mental health

સુરતનો નન્હે ઉત્સાદ : આઈસોલેશન વોર્ડમાં જઈને દર્દીઓને આપી મ્યુઝિક થેરાપી

  • સુરતમાં 13 વર્ષીય નન્હે ઉસ્તાદ ભવ્ય પટેલના સંગીતના તાલે દર્દીઓ ઝૂમી ઉઠ્યા
  • તે પીપીઈ કીટ પહેરીને આઈસોલેશન સેન્ટરમાં આવ્યો હતો અને તેણે દર્દીઓને મ્યઝિક થેરાપી આપી 

May 8, 2021, 01:31 PM IST

Ayesha Suicide Case: કેમ આયશાએ કરવી પડી આત્મહત્યા? જાણો માણસ પોતે જ પોતાની હત્યા કરવા માટે શા માટે બને છે મજબુર

અમદાવાદની એક આત્મહત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હસતી રમતી આયશા શા માટે મોતને ભેટી ગઈ? શા માટે એ યુવતીએ આવું પગલું ભર્યું? એ સવાલ આજે દરેક માતા-પિતાને સતાવી રહ્યો છે.

Mar 2, 2021, 10:10 AM IST

ચોંકાવનારો સરવે : લોકડાઉનને કારણે ડિપ્રેશનમાં આવેલા 5.7% લોકો હજી પણ તણાવમાં છે

  • 3 મહિના સુધી સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓમાં 100 યુનિટના 3500 વિદ્યાર્થીઓએ ડિજીટલ સરવે કર્યો હતો.
  • અચાનક આવી પડેલ આ વિકટ પરિસ્થિતિને કારણે 43.9% લોકો તણાવમાં આવી ગયા છે

Dec 6, 2020, 04:34 PM IST

પ્રેમમાં પડતાં જ બદલાઇ જાય છે છોકરીઓને આ આદતો, દિલથી લઇને મગજ સુધી થાય છે અસર

જ્યારે યુવા (Youngsters)પ્રેમમાં હોય છે તો તેમની અંદર ઘણા પ્રકારના સકારાત્મક પરિવર્તન (Positive Changes)આવે છે. યુવાઓની માસિક સ્થિતિ પર પ્રેમના ચમત્કારી પ્રભાવ પડવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે પ્રેમમાં પડ્યા બાદ યુવાનોમાં કયા કયા સકારાત્મક ફેરફાર (Positive Changes)જોવા મળ્યા છે. 

Dec 3, 2020, 08:09 PM IST

કોરોનાએ રામલીલાના કલાકારોના પેટ પર મારી લાત, નહિ મળે ક્યાંય કામ

રામલીલા (ramlila) દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ 1962 થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે

Oct 14, 2020, 07:58 AM IST

કોરોનાએ માનસિક બીમારીને કેસ ડબલ કર્યા, બાળકોથી લઈને વૃદ્ધો સૌ કોઈ શિકાર

  • લોકડાઉનના કારણે ઘરમાં રહેવું મજબૂરી બન્યું ત્યારે લોકોમાં ડિપ્રેશનના કેસો પણ વધ્યા.
  • આર્થિક સ્થિતિ તો સુધરી જશે પણ માનસિક મહામારી હજુ લાંબી ચાલશે.
  • એ સમજવું અઘરું છે કે લોકોમાં અવેરનેસ વધી કે રોગ વધ્યા, પરંતુ દર્દીઓ વધ્યા એ સત્ય છે

Oct 13, 2020, 08:01 AM IST

અમિતાભ બચ્ચને જણાવી માનસિક સ્વાસ્થ્ય પર કોરોનાની અસર, શેર કર્યો 2 સપ્તાહનો આઇસોલેશન અનુભવ

Amitabh Bachchan Corona ની સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં દાખલ છે. ત્યાંથી તેમણે પોતાનો અનુભવ શેર કર્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું કે, કોરોના આઇસોલેશન કઈ રીતે મેન્ટલ હેલ્થ પર અસર કરે છે. 
 

Jul 26, 2020, 11:39 AM IST

કામની વાત! મેન્ટલ હેલ્થને ટ્રેક કરશે PROSIT એપ, જાણો જરૂરી વાતો

શોધકર્તાએ એક એવી એપ (App) બનાવી છે, જે કોઇ વ્યક્તિના ફોનના ઉપયોગને સ્ટડી કરીને તેના માનસિક સ્વાસ્થ્યને ટ્રેક કરે છે. તેને શોધકર્તાએ PROSIT App નું નામ આપ્યું છે. તે ડલહૌજી યુનિવર્સિટીના શોધકર્તાએ તૈયાર કરવામાં આવી છે.

Jul 21, 2020, 04:28 PM IST

કોરોનાના દર્દીઓ ન કરે આ કામ, બાકી જીવ જોખમમાં મુકાશેઃ અભ્યાસ

આ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓએ તણાવ લેવાથી બચવુ જોઈએ, નહીં તે મોતનું કારણ બની શકે છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ. 

Jun 24, 2020, 08:26 PM IST

સારૂ છે હવે માનસિક સ્વાસ્થ્ય પર વાત થઈ રહી છેઃ સ્ટીવ સ્મિથ

સ્ટીવ સ્મિથે કહ્યું કે, તેને ખુશી છે કે હવે ક્રિકેટરોના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા થવા લાગી છે. 

Nov 18, 2019, 06:36 PM IST

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર વર્ષ 2016માં ભારતમાં 18 ટકા લોકોએ આપઘાત કર્યો હતો, જેમાં આપઘાત કરીને મરાનારામાં 36.6 ટકા મહિલાઓ હતી. ભારતમાં પુરુષોનો આપઘાતનો દર વૈશ્વિક સરખામણીએ 24.3 ટકા છે. ભારતમાં આપઘાત સંબંધિત મૃત્યુનું સરેરાશ વયજૂથ 15થી 39 છે, જેમાં મોટી સંખ્યા શિક્ષત અને વિકસીત એવા દક્ષિણનાં રાજ્યોની છે. ભારતની કુલ વસતીના 42 ટકા વસતી 'હાઈ રિસ્ક'માં આવે છે.  

Oct 10, 2019, 03:25 PM IST

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ આ વર્ષની થીમ છે 'આપઘાતની રોકથામ', કારણ છે ઘણું મોટું....

દર વર્ષે ભારતમાં 8 લાખ લોકો આપઘાત કરે છે, જેનો અર્થ એવો થાય કે દર 40 સેકન્ડમાં એક વ્યક્તિ આપઘાત કરે છે. આ કારણે ભારતમાં આ વર્ષની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન" રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે. 

Oct 10, 2019, 02:20 PM IST