દેશમાં ઘણી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે હેઠળ લોકોને પેન્શન, નિવૃત્તિ ફંડ અને ઘણા પ્રકારના બેનિફિટ્સ આપવામાં આવે છે. તેમાંથી એક યોજના પેન્શનને લઈને પણ છે, જે ભારતીય જીવન વીમા નિગમ હેઠળ સંચાલિત છે.
What is Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે પેન્શન યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં નિયમિત હપ્તા ભરી 60 વર્ષની ઉંમર બાદ નિયમિત પેન્શન મેળવી શકાય છે. હવે સરકાર આ યોજના હેઠળ પેન્શનની રકમ વધારવાની તૈયારી કરી રહી છે.
NPS To UPS Switch: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા રોકાણ વિકલ્પોની સંખ્યા 4થી વધારીને 6 કરવામાં આવી છે, જેનાથી સબસ્ક્રાઇબર્સ તેમની જોખમ લેવાની ક્ષમતા મુજબ વધુ સારો વિકલ્પ પસંદ કરી શકશે. અત્યાર સુધી મોટાભાગના સરકારી કર્મચારીઓ 'ડિફોલ્ટ સ્કીમ'માં જ રહેતા હતા અને માત્ર લગભગ 4%એ જ અલગ વિકલ્પ પસંદ કર્યો હતો.
Pension Scheme: આ પ્રશ્ન શિવસેના (UBT)ના સાંસદ બાલ્યા મામા સુરેશ ગોપીનાથ મ્હાત્રે દ્વારા પૂછવામાં આવ્યો હતો. સરકારે પણ તેનો લોકસભામાં જવાબ આપ્યો હતો.
Pension Scheme : સરકારે સ્પષ્ટતા કરી છે કે પેન્શન અથવા ફેમિલી પેન્શન એકવાર નક્કી થઈ ગયા પછી તેને ઘટાડી શકાશે નહીં, સિવાય કે કોઈ સ્પષ્ટ ટાઇપોગ્રાફિકલ અથવા ગણતરીની ભૂલ હોય.
Central Govt Employees: સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે UPS માં રોકાણ પરના કર લાભો NPS જેવા જ હશે, જે આવકવેરા કાયદા, 1961 હેઠળ આપવામાં આવ્યા છે. આનાથી ખાતરી થશે કે UPS પસંદ કરનારા કર્મચારીઓને પેન્શન, ગ્રેચ્યુઇટી અને કર લાભોના સંપૂર્ણ લાભો મળશે.
NPS New Rule: દરેક સ્કીમમાં ઓછામાં ઓછા બે વેરિએન્ટ હોવા જરૂરી રહેશે: 1. મોડરેટ રિસ્ક અને 2. હાઈ રિસ્ક (જેમાં 100% સુધી ઇક્વિટીમાં રોકાણને મંજૂરી આપશે). જો પેન્શન ફંડ્સ ઇચ્છે તો ઓછા જોખમનો વિકલ્પ પણ આપી શકે છે.
Pension Scheme: નિવૃત્તિ ભંડોળ નિયમનકાર એટલે કે પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (PFRDA) હવે વ્યક્તિગત પેન્શન ગૃહોને અનુકૂળ રોકાણ યોજનાઓ શરૂ કરવાની મંજૂરી આપવાની તૈયારી કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારે તેના કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી સુવિધા શરૂ કરી છે. હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ના સભ્ય કર્મચારીઓ પાસે એક વખત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં સ્વિચ કરવાનો વિકલ્પ હશે. આ ફેરફાર સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.
UPS to NPS Switch: કેન્દ્ર સરકારે કર્મચારીઓને યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માંથી નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં પાછા ફરવાની તક આપી છે. તેમાં પેન્શનની સાથે ગ્રેચ્યુઈટી અને ફેમિલી પેન્શન જેવી સુવિધાઓ પણ મળે છે. જો કે, તેની મર્યાદાઓ પણ છે - જેમ કે રોકાણમાં ઓછી સુગમતા, એકમ રકમ ઉપાડનો નાનો ભાગ અને હાઈ રિટર્નની શક્યતા પ્રમાણમાં ઓછી છે.
EPFO Rule Change : EPFOએ પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે જો કોઈ વ્યક્તિ 1 મહિના માટે પણ કામ કરે છે અને EPSમાં યોગદાન આપે છે, તો તેને પેન્શનનો અધિકાર રહેશે.
Pension Rules : જો તમે પણ પેન્શનધારક છો અને ઘણા વર્ષોથી તમારું પેન્શન ઉપાડી શક્યા નથી, તો તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવતો હશે કે જો તમે તમારું પેન્શન ઉપાડી ન લો તો સરકાર શું કરે છે ? ત્યારે આ લેખમાં આ પ્રશ્નનો જવાબ જાણીશું.
Pension Scheme : સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિધવા મહિલાઓ, વૃદ્ધો અને અપંગ લોકોને દર મહિને 1100 રૂપિયા પેન્શન આપવામાં આવશે.
Pension Scheme: આ યોજનામાં જોડાવાનો સમય 30 જૂન, 2025 સુધી છે. UPS નિવૃત્તિ પહેલાના 12 મહિનામાં સરેરાશ મૂળભૂત પગારના 50% જેટલું પેન્શન આપવાની ગેરંટી આપે છે, જો કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સેવા આપી હોય.
UPS Apply Last Date: UPS હેઠળ મળનાર સૌથી મોટો ફાયદો ગેરેન્ટેડ માસિક પેન્શન છે, જ્યારે NPSમા પેન્શનની રકમ સ્થિર રહેતી નથી. અહીં રોકાણ કરવામાં આવેલી રકમ શેરબજારના રિટર્ન પર નિર્ભર કરે છે.
NPS vs UPS: કેન્દ્ર સરકારે 24 ઓગસ્ટના રોજ કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)ની જાહેરાત કરી છે. આ સ્કીમ એવા કર્મચારીઓ માટે છે જે હાલ નવી પેન્શન સ્કીમ (NPS)નો હિસ્સો છે. આ સ્કીમ રિટાયર થઈ ચૂકેલા NPS સબસ્ક્રાઈબર્સને પણ સામેલ કરશે. હવે કર્મચારીઓ માટે જે પેન્શન સ્કીમ ઉપલબ્ધ છે તેમાં UPS અને NPS...કઈ પસંદ કરવી વધુ સારી?
Pension Plan: ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો નિવૃત્તિ પછીના તેમના જીવન વિશે સૌથી વધુ ચિંતિત હોય છે કારણ કે તે સમયે તેમની પાસે રિટાયરમેંટ ફંડ હોય છે, પરંતુ નિયમિત આવક માટે કોઈ વ્યવસ્થા હોતી નથી. આ માટે તેઓ વિવિધ પ્રકારની યોજનાઓમાં નાણાંનું રોકાણ કરે છે. પરંતુ એક એવી યોજના છે જેના વિશે મોટાભાગના લોકો કદાચ જાણતા નથી. આ યોજના, જે તમારા પેન્શનનું ટેન્શન દૂર કરે છે, તે LIC દ્વારા ચલાવવામાં આવે છે.
Pension Scheme: સરકાર પીએમ શ્રમ યોગી માનધન યોજના હેઠળ દૈનિક વેતન મેળવતા મજૂરોને પેન્શન સુવિધા પૂરી પાડે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આનો લાભ લેવા માંગતા હો, તો તમારા માટે લાયક બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
EPFO Pension Formula: પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા મોટાભાગના લોકોને ટેન્શન હોય છે કે તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના માટે રેગ્યુલર ઈનકમની વ્યવસ્થા કેવી રીતે કરશે. પરંતુ જો તમે EPFO મેમ્બર છો, તો તમે 58 વર્ષની ઉંમરથી EPFO તરફથી પેન્શન મેળવી શકો છો. પરંતુ આ માટે EPSમાં તમારું યોગદાન ઓછામાં ઓછું 10 વર્ષ હોવું જોઈએ. જો કે, યોગદાન જેટલું વધારે હશે, તેટલું સારું પેન્શન મળશે. ચાલો તમને જણાવીએ કે, EPFO માંથી મહત્તમ અને લઘુત્તમ પેન્શન કેટલું લઈ શકાય છેય 20, 25 અને 30 વર્ષના યોગદાન પર કેટલું પેન્શન મળશે અને આ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.
PM Shram Yogi Maandhan Yojana : મોદી સરકાર દ્વારા એક ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે. જો તમારો પગાર મહિને 15,000 રૂપિયા છે, તો તમે સરકારની આ યોજનામાંથી 3,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો, ત્યારે આ લેખમાં આ યોજના વિગતવાર જાણીશું.
Investment in NPS or EPF: લોકો નિવૃત્તિના આયોજન માટે NPS અથવા તો EPFમાં રોકાણ કરતા હોય છે, NPSમાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે, જ્યારે EPFની સુવિધા ફક્ત કાયમી કર્મચારીઓને જ મળે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે બંનેમાંથી કઈ યોજના રોકાણ માટે સારી છે.
Pension For Salaried Class: સરકારનું આયોજન સફળ થશે તો તે દિવસ દૂર નથી જ્યારે દેશનો દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પેન્શન સ્કીમ માટે લાયક બનશે. સરકાર દ્વારા એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે, આવનારા સમયમાં નોકરિયાત વર્ગ સિવાય અન્ય લોકોને પણ પેન્શનનો લાભ મળી શકે.