જ્યારે બીજો મુકાબલો 22 નવેમ્બરે રમાવાનો છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવી છે. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી ઈજાગ્રસ્ત થયા બાદ મેદાન પર પાછો ફર્યો છે.
Jahanara Alam: બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જહાનઆરા આલમે ટીમના પૂર્વ સિલેક્ટર અને મેનેજર પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. જહાનઆરા આલમે જણાવ્યું છે કે મંજુરુલ ઈસ્લામ મેચ પછી હાથ મિલાવવાની જગ્યાએ તેમને જબરદસ્તી ગળે લગાવતા હતા.
IND vs AUS 2nd T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની બીજી T20 મેચ મેલબોર્નમાં રમાઈ રહી હતી. બીજી T20માં ટીમનો બેટિંગ ઓર્ડર પત્તાના ઢગલા જેવો પડી ગયો હતો. ફક્ત અભિષેક શર્માએ ટીમ માટે ટકી રહીને 68 રન બનાવ્યા હતા.
Kohli-Rohit Retirement: સિડનીના મેદાન પર રોહિત શર્મા અને વિરાટ કોહલીનું બેટ જોરદાર ચાલ્યું. હિટમેને શાનદાર બેટિંગ કરતા જબરદસ્ત સદી ફટકારી અને તે 121 રન બનાવીને અણનમ રહ્યો. વળી, કિંગ કોહલીએ પણ પોતાની બેટિંગથી ખૂબ મહેફિલ લૂંટી. મેચ પછી રોહિત-કોહલીએ પોતાની નિવૃત્તિને લઈને મોટી જાહેરાત કરી છે.
Rishabh Pant: ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દુઃખી છે અને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી છે.
Risahbh Pant IND vs ENG: રિષભ પંતનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટેસ્ટના ત્રીજા દિવસે પંત પોતાના વર્તનને કારણે ઘણી વખત કેમેરામાં કેદ થયો હતો.
BCCI To BAN RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા IPL 2025નો ખિતાબ જીત્યા બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી આઘાતજનક નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ માત્ર RCB માટે જ નહીં પરંતુ BCCI માટે પણ એક મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે.
IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને યોજાવા જઈ રહી છે. આ ટાઇટલ મેચ પહેલા ડેવિડ વોર્નરે એક મોટી ભવિષ્યવાણી કરી છે.
Shahid Afridi: પહલગામમાં થયેલા આતંકી હુમલાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે એકવાર ફરીથી ટેન્શન વધી ગયું છે. આ મામલા પર હવે પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
ISL vs LAH Dream Team: આજથી PSL 2025 શરૂ થઈ રહ્યું છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈસ્લામાબાદ યુનાઈટેડનો સામનો લાહોર કલંદર વિરુદ્ધ થશે. ચાલો તે 11 ખેલાડીઓ પર એક નજર કરીએ જે તમને અમીર બનાવી શકે છે.
India vs Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 23 ફેબ્રુઆરીએ રમાનાર મેચની દરેક પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ પહેલા પાકિસ્તાનના વાઇસ કેપ્ટન સલમાન આગાએ મોટું નિવેદન આપ્યું છે.
IPL 2025: IPL 2025ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે, જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI આગામી સાત દિવસમાં IPL 2025ના સંપૂર્ણ શેડ્યૂલની જાહેરાત કરી શકે છે.
PL 2025 Dates: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આઈપીએલના અધ્યક્ષે કહ્યું કે આ વખતે ટૂર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે.
Ranji Trophy: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેમની ઓપનિંગ જોડીદાર યશસ્વી જયસ્વાલે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક મોટો નિર્ણય લીધો છે.