rr

IPL 2021: Rajasthan Royals ને વધુ એક ઝટકો, આ તોફાની બેટ્સમેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત

રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) મૂશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. આ ટીમનો વધુ એક પ્લેયર આઇપીએલ 2021 ના (IPL 2021) બીજા ફેઝથી બહાર થઈ શકે છે કેમ કે, ગત સોમવારના તેને ગંભીર ઈજા પહોંચી છે

Aug 31, 2021, 05:06 PM IST

IPL 2021: Jos Buttler ખસી જતા આ ખેલાડીને લાગી લોટરી, રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો વિસ્ફોટક બેટ્સમેન

વ્યક્તિગત કારણોને લીધે જોસ બટલર (Jos Buttler) આઈપીએલ 2021 (IPL 2021) ની બાકીની સીઝનમાં રમશે નહીં. હવે રાજસ્થાન રોયલ્સે ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન ફિલિપ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 

Aug 22, 2021, 01:11 PM IST

IPL ની બે નવી ટીમોની કિંમત આવી સામે, CSK અને MI ને પણ છોડી દેશે પાછળ

IPL માં ટૂંક સમયમાં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે, એવામાં દુનિયાની સૌથી મોટી ટ-20 ક્રિકેટ લીગની મજા બમણી થવા જઈ રહી છે. આગામી વર્ષે બે નવી ટીમો ઉમેરવાની તૈયારી છે, જેના કારણે IPL 10 ટીમોની ટૂર્નામેન્ટ બની જશે

Jun 29, 2021, 09:12 PM IST

Corona Virus: Rajasthan Royals એ લંબાવ્યો મદદનો હાથ, દાન કર્યા કરોડો રૂપિયા

કોરોના વાયરસની (Corona Virus) બીજી લહેરથી દેશ ખરાબ રીતે વ્યથિત છે. આ રોગચાળાને કારણે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં હવે આઇપીએલની (IPL) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સએ (Rajasthan Royals) મદદનો હાથ લંબાવ્યો છે.

Apr 29, 2021, 06:36 PM IST

IPL 2021: આઈપીએલમાં તમામ ટીમોએ રમી પાંચ-પાંચ મેચ, આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ચેન્નઈ સુપર કિંગ્સે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હાર બાદ શાનદાર વાપસી કરતા સતત ચાર જીત મેળવી છે. ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. 

Apr 26, 2021, 03:52 PM IST

IPL 2021: વાનખેડેમાં રાજસ્થાનનો 'રોયલ' વિજય, કોલકત્તાનો સતત ચોથો પરાજય

ક્રિસ મોરિસની ચાર વિકેટ બાદ સંજૂ સેમસનની ધીમી પણ ઉપયોગી બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને છ વિકેટે પરાજય આપ્યો છે. 

Apr 24, 2021, 11:21 PM IST

IPL: આ 6 ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

2008થી 2020 સુધી, 13 વખત આઈપીએલ (IPL) ટુર્નામેન્ટ યોજાઈ છે. અત્યાર સુધીમાં ફક્ત 6 ટીમોને ચેમ્પિયન બનવાનો આનંદ મળ્યો છે. આઈપીએલ વિજેતાઓની સૂચિ વિશે વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સએ વર્ષ 2008માં IPLના ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

Apr 8, 2021, 10:00 AM IST

IPL 2021: આઈપીએલની 14મી સિઝનમાં આ 4 અનકેપ્ડ ખેલાડીઓ મચાવી શકે છે કહેર

9 એપ્રિલથી IPLની 14મી સિઝન રમાશ અને તેમાં દેશ અને વિદેશના અનકેપ્ડ પ્લેયર્સ ભાગ લેશે. આ વાતને ધ્યાને રાખી અમે તમને એવા 4 પ્લેયર્સ વિશે જણાવીશું જે આગામી સિઝનમાં ધૂમ મચાવી શકે છે.

Apr 5, 2021, 11:20 PM IST

રાજસ્થાન રોયલ્સની IPL 2021 માટે દમદાર તૈયારી, શ્રીલંકાના આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી

શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન કુમાર સાંગાકારાને આઈપીએલની ટીમ રાજસ્થાન રોયલ્સે આગામી સીઝન માટે ક્રિકેટ ડાયરેક્ટર બનાવ્યા છે.

Jan 24, 2021, 07:15 PM IST

RR ની જીતથી ચેન્નઇનું પત્તુ કપાયું, પહેલીવાર CSK 'પ્લે ઓફ'ની રેસમાંથી બહાર

રવિવારે રાત્રે આઇપીએલ 2020માં રાજસ્થાન રોયલ્સની મુંબઇ ઇન્ડિયન્સ પર જીત સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ની 'પ્લે ઓફ'માં જવાની સંભાવનાઓ સંપૂર્ણપણે ખતમ થઇ ગઇ.

Oct 26, 2020, 03:35 PM IST

IPL 2020 SRH vs RR: વિજય શંકર માટે કેમ આ મેચ 'કરો યા મરો'ની હતી?

ઓલરાઉન્ડર વિજય શંકર (Vijay Shankar)એ કહ્યું કે, તેમણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)ની વિરૂદ્ધ મેચને પોતાના માટે 'કરો યા મરો'ની જેમ લીધી હતી તથા તે જાણતો હતો કે, બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા પર તે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ની પ્લેઇંગ XI માં પોતાની જગ્યા બચાવી શકે છે.

Oct 23, 2020, 04:47 PM IST

IPL 2020 RR vs DC: આ ખેલાડીઓને મળી શકે છે પ્લેઈંગ XIમાં તક

આઇપીએલ (IPL 2020)માં આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ નો આમનો સામનો થશે. જ્યાં રાજસ્થાન રોયલ્સ સતત ત્રણ વખત હાર્યા બાદ તેમની ખામીને સુધારતા હવે દિલ્હીની સામે મેદાનમાં ઉતરશે. ત્યારે દિલ્હીની ટીમ જીતની લયને યથાવત રાખવા ઈચ્છશે.

Oct 9, 2020, 07:08 PM IST

IPL 2020 પ્રથમ ઇનિંગ: રાજસ્થાન રોયલ્સે ચેન્નઇને આપ્યો 217 રનનો ટાર્ગેટ

રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આઇપીએલ (IPL 2020) નો ચોથો મુકાબલો રમાઇ રહ્યો છે. રાજ્સ્થાનની ટીમ બેન સ્ટોક્સ અને જોસ બટલર વિના મેચ રહી રહ્યા છે.

Sep 22, 2020, 07:33 PM IST

IPL 2020માંથી બહાર થઇ શકે છે બેન સ્ટોક્સ, જાણો શું છે કારણ

આઈપીએલ 2020 (IPL 2020)માં એક બાદ એક મોટા આંચકા લાગી રહ્યાં છે. સુરેશ રૈનાને આઈપીએલમાંથી પીછેહઠ કરવી કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેન રિચાર્ડસન ટૂર્નામેન્ટમાંથી બહાર થવું. ચાહકોને હવે આશા છે કે આવો કોઈ આંચકા નહીં આવે, પરંતુ હવે રાજસ્થાન રોયલ્સમાંથી સારા સમાચાર મળી રહ્યા નથી. રાજસ્થાન રોયલ્સ તેમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી બેન સ્ટોક્સ (Ben Stokes)ને લઈને ચિંતિત છે, હકીકતમાં આઈપીએલ માટે તેની હાજરી અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Sep 1, 2020, 11:32 PM IST

IPL 2020: ચાર વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનો માર્ગ આ વખતે મુશ્કેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની શરૂઆત 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં થવા જઇ રહી છે. દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે. આ ઉપરાંત ઘણા દર્શકો આ ચર્ચાને ગરમ કરી રહ્યા છે કે આ વર્ષની આઇપીએલ સીઝન 13માં કઈ ટીમ પોતાનું જોર બતાવી શકશે અથવા યુએઈના મેદાન પર નબળી સાબિત થશે. જો આ યાદીમાં કોઈ આઈપીએલ ટીમનું નામ છે, જે ચેમ્પિયન તરીકે ઓળખાય છે, પરંતુ યુએઈમાં, તે ટીમ ક્યારેય તેના જૂના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરે. તે ટીમ 4 વખત આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ છે. જો આપણે આંકડાઓને ધ્યાનમાં લઈએ તો યુએઈમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. યુએઈમાં મુંબઈ ઈન્ડિયન્સની એક પણ જીત નથી.

Aug 8, 2020, 02:10 PM IST

આઈપીએલ 2020: દિલ્હી કેપિટલ્સ માટે રમી શકે છે અંજ્કિય રહાણે

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જો આપસી વાતચીત યોગ્ય રહી તો સંભવ છે કે આઈપીએલની આગામી સિઝનમાં રહાણે દિલ્હી કેપિટલ્સ માટે રમતો જોવા મળે. 
 

Aug 12, 2019, 05:01 PM IST