personal loan

Loan લેનારનું મૃત્યુ થાય તો ભરપાઈની જવાબદારી કોની? જાણો કઈ લોન ગણાય છે સૌથી સિક્યોર...

જેમ જેમ સુવિધા વધે છે તેમ તેમ લોકોની જરૂરિયાત પણ વધે છે.પરંતુ જરૂરિયાત પુરી કરવા લોકો લોનનો સહારો લેતા હોય છે.ત્યારે વિચારો કે જરૂરિયા પુરી કરવા લીધેલી લોન પરિવારજનો માટે બોજ બની જાય તો શું થાય.

Jul 4, 2021, 12:36 PM IST

Loan: માત્ર 1 મિસ્ડ કોલ પર મળશે 20 લાખની લોન, આ બેંકે શરૂ કરી આ સર્વિસ

કોઇ પ્રકારની આકસ્મિક જરૂરિયાત માટે જો તમે પણ પર્સનલ લોન (Personal Loan) લેવાનું મન બનાવી રહ્યા છો તો આ તમારા કામના સમાચાર હોઈ શકે છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) તેમના ગ્રાહકો માટે એક ખાસ સુવિધા લઇને આવી છે

Feb 17, 2021, 06:26 PM IST

Income tax-પર્સનલ લોન પર પણ મળે છે ટેક્સ છૂટનો ફાયદો, આ તમે જાણો છો આ રીત?

હોમ લોન પર બે પ્રકારના ટેક્સ બેનિફિટ મળે છે, એક તો વ્યાજ પર અને બીજું પ્રિંસિપલ પર. જો તમે પર્સનલ લોન લઇને ઘરનું સમારકામ કરાવ્યું છે અથવા પછી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે તો તમે ટેક્સ બેનિફિટ લઇ શકો છો.

Dec 18, 2020, 01:56 PM IST

SBI લાવી રહ્યું છે સેલરી ક્લાસ માટે એક શાનદાર લોન ઓફર, અહીં જાણો ફાયદા

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) પોતાના ગ્રાહકો માટે સમયાંતરે નવી સ્કીમ અને ઓફર્સ લાવે છે. હવે ખૂબ જલદી સેલરી પ્રાપ્ત કરનાર ખાતાધારકો માટે બેંક એક શાનદાર ઓફર લઇને આવી રહ્યું છે. તેના ફાયદા પણ કમાલના હશે. 

May 11, 2020, 10:45 AM IST

GOOD NEWS: આજથી સસ્તી થઇ હોમ લોન, કાર અને પર્સનલ લોન, SBI એ વ્યાજ દર ઘટાડ્યા

લોનધારકો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરાતાં આજથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સસ્તી થશે. 

Jul 10, 2019, 11:21 AM IST

પર્સનલ લોન માટે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે વ્યાજ, શું તમે જાણો છો!

જ્યારે તમે કોઇપણ પર્સનલ લોન (Personal Loan) લેવા જાવ છો તો તમારા મગજમાં એક વાત હંમેશા આવતી હશે કે આ લોન પર વ્યાજ કેવી રીતે ગણાય છે. સામાન્ય રીતે લોકોને તેની જાણકારી હોતી નથી. એક્સપર્ટના અનુસાર જ્યારે પણ તમે પર્સનલ લોન લેવા માટે જાવ છો તો બેંકના પ્રતિનિધિ પાસેથી તેના પર લાગનાર વ્યાજ વિશે પુરી જાણકારી લેવી જોઇએ. 

Apr 15, 2019, 12:52 PM IST

આ રીતે ઘટાડો હોમ અને પર્સનલ લોનની EMI, આ ફોર્મૂલા થશે નહી ફેલ

પર્સનલ લોન અને હોમ લોન બંને આજકાલ કોમન છે. તાત્કાલિક પૈસાની જરૂર હોય તો આપણે પર્સનલ લોનનો સહારો લઇએ છીએ અને સપનાનું ઘર લેવાનું હોય તો હોમ લોન કામ લાગે છે. જરૂરિયાતના સમયે આપણે આ વાતને નજરઅંદાજ કરીએ છીએ કે લોનનો પડતર કેટલી પડે છે અને તેનો માસિક હપ્તો એટલે કે EMIનો બોજો કેટલો હશે. અમારું ફોકસ જરૂરિયાત પુરી થવા પર હોય છે.

Mar 28, 2019, 06:34 PM IST

એવી લોન જેના માટે Cibil ની જરૂર નથી, ના તો ઈન્કમ પ્રૂફની અને વ્યાજ પણ ઓછું

આપણે બધાને મોટાભાગે કોઇ જરૂરી કામ માટે પૈસાની જરૂર પડે છે, અને આપણી પાસે પૈસા હોતા નથી. જેમ કે બાળકોના અભ્યાસ, લગ્ન અથવા સારવારના ખર્ચ માટે. એવામાં આપણે મિત્રોની મદદ લઇએ છીએ, પરંતુ તેની પણ એક લિમિટ હોય છે. પર્સનલ લોન (personal loan)ની શરતો પણ આકરી હોય છે અને ઈન્ટરેસ્ટ રેટ (interest rate) પણ ખૂબ વધુ હોય છે.

Jan 15, 2019, 06:42 PM IST

એસબીઆઇની Home Loan અને Car Loan આજથી થઇ મોંઘી, બેંકે આટલા વધાર્યા વ્યાજ દર

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસબીઆઇએ વ્યાજદરોમાં વધારાની જાહેરાત કરી છે. નવા વ્યાજદર 10 ડિસેમ્બરથી લાગૂ થઇ ગયા છે. જો તમે એસબીઆઇ હોમ લોન અથવા કાર લોનના ગ્રાહક છો તો હવે તમારો હપ્તો વધી જશે. બેંકે ના ફક્ત માર્જિનલ કોસ્ટ બેસ્ડ લેડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે પરંતુ બેસ રેટ અને બેચમાર્ક પ્રાઇમ લેંડિંગ રેટ (BPLR) પણ વધારો કર્યો છે.

Dec 10, 2018, 03:21 PM IST

હવે ઘરે બેઠા મળશે લોન, ઘર કે વ્યાપાર માટે સરકાર 59 મિનિટમાં આપશે લોન

આર્થિક સેવા સચિવ રાજીવ કુમારે જણઆવ્યું કે, નાના વેપારીઓને લોન આપવા માટે વેબ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે, આગળ જઇને વધારે વિકલ્પો પણ મળશે

Sep 30, 2018, 09:31 PM IST