हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Trade
Trade News
gujarat
અંબા આવો તો રમીએ...ચણિયાચોળી-ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ
આગામી નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઇ અંબાજીના બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલની ઘરાકી ખુલવા પામી છે.
Sep 25,2024, 16:15 PM IST
vostro account
ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત, 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ થશે
Rupee Strong In Front Of Dollar: રશિયાની સાથે રૂપિયામાં વેપારની શરૂઆત પછી દેશમાં 17 વોસ્ત્રો (vostro) ખાતા ખૂલી ચૂકયા છે. અને જર્મની, ઈઝરાયલ, જર્મની જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયા દ્વારા બિઝનેસ કરવામાં રસ દાખવ્યો છે.
Feb 17,2023, 8:20 AM IST
Credit guarantee scheme
કોઈ પણ ગેરંટી વગર સરકાર આપશે 10 કરોડ રૂપિયા સુધીની લોન...જાણો વિગતો
Credit Guarantee Scheme For Startups: સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે એક નવી સ્કીમ શરૂ કરી છે. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપ કંપનીઓને મહત્તમ 10 કરોડ રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર મળી જશે. લોનની ગેરંટી સરકાર પોતે આપશે. આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Oct 8,2022, 16:18 PM IST
India-Nordic Summit
પીએમ મોદીએ બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ, જાણો મોટી વાતો
Second India-Nordic Summit Latest Update: વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન પ્રમાણે પ્રથમવાર સ્ટોકહોમમાં વર્ષ 2018માં ભારત અને નોર્ડિક દેશ એક મંચ પર સાથે આવ્યા હતા.
May 4,2022, 17:49 PM IST
Katrin Jakobsdottir
પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
ત્રણ દેશોના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કની રાજધાનીમાં આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
May 4,2022, 17:32 PM IST
ARCTIC SEA FREEZES
કાતિલ ઠંડના કહેરથી જામી ગયુ સમુદ્રનું પાણી, ફસાયા 18 જહાજ! તસવીરો જોઈને ગભરાઈ જશો
નવી દિલ્હીઃ આર્કટિક સમુદ્ર થીજી જતાં 18 જહાજો બરફમાં ફસાયા: વિશ્વની નિકાસ દરિયાઈ માર્ગો દ્વારા વેપાર પર નિર્ભર છે. આ દરમિયાન સહેજ પણ અવરોધ કરોડો અને અબજોના નુકસાનનું કારણ બની જાય છે. દરમિયાન, અમે તમને જણાવીએ કે રશિયાની નજીક 18 માલવાહક જહાજો ફસાઈ ગયા પછી સ્થિતિ કેવી છે.
Nov 24,2021, 19:14 PM IST
hair
કેવી રીતે શરૂ થયો વાળનો વેપાર, કેટલા કરોડનો છે ટન ઓવર
સામાન્ય રીતે વાળ કપાવવા એ સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ આ વાળનો બિઝનેશ વિશે તમે ક્યારે નહીં વિચાર્યું હોય. કપાય બાદ ખુબ જ કિંમતી હોય છે તમારા વાળ. દેશથી લઈને વિદેશ સુધી વાળનો બિઝનેશ ફેલાયેલો છે. જેનું ટર્ન ઓવર પર કરોડોમાં હોય છે.
Nov 14,2021, 17:36 PM IST
400 crore
SURAT ના 400 કરોડ રૂપિયા અફઘાનિસ્તાનમાં ફસાયા, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
અફઘાનિસ્તાનને જે રીતે તાલિબાનોએ કબ્જે લીધું છે, તેને કારણે માત્ર અફઘાનિસ્તાન જ નહીં પરંતુ તેની સાથે ઔદ્યોગિક રીતે જોડાયેલા દેશોના વેપારીઓ પર પણ આર્થિક સંકટ જોવા મળી રહ્યું છે. જેમાં સુરતના વેપારીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બનતા પંજાબી સૂટ અને દુપટ્ટાની અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં વધારે માગ છે. કોરોના આવ્યો તે પહેલા સુધી મહિલાઓ માટેના તૈયાર કપડા ખરીદવા માટે અફઘાનિસ્તાનના વેપારીઓ અવાર-નવાર સુરતની મુલાકાત લેતા હતા.
Aug 21,2021, 23:23 PM IST
education
દુન સ્કુલની અનોખી પહેલ: અમદાવાદની ખાનગી શાળાએ 1 પર 1 ફ્રીની સ્કીમ જાહેર કરી
શહેરના વસ્ત્રાલમાં આવેલી દુન પ્રીમિયમ સ્કૂલનો માનવીય અભિગમ સામે આવ્યો છે. મોલ - શોપિંગ સેન્ટરમાં જોવા મળતી ઓફરની જેમ કોરોના મહામારીમાં વાલીઓને રાહત આપવા અનોખી પહેલ કરી છે. દુન સ્કૂલના સંચાલકે એક વિદ્યાર્થી સાથે અન્ય એક વિદ્યાર્થીની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે.
Jun 19,2021, 22:45 PM IST
pakistan
ભારત સાથે સંબંધ સુધારવા ધમપછાડા કરી રહ્યું છે પાકિસ્તાન, આજે લેવાશે મોટો નિર્ણય!
પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ભારત સાથે ફરીથી કપાસ અને ખાંડ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન ટ્રેડ ( india-pakistan trade) ની બહાલી માટે આજે નિર્ણય લેવાશે.
Mar 31,2021, 7:05 AM IST
Ahmedabad
અમદાવાદમાં દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા કરાઈ માંગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ દુકાનો અને નાના ધંધા રોજગાર રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા સરકાર સમક્ષ માંગ કરી. જીસીસીઆઇના પ્રમુખે રાજ્યના ગૃહમંત્રીને આ અંગેનો પત્ર લખી રજુઆત કરી. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે દિવાળીના સમય ગાળામાં દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવેતો લોકોને ખરીદીનો સમય અને દુકાનદારનો સારો વ્યવસાય થઇ શકે.
Oct 28,2020, 21:40 PM IST
Rajkot
Rajkot Trade and industry started from today
Rajkot: Trade and industry started from today. people taking blessing of God before starting work. watch video.
May 19,2020, 13:10 PM IST
ભારત
ભારત અને અમેરિકા વચ્ચે 60 અરબ ડોલરનો વેપાર થશે, 50,000 નોકરીઓનું સૃજન થશે
અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે.
Sep 25,2019, 9:30 AM IST
Trending news
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા