mobile

એક એવો દેશ જ્યાં યોજાય છે મોબાઈલ ફોન ફેંકવાની World Championship

તમને ફોન ફેંકવાના બદલામાં ઈનામ મળે તો? તમે બરાબર વાંચ્યુ ફોન ફેંકવાના બદલામાં ઈનામ. આજે અમે તમને જણાવીશું એક એવી ગેમ વિશે જે રોમાંચક હોવાની સાથે સાથે આશ્ચર્યચકિત કરનારી છે. આ છે મોબાઈલ ફોન થ્રોઈંગ ચેમ્પિયન શીપ.

Mar 16, 2021, 05:48 PM IST

PICS: મોબાઈલ ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ, થઈ શકે છે વિસ્ફોટ

અમે તમને એવી જાણકારી આપીએ છીએ કે જેનું ધ્યાન રાખીને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો તો આ પ્રકારની ઘટનાઓથી બચી શકશો. આ ભૂલો ભૂલેચૂકે ન કરો.

Feb 26, 2021, 08:31 AM IST

YouTube Videos ને મોબાઈલ અને લેપટોપ પર આવી રીતો કરો ડાઉનલોડ, આ રહી આસાન Tips

નવી દિલ્લીઃ યૂટ્યૂબ (YouTube) પર ઘણીવાર આપણે ખુબ જ મજેદાર વીડિયો જોઈએ છીએ. જેને જોતાની સાથે જ આપણને એ વીડિયો ડાઉનલોડ કરવાનું મન થાય છે. આજે અમે આપને એવી સરળ રીત બતાવીશું એવી ટીપ્સ આપીશું જેનાથી તમે ખુબ જ આસાનીથી યૂટ્યુબના વીડિયો તમારા મોબાઈલ કે લેપટોપમાં ડાઉનલોડ કરી શકશો. એટલું જ નહીં યૂટ્યૂબ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ થર્ડ પાર્ટી ટૂલ્સનો ઉપયોગ નહીં કરવો પડે.

Feb 21, 2021, 05:33 PM IST

WhatsApp નું ટૂંક સમયમાં આવશે મલ્ટી ડિવાઈઝ ફીચર, આ રીતે કરશે કામ

કંપની WhatsAppમાં સતત અપડેટ લાવી રહી છે. ત્યારે હાલમાં જ WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જે ફીચરથી યૂઝરને અનેક ફાયદા થશે. અને WhatsApp અપડેટ થશે. ત્યારે શું છે નવા ફીચરના ફાયદા તે જાણીએ.

Feb 14, 2021, 04:24 PM IST

Driving દરમિયાન ગુગલ મેપનો ઉપયોગ ન કરો, નહીં તો મળી શકે છે 5 હજારનો Memo

તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.

Feb 14, 2021, 12:46 PM IST

10 હજારના બજેટમાં સ્ટાઈલીશ સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં છો, આ રહ્યાં TOP 5 શાનદાર ફોન

શરૂઆતમાં સ્માર્ટફોન બહું મોંઘા આવતા હતા. જો કે આજે અનેક કંપનીઓએ પોતાના બજેટ ફોન લોન્ચ કર્યા છે. જે મિડલ ક્લાસ માટે છે બેસ્ટ ચોઈસ. આ સ્માર્ટફોનના ભાવ તો ઓછા છે પરંતુ તેમાં ગ્રાહકને પ્રિમીયમ ફોન જેવો લુક અને ફિચર પણ મળશે. અહીં અમે તમને ટોપ 5 બજેટ ફોન વિશે જણાવીશું, જે છે 10,000ના બજેટમાં.

Feb 10, 2021, 12:28 PM IST

જો તમે વેપારી છો અને ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ કરે છે તો મેસેજ ધ્યાનથી વાંચજો

 ઓનલાઈનના જમાનામાં લોકોની જરૂરિયાત સાથે છેતરપિંડી પણ વધી રહી છે. સામાન્ય લોકો તો ઠીક પણ હવે વેપારીઓને પણ ભેજાબાજો પોતાની વાતોમાં ફસાવી ચૂનો ચોંટાડી રહ્યા છે. વડોદરાની જ્વેલર્સમાં આવા જ ભેજાબાજોએ કરી છે છેતરપિંડી. ચોંકાવનારી વાત તો એ છે કે આ ભેજાબાજો ઉચ્ચ ડિગ્રીધારક પણ નીકળ્યા છે. વડોદરા પોલીસે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે અલગ અલગ દુકાનોમાં જઈ માલસામાન ખરીદી દુકાનદારોને છેતરી જાય છે. એવું નથી આ ભેજાબાજો ચાલાકીથી વસ્તુ સેરવી લે છે પણ અહીં તો આ ભેજાબાજ ખરીદી કરી પૈસા આપવા માટે ઓનલાઈન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરે છે.

Feb 6, 2021, 11:47 PM IST

Premium Smartphone એ પણ માત્ર 20 હજારના Budget માં, આ રહ્યાં TOP-5 Phone

આજકાલ લોકોને ઓછા ભાવમાં પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું મન થતું હોય છે. પરંતુ રોજ નવા સ્માર્ટફોન લોન્ચ થતા હોવાને કારણે લોકો પણ કન્ફ્યુઝ્ડ થઈ જાય કે આખરે કયો ફોન લેવો. અહીં અમે તમને ટોપ 5 ફોન વિશે જણાવીશું, જે છે તમારા બજેટમાં અને તેમા છે દરેક પ્રીમિયમ સ્માર્ટફોનની ખાસિયત.

Feb 3, 2021, 12:45 PM IST

સસ્તો 5G Smartphone લેવાનું વિચારો છો, તો મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર સાથે આ ફોન થયો લોન્ચ

OPPO કંપનીએ પોતાનો A55 5G મિડરેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. મીડિયાટેક DIMENSITY 700 પ્રોસેસર અને 6GB રેમ સાથે ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. A55માં વોટર નોચ ડિસ્પ્લે અને 5000mAHની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. આવો જાણીએ શું છે ફોનની અન્ય ખાસિયત.

Jan 27, 2021, 12:41 PM IST

Mobile: 50MPના લેન્સ અને સ્નેપડ્રેગન 888 પ્રોસેસર સાથે લોંચ થયો ગજબનો Smart Phone, થઈ જશે ખરીદવાનું મન

આ ફોનમાં સ્નેપડ્રેગન 888નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 8GB રેમ અને 128GB તેમજ 12GB રેમ અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજના વેરિયંટમાં મળશે. સાથે જ 55Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. 

Jan 25, 2021, 10:14 AM IST

પ્રેમીકાએ મોબાઇલ માંગ્યો અને યુવકે એવી ગિફ્ટ આપી કે 2 દિવસ પછી મળી લાશ

જિલ્લાના દિયોદર તાલુકાના મેસરા-ગોદા ગામની નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી કોહવાયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જોકે મૃતક મહિલા ડુંગરસણ ગામની પરણિત પૂજા ઠાકોર  હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

Jan 15, 2021, 05:57 PM IST

MOBILE: આવી ગયો મોબાઈલની દુનિયાનો 'જેમ્સ બોન્ડ', ખાસિયતો જોઈને તમે થઈ જશે ખરીદવાની ઈચ્છા

ONEPLUS સ્માર્ટફોન્સને ટક્કર આપશે iQOO7, 12GB રેમ, 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, SoC 888 5G પ્રોસેસરથી છે સજ્જ. iQOO કંપનીએ અનેક શાનદાર ફિચર્સ સાથે પોતાનો iQOO7 ફોન લોન્ચ કર્યો છે. આ ફોન 8 અને 12GB રેમના વેરિયંટમાં મળશે. સાથે જ 120Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટથી ફોન 15 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જશે. 

Jan 14, 2021, 10:44 AM IST

હવે Paytm પર મેળવો 2 મિનિટમાં 2 લાખની લોન, આ રહી સંપૂર્ણ માહિતી

Paytmએ પોતાના યુઝર્સ માટે લોનની સેવા શરૂ કરી છે. પેટીએમ પરથી માત્ર બે મિનિટમાં 2 લાખ રૂપિયા સુધીની લોન હવે મળી શક્શે. કસ્ટમરના ક્રેડિટ સ્કોરના આધારે લોન આપવામાં આવશે. આ લોનની ભરપાઈ 18થી 36 મહિનામાં કરી શકાશે. લોનની આ સેવા વર્ષના 365 દિવસ ઉપ્લબ્ધ રહેશે. 

Jan 7, 2021, 01:46 PM IST

મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર

શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

Dec 28, 2020, 11:07 PM IST

Reliance Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન, 399 રૂપિયામાં 75GB ડેટા, ફ્રી કોલિંગ

Reliance Jio Postpaid plus હેઠળ લોન્ચ થયેલ 399 રૂપિયા વાળો પ્લાન સૌથી સસ્તો છે. આ પ્લાનમાં 75 જીબી ડેટા મળે છે. 
 

Dec 26, 2020, 01:49 PM IST

અત્યંત સંવેદનશીલ પાકિસ્તાની બોર્ડર નજીકથી પકડાયો એક શખ્સ, બોટ-મોબાઇલ ઝડપાયા

ભારતીય જળસીમામાંથી કોટેશ્વર નજીકનાં સિરક્રિક પાસેથી એક પાકિસ્તાની માછીમારને સુરક્ષાદળોએ ઝડપી લીધો છે. મોડી રાત્રે સાડા પાંચ વાગ્યાના અરસામાં આ માછીમારી ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને ઘુસી આવ્યો હતો. તેની બોટ સહિતનો મુદ્દામાલ સુરક્ષા દળો દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. મોડીરાત્રે સાડા પાંચ વાગ્યાના સમયગાળામાં BSF ની 108 બટાલિયન પેટ્રોલિંગ સિરક્રિક વિસ્તારમાં પાકિસ્તાની માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. સિંઘના શાહબંદરનો 35 વર્ષીય ખાલિદ હુસૈન ખરાબ હવામાનનો લાભ લઇને ભારતીય સીમામાં ઘુસ્યો હતો. જેના પર બીએસએફની ટુકડીની નજર પડતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 

Dec 20, 2020, 05:16 PM IST

BYE BYE 2020: ટેક્નોલોજીની દુનિયામાં આવ્યા એવા TOP 10 યુનિક ડિવાઈસ જેને ખરીદવાની થઈ જશે ઈચ્છા

એકથી એક અચંબિત કરતી ટેક્નોલોજી માર્કેટમાં આવી ચૂકી છે. ટેક્નોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે આપણે વિચાર્યુ પણ નહી હોય તેવા યુનિક ડિવાઈસ માર્કેટમાં આવી રહ્યા છે. અને આવા ડિવાઈસની જીવન પણ આસાન થયું છે. 

Dec 18, 2020, 04:52 PM IST

શરીરમાં ફીટ કરાયેલા ફિસ્યુલાના રણકાર માટે ધનેશ કહેતો કે “આ તો મારો પર્સનલ મોબાઇલ છે જે અંદર વાગે છે”

સુરતના ૬ વર્ષના બાળક ધનેશની બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી. અદમ્ય જુસ્સા અને દૃઢ સંકલ્પ સાથે ધનેશે આઠ મહિના સુધી અતિ વિકટ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો સામનો કરી મોતને હંફાવી દીધું હતું

Nov 14, 2020, 02:37 PM IST

BSNLએ લોન્ચ કર્યો શાનદાર પ્લાન, 80 દિવસની વેલિડિટી સાથે દરરોજ મળશે 1GB ડેટા

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ 80 દિવસની વેલિડિટીવાળો વધુ એક સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 399 રૂપિયા છે. આ પ્લાનમાં 250 રૂપિયાનું દરરોજ કોલિંગ મળી રહ્યું છે. સાથે જ દરરોજ 1GB ડેટા સાથે 100 SMS પણ કરી શકશો.

Aug 13, 2020, 08:31 PM IST

Oppo A12 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો

ઓપ્પોએ બજેટ કેટેગરીમાં નવો હેન્ડસેટ ભારતમાં લોન્ચ કર્યો છે. ોપ્પો એ12માં વોટરડ્રોપ નોચ અને 6.22 ઇંચ સ્ક્રીન છે. 

Jun 8, 2020, 03:52 PM IST