railway track

સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવકને ભારે પડ્યો, કેમેરામાં કેદ થયું મોત, Video જોઈને હાજા ગગડી જશે

એક યુવક રેલવે ટ્રેક પાસે ઊભા રહીને પૂરપાટ ઝડપે આવતી ટ્રેન સાથે પોતાનો વીડિયો બનાવવાની કોશિશમાં હતો પરંતુ ટ્રેનની ઝપેટમાં આવી જતા આ 22 વર્ષના યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. 

Nov 23, 2021, 07:01 AM IST

Telangana: મંત્રીએ કહ્યું હતું ' પકડીને એન્કાઉન્ટર કરી દઈશું'...24 કલાકમાં દુષ્કર્મ અને હત્યાનો આરોપી મૃત મળી આવ્યો

તેલંગણાના હૈદરાબાદ જિલ્લાના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ ખુબ ચર્ચામાં છે. ગુરુવારે હૈદરાબાદ પોલીસને રેલવે ટ્રેક પાસેથી એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આ કેસના આરોપીનો જ છે તેની પુષ્ટિ તેલંગણાના ડીજીપીએ કરી દીધી છે. 

Sep 16, 2021, 12:22 PM IST

Railway Station ઉપર ઉપવાસ આંદોલન, પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડી રોકી

અમરીશ ડેર (Amrish Der) ની અટકાયત થતાં તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. તેમના સમર્થકોએ વેરાઈ પીપાવાવ રેલવે ટ્રેક ઉપર વૃક્ષો મૂકીને માલગાડીને અટકાવી હતી.

Jun 17, 2021, 07:21 PM IST

રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટો પડાવવાનું યુવાનને પડ્યું ભારે, અચાનક ટ્રેન આવી પછી જે થયું જુઓ તેનો Live Video

જામનગરમાં રેલવે ટ્રેક પર ઊભા રહીને ફોટો પડાવવાનું યુવાનને પડ્યું ભારે, જુઓ અચાનક ટ્રેન આવી અને જે થયું એનો Live Video.ઘણાં લોકોને ગમે ત્યાં ઊભા રહીને ફોટો પડાવવાનો શોખ હોય છે. ક્યારેક આ પ્રકારની હરકત તમારા માટે જોમખી સાબિત થઈ શકે છે.

Jun 10, 2021, 03:54 PM IST
Woman Committed Suicide On Railway Track In Kheda PT5M

ખેડા: રેલ્વે ટ્રેક પર મહિલાનો આપઘાત, મળી સુસાઇટ નોટ

ઠાસરા પાસેથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર મહિલા આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. મૃતક મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં આણંદ ગ્રામ્ય પોલીસ અને અન્ય ત્રણ વ્યક્તિઓ દ્વારા ટોર્ચર કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Feb 7, 2020, 09:15 PM IST

ભરૂચમાં રેલવે ટ્રેક પર આવી ચડેલા 7 ફૂટ લાંબા, 130 કિલો વજનવાળા મગરનું રેસ્ક્યુ કરાયું

ટ્રેન ડ્રાઈવરની સાવચેતીના કારણે એક અબોલ પ્રાણીનો બચાવ થયો, વન વિભાગના કર્મચારીઓએ ટ્રેન ડ્રાઈવરની સજાગતાને બિરદાવી 
 

Sep 5, 2019, 05:08 PM IST
Suart High Patrolling On Railway Track After Zee 24 Kalak's Coverage PT2M47S

સુરતમાં યુવતીનો પગ કપાયા બાદ જાગ્યું તંત્ર, આવા લીધા પગલા

સુરતમાં યુવતીનો પગ કપાયા બાદ જાગ્યું તંત્ર, સુરત-ઉધના રેલવે ટ્રેક પર ઝીરો ટોલરન્સ નીતિ, કારણ વગર ટ્રેક પર ચાલતા લોકોની થશે અટકાયત ઝી 24 કલાકના અહેવાલનો પડ્યો પડઘો, RPF દ્વારા પણ કરવામાં આવશે સતત પેટ્રોલિંગ

May 5, 2019, 02:50 PM IST
Chemical waste was burnt on the railway track in Ankleshwar PT2M20S

અંકલેશ્વર રેલવે ટ્રેક નજીક કચરો સળગાવાતા તંત્ર દોડતું થયું

અંકલેશ્વરનાં અંસાર માર્કેટ નજીક રેલવે ટ્રેકને અડીને રાસાયણીક કચરો સળગાવવામાં આવ્યો હતો. ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે જ કચરો સળગાવાયો હતો. અસામાજીક તત્વો દ્વારા કારસ્તાન કરાયું હોવાનું સામે આવ્યું હતું.

Apr 27, 2019, 08:45 PM IST

કાનપુરમાં ટ્રેન દુર્ઘટના, પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતર્યા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દૂર્ઘટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એક્સપ્રેસ (12303)ના 12 ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે.

Apr 20, 2019, 07:55 AM IST

રાજસ્થાનઃ ગુર્જર સહિત 5 અતિ પછાત જાતિઓને 5 ટકા અનામતનું બિલ પસાર

ગુર્જર આંદોલનકારીઓ દ્વારા 6 દિવસ સુધી પાટા પર આંદોલન ચલાવાયા બાદ સરકારે અન્ય પછાત વર્ગ અનામત સંશોધન ખરડો 2019 પસાર કર્યો છે 

Feb 13, 2019, 08:56 PM IST

સરકારના ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ, આ રહ્યો પુરાવો

સમગ્ર એશિયામાં ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.  

Dec 31, 2018, 06:13 PM IST
Here is the video when lioness crossing the railway track, train was stopped PT1M

રાજાને પાટા ઓળંગaતા જોઇને ટ્રેન પણ થોડો સમય થોભી ગઇ

Here is the video when lioness crossing the railway track, train was stopped

Dec 19, 2018, 03:10 PM IST

દ્વારકા:પ્રેમી યુગલે ભાવનગર-ઓખા ટ્રેન નીચે પડતુ નાખ્યું, બંન્નેના મોત

દ્વારકાના ભિમરાણા નજીક રેલવે ટ્રેક પર આપઘાતની ઘટના બની છે. પ્રમી યુગલે પ્રેમના પ્રાંગણમાંથી લગ્ન સુધી ન પહોંચી શકતા યુવક અને યુવતિએ આપઘાત કર્યો છે.

Dec 18, 2018, 09:51 PM IST

લો બોલો! રેલવેના ટુવાલ-ધાબળા ચોરતા પકડાયા 11 લાખ, સૌથી વધુ ચોર 'આ' રાજ્યના

ચોરીના મામલાના રાજ્યવાર આંકડાઓની ચર્ચા કરીએ તો સૌથી વધારે મહારાષ્ટ્રના લોકો પકડાયા છે

Dec 8, 2017, 05:47 PM IST