rtpcr test

ગુજરાતમાં RTPCR ટેસ્ટના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો, ખાનગી લેબ નહિ વસૂલી શકે વધુ ચાર્જ

 • આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો
 • જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના ચાર્જમાં 350 રૂપિયાનો ઘટાડો કરાયો. હવે 550 રૂપિયા ટેસ્ટ થશે

Jul 28, 2021, 01:56 PM IST

ડોમેસ્ટિક ટ્રાયલમાં RT PCR ના બદલે વેક્સિન સર્ટી માન્ય રાખવા GCCI એ કરી માંગ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા દેશના ગૃહ મંત્રી અમિત શાહને (Amit Shah) પત્ર લખી ડોમેસ્ટિક ટ્રાવેલ માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ દુર કરી વેક્સીનને (Vaccine) સર્ટીને માન્ય રાખવા માટે વિનંતી કરવામાં આવી છે

Jul 6, 2021, 12:45 PM IST

ગુજરાતની આ હોસ્પિટલમાં માત્ર 5 મિનિટમાં જ મળે છે કોરોનાના દર્દીનો HRCT રિપોર્ટ

રાજ્યનું એકમાત્ર વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતું Philips કંપનીનું ૨૫૬ સ્લાઈસ સિટીસ્કેનર મશીન ઉપલબ્ધ છે, જે માત્ર ૦૫ મિનિટમાં કોવિડ દર્દીનો એચઆરસિટી રિપોર્ટ આપે છે.

Jun 7, 2021, 07:41 AM IST

ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર શું બોલ્યા મંત્રી આર.સી.ફળદુ?

મંત્રી આર.સી.ફળદુએ જામનગર જીજી હોસ્પિટલ (Jamnagar Hospital) માં તમામ વ્યવસ્થાઓ પૂરી હોવાના દાવાઓ કર્યા હતા અને રાજ્ય સરકાર હજુ વધુ સારવાર માટે કટીબદ્ધ હોવાની વાતો અને ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર મંત્રી આર. સી. ફળદુએ પ્રતિક્રિયાઓ આપી હતી. 

May 9, 2021, 10:42 AM IST

ચૂંટણી બાદ એક્શનમાં Mamata Banerjee, બંગાળમાં કડક નિયમો લાગૂ; જાણો નવી Covid 19 Guideline

આ સિવાય બંગાળમાં આગામી આદેશ સુધી તમામ લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે અને મેટ્રો સહિત રાજ્ય પરિહવનમાં અડધી ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

May 5, 2021, 03:43 PM IST

કોરોનાની સ્થિતિ કાબૂ બહાર ગઈ તેના મોટા સંકેત, નવો સ્ટ્રેઈન RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાતો

 • તેના નવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. કોઈને આંખમાં ઈન્ફેક્શન, કોઈને માથાનો દુખાવો, કોઈને થાક, સ્કીન પર રેશિસ જેવા લક્ષણો દેખાય રહ્યાં છે
 • વેક્સીન લેનારાઓને પણ આ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેથી આ વાયરસ નેચરલ ઈમ્યુનિટીને પણ બાયપાસ કરી રહ્યો છે
 • સેલ્ફ લોકડાઉન જ એક ઓપ્શન છે. આગામી 15 દિવસ આપણા માટે ચેલેન્જિંગ છે

Apr 25, 2021, 08:32 AM IST
Drive-through RTPCR test will also be conducted in East Ahmedabad PT3M53S

પૂર્વ અમદાવાદમાં પણ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ થશે

Drive-through RTPCR test will also be conducted in East Ahmedabad

Apr 18, 2021, 09:30 PM IST

આજથી ગુજરાતના સીમાડા સીલ, ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

  આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશવા માટેના તમામ સીમાડા સીલ કરી દેવામાં આવ્યા છે. હવે ગુજરાતમાં પ્રવેશવા માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત રહેશે. જે વ્યક્તિ પાસે ટેસ્ટ રિઝલ્ટ નહી હોય તેનો ટેસ્ટ કરવામાં આવશે. બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતી બોર્ડરનાં ચાર્યે મહત્વના પોઇન્ટ સરકાર દ્વારા સીલ કરી દેવાયા છે. જો ટેસ્ટ કરાવેલો હશે તો જ એન્ટ્રી મળશે. 

Apr 1, 2021, 04:36 PM IST

ગુજરાતમાં બહારથી આવી રહેલા દરેક નાગરિકે RTPCR ટેસ્ટ ફરજિયાત દેખાડવો પડશે

કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર દ્વારા વધારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાત આવતા તમામ લોકો ગત 72 કલાકમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોય અને નેગેટિવ હોય તો જ તેમને પ્રવેશ મળશે તેવો નવો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનું રહેશે. આ હુકમ પહેલી એપ્રિલથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી લાગું રહેશે. રાજ્ય બહારથી આવતા દરેક વ્યક્તિનું સ્કેનિંગ પણ ફરજિયાત કરવામાં આવશે. 

Mar 27, 2021, 09:36 PM IST

મહારાષ્ટ્ર જતા પહેલા વિચારી લેજો... સાગબારા હાઈવે પર ટ્રકચાલકોએ દેકારો મચાવીને ઓડિયો વાયરલ કર્યો

 • મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોને આજે રોકવામાં આવી હતી
 • નર્મદાના રાજપીપળા પાસે આવેલા સાગબારા હાઈવે પર ટ્રકોની લાઈન લાગી
 • કલાકો સુધી ટ્રકોને રોકવામાં આવતા ટ્રક માલિકો અને ટ્રાન્સ્પોટરોએ હોબાળો મચાવ્યો

Mar 26, 2021, 01:25 PM IST

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા દરેક મુસાફર માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત

નવા કેસોનો આંકડો ગુજરાત સરકારની ચિંતાઓ વધારી રહ્યો છે, જેથી સરકાર હવે આકરા નિર્ણયો પર આવી ગઈ છે 

Mar 24, 2021, 08:32 AM IST

કોરોના કેસ મામલે સુરત અમદાવાદથી આગળ નીકળી ગયુ, સ્કૂલોમાં સંક્રમણ વધ્યું

 • સુરત એકમાત્ર એવુ શહેર છે, જ્યાં કોરોનાના યુકે અને આફ્રિકાના સ્ટ્રેનનો કેસ જોવા મળ્યો છે
 • સુરતમાં લોકોને હોટલ-રેસ્ટોરન્ટમાં ભેગા ના થવા સુરત મનપા કમિશનરે અપીલ કરી

Mar 14, 2021, 09:43 AM IST

સુરતમાં ફફડાટ, ચેપ ફેલાવતો કોરોનાનો આફ્રિકન સ્ટ્રેન પણ જોવા મળ્યો

 • સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી વધુ 3 દર્દીઓ સંક્રમિત થયા
 • આ સ્ટ્રેઇનની ચેપ ફેલવવાની ક્ષમતા ખુબ વધારે છે. જેથી માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું જરૂરી

Mar 10, 2021, 09:38 AM IST

રાજસ્થાન સરકારનો ગુજરાતીઓ માટે મોટો નિર્ણય, કોરોના ટેસ્ટ વગર નો એન્ટ્રી

 • માર્ચ મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે લહેર દેખાવવાની શરૂઆત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો 
 • મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન સરકારે પોતાની હદમાં એન્ટ્રી કરતા ગુજરાતીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો
 • રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા

Mar 7, 2021, 08:14 AM IST

UK થી આવેલા CM રૂપાણીની પુત્રી અને જમાઇને અધિકારીએ કહ્યું RTPCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે અને...

કોરોના વાયરસના નવા પ્રકાર-સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલની પુના-ગાંધીનગરમાં ચકાસણી-જીનોમ સ્ટડી કરાશે
 

Dec 27, 2020, 06:02 PM IST