vitamin

રાજગરોનું ઉંધું 'રોગજરા'...રાજગરો ખાશો તો રોગ જરા પણ નહીં રહે, જાણો આ છે આરોગ્યપ્રદ ફાયદા

ઉત્તર ભારતના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરીને અધિક શક્તિ મેળવે છે. એટલે એના દાણાને રામદાણા કહીને નવાજે છે. એમ તો રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે તો અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ પણ મૂળ તો સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે  પણ ઓળખાય છે.

Mar 11, 2021, 04:16 PM IST

Health Tips: બાળકો માટે અમૃત છે આ પ્રાણીનું દૂધ, સ્વાસ્થ્ય માટે ગણાય છે ખુબ જ ગુણકારી

સ્વાસ્થ્ય માટે ગાયનું દૂધ ઉત્તમ હોય છે. ખાસ કરીને નવજાત બાળકોને ગાયનું દૂધ પીવડાવવાનો આગ્રહ લોકો રાખે છે. પરંતુ એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગાય કરતાં પણ બકરીનું દૂધ વધારે ગુણકારી હોય છે.

Feb 26, 2021, 03:50 PM IST

સોનાથી પણ કિંમતી હોય છે આ ફળના બીજ, ફાયદા જાણશો તો રહી જશો દંગ

મિત્રો સીતાફળ તો તમે ખાધું જ હશે અને લગભગ લોકોને તેનો સ્વાદ ખુબ જ પસંદ હોય છે. સીતાફળ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. સીતાફળમાં વિટામીન C અને A હોય છે જે આપણી આંખની રોશની વધારવામાં મદદરૂપ છે. આ ઉપરાંત સીતાફળ થોડી જ મિનીટમાં એનર્જી પ્રદાન કરે છે સાથે થાક પણ દૂર કરે છે. આવા અન્ય પણ ઘણા ફાયદાઓ છે પરંતુ અમે તમને તેના બીજ વિશે માહિતી આપીશું.

Feb 9, 2021, 12:42 PM IST