shikhar dhawan

ક્રિકેટ: આ યુવતી વિરાટ કોહલીને પણ ભારે પડી, ઝડપથી બનાવી નાખ્યા 2000 રન

ભારતીય મહિલા ક્રિકેટર ટીમની સ્ટાર બેટ્સમેન મંધાનાએ પોતાની 51માં વન ડે ઇતિહાસ રચી દીધો હતો

Nov 7, 2019, 02:57 PM IST
Before the T20 players including Shikhar Dhawan arrive watch movie PT3M32S

રાજકોટમાં ટી-20 પહેલા શિખર ધવન સહિતના ખેલાડીઓ પહોંચ્યા મુવી જોવા

રાજકોટમાં ટી-20 પહેલા શિખર ધવન સહિતના ખેલાડીઓ પહોંચ્યા મુવી જોવા

Nov 6, 2019, 11:50 PM IST

શિખર ધવન દિલ્હીમાં T-20 મેચ પહેલા પોતાના ઘરની છત પર રમ્યો ક્રિકેટ

ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ સાથે જોડાયા પહેલા દિલ્હીમાં પોતાના પરિવારની સાથે સમય પસાર કર્યો અને બેટિંગ પણ કરી હતી.
 

Oct 29, 2019, 05:05 PM IST

ધોનીએ ઘણા મહત્વના નિર્ણય લીધા તો નિવૃતીનો નિર્ણય પણ તેને કરવા દોઃ ધવન

ભારતના સીનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનું માનવુ છે કે નિવૃતી લેવાનો નિર્ણય એમએસ ધોનીનો વિશેષાધિકાર છે કારણ કે તે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું મહત્વ જાણે છે. 

Sep 28, 2019, 05:59 PM IST

IND vs SA:શાનદાર બોલિંગ અને ડિકોકની તોફાની બેટિંગથી દક્ષિણ આફ્રિકાની જીત

દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ (India vs South Africa)ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમના માટે કવિન્ટન ડી કોકે શાનદાર ઇનિંગ્સ રમતા 52 બોલમાં 6 ચોક્કા અને 5 છગ્ગાની મદદથી 79 રન કર્યા હતા. તેણે પોતાના ટી-20 કરિયરની ચોથી અને કપ્તાન તરીકે સતત બીજી ફિફટી મારી હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ એકમાત્ર વિકેટ લીધી હતી. સીરિઝની ધર્મશાલા ખાતેની ટી-20 વરસાદના લીધે રદ થઇ હતી.

Sep 22, 2019, 11:26 PM IST

IND vs SA T20I: શિખર ધવનને માત્ર 44 રનની જરૂર, આ ખાસ લિસ્ટમાં થઈ જશે સામેલ

શિખર ધવનના નામે હાલ 246 મેચોમાં કુલ 6956 રન (આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 53 મેચમાં 1337 રન ભેગા કરીને) નોંધાયેલા છે. તેની એવરેજ 31.90ની રહી છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન છે.
 

Sep 18, 2019, 03:15 PM IST

Ind vs Sa: 'કોફી વિથ શિખર' કોચ રવિ શાસ્ત્રીએ ખાસ અંદાજમાં ધવન સાથે શેર કરી તસવીર

શિખર ધવનનું ફોર્મ આ દિવસોમાં ખરાબ ચાલી રહ્યું છે. જેને લઈને લગભગ કોચ રવિ શાસ્ત્રી તેની સાથે કંઇક ગંભીર વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. 
 

Sep 15, 2019, 04:12 PM IST

શિખર ધવને વાંસળી વગાડતો વીડિયો કર્યો શેર, લખ્યું- એક નવી શરૂઆત

ભારતીય ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં વાંસળી વગાડતો જોવા મળી રહ્યો છે. 
 

Sep 3, 2019, 06:38 PM IST

આફ્રિકા-એ સામે છેલ્લી બે વનડે માટે ભારત-એ ટીમમાં શિખર ધવન સામેલ

વિશ્વ કપમાં ઈજા બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસપર વાપસી કરનાર ધવને 3 વનડે અને 3 ટી30 મેચોની સિરીઝમાં કુલ 65 રન બનાવી શક્યો હતો.

Aug 31, 2019, 03:33 PM IST

IND vs WI: બ્રાયન લારાના ઘરે પાર્ટીનું આયોજન, ભારતીય ખેલાડીઓ થયા સામેલ

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારતીય ખેલાડી પોતાના શાનદાર પ્રદર્શનની સાથે મોજ-મસ્તી પણ કરી રહ્યાં છે. 
 

Aug 17, 2019, 04:26 PM IST

IND vs WI 3rd ODI: વનડે સિરીઝ જીતવા ઈચ્છશે ભારત, શિખર ધવનની નજર મોટી ઈનિંગ પર

પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં બુધવારે રમાશે. અહીં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહી હશે, જ્યારે ભારત વધુ એક સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે.

Aug 13, 2019, 05:41 PM IST

વેસ્ટ ઈન્ડિઝમાં આવી મસ્તી કરી રહ્યાં છે ભારતીય ખેલાડીઓ, જુઓ વીડિયો

ભારતીય ટીમે  વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે, કારણ કે પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

Aug 13, 2019, 05:09 PM IST

VIDEO: ઇજા બાદ શિખર ધવને ઉપાડ્યું બેટ, ફરી પાછા ફરવું સારું લાગ્યું

ધવને ફરી એકવાર બેટ ઉપાડી લીધું છે. તેમણે એક ટ્વિટ દ્વારા તેની જાણકારી આપી. વેસ્ટઇંડીઝ પ્રવાસ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે આ રાહતના સમાચાર છે. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન વર્લ્ડકપ દરમિયાન અંગૂઠામાં ઇજાના લીધે ટૂર્નામેંટથી બહાર થઇ ગયા હતા. 

Jul 19, 2019, 10:13 AM IST

પીએમ મોદીએ શિખર ધવનને લઈને કર્યું ટ્વીટ, કહ્યું- પિચ પણ તમને મિસ કરશે

પોતાના ડાબા હાથના અંગૂઠામાં ફ્રેક્ચરને કારણે ટીમ ઈન્ડિયાના વિશ્વ કપ મિશનથી બહાર થયેલા શિખર ધવનનો વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જુસ્સો વધાર્યો છે. 

Jun 20, 2019, 09:03 PM IST

ધવનની પીડાનો અનુભવ કરી શકુ છું, પંતને શુભકામનાઓઃ તેંડુલકર

ધવનને 9 જૂને લંડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ મેચમાં તેણે  સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

Jun 20, 2019, 05:55 PM IST

World Cup 2019: ધવન બહાર થવા પર નિરાશ છે ગૌતમ ગંભીર, કર્યું ભાવુક ટ્વીટ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019માંથી બહાર થઈ ગયો છે. 

Jun 20, 2019, 04:31 PM IST

દાદા બોલ્યા- ઈન્ડિયા સારી ટીમ, શિખર બહાર થવાથી નહીં પડે ફેર

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે શિખર ધવન બહાર થવાથી ટીમ ઈન્ડિયાને વધુ ફેર પડશે નહીં. ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને સારૂ રમી રહી છે. 

Jun 19, 2019, 10:09 PM IST

વિશ્વકપમાંથી બહાર થતાં ભાવુક થયો ધવન, કહી આ વાત

તેણે કહ્યું, 'હું વિશ્વકપ પૂરો કરવા ઈચ્છતો હતો પરંતુ હવે સમય આવી ગયો છે કે હું અહીંથી વિદાય લઈને સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરુ. ટીમની સાથે મારી શુભકામનાઓ છે.'
 

Jun 19, 2019, 09:38 PM IST

શિખર ધવન અને હાર્દિક પંડ્યાની ચેનના ભાવ સાંભળીને ચોંકી ગયો ભુવી

ધવને પોતાની ટીમના સાથી ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 
 

Jun 19, 2019, 06:30 PM IST

Pics: ગ્રાઉન્ડની બહાર શિખર ધવન સાથે મસ્તી કરતા જોવા મળ્યો રણવીર સિંહ

રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી સતત સાતમી જીત હાંસલ કરી છે. એક બાજુ જ્યાં શિખર ધવન ઇજાગ્રસ્ત હોવાના કારણે પાકિસ્તાનની સામે મેચ રમી શક્યો ન હતો

Jun 17, 2019, 01:05 PM IST