हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weight loss food
Weight loss food News
health
Weight loss food: રોટલી કે ભાત, વજન ઓછું કરવા માટે કયો આહાર છે ફાયદાકારક
Weight loss food: વજન ઘટાડવાના સમયે સૌથી મોટી મૂંઝવણ રોટલી અને ભાત વચ્ચે હોય છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે ભાત ખાવાથી આપણું વજન વધે છે, પરંતુ જો રોટલી અને ભાત બંને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તમારી મેદસ્વીતા ઓછી થઈ શકે છે.
Sep 3,2024, 14:44 PM IST
Weight loss
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી
Fat Cutter Drink: વજન ઘટાડવાની ઇચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ માટે સ્ટ્રિક્ટ ડાયટ અને વર્ક આઉટ રૂટીન ફોલો કરવું શક્ય નથી, પરંતુ તેના માટે કેટલાક આસાન ઉપાય કરવામાં આવે છે.
Apr 7,2024, 16:27 PM IST
fat loss
સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
Tips To Reduce Thigh Fat: મોટાપાથી ગ્રસિત લોકો જાંઘમાં ચરબી જમા થવાની સમસ્યા ખૂબ જ કોમન છે. પરંતુ પતળા લોકોની જાંઘોમાં પણ ફેટ જમા થવાની સમસ્યા થઇ શકે છે. સામાન્ય રીતે તેનું કારણ જેનેટિક, વધતી જતી ઉંમર અને હાર્મોનમાં ફેરફાર થઇ શકે છે. એવામાં જો તમે તમારી થાઇને મજબૂત અને શેપમાં રાખવા માંગો છો તો આ વસ્તુઓને કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
Mar 20,2024, 14:44 PM IST
Weight loss
Weight Loss: ન્યૂટ્રિશનિસ્ટે જણાવી વેટ લોસ કરવાની રીત, આ 2 ડ્રિંક્સ સાબિત થશે અસરદાર
How To Reduce Belly Fat: મોટાભાગના માણસોની ઇચ્છા હોય છે કે તે સ્લિપ ટ્રીમ દેખાય, પરંતુ પેટની ચરબી તમામ અરમાનો પર પાણી ફેરવી દે છે, એવામાં રાતના સમયે તમારે 2 પ્રકારના ડ્રીંક પીવા પડશે, જેની અસર થોડા દિવસોમાં જ જોવા મળી શકે છે.
Feb 16,2024, 23:27 PM IST
walnut benefits
Walnut Benefits: પોષણનું પાવરહાઉસ છે અખરોટ, દરરોજ મુઠ્ઠી ખાશો તો ઘટશે કેન્સરનું જોખમ
health benefits of walnut: અખરોટને ડ્રાય ફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટમાં પોષક તત્ત્વોનો ભરપૂર ભંડાર હોય છે, જે આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે.
Feb 7,2024, 9:50 AM IST
Weight loss
વજન વધવા માટે જવાબદાર છે આ 5 ખરાબ આદતો, સુધરી જજો નહીંતર થશે નુકસાન!
Belly Fat Burning Tips: પેટ અને કમરની ચરબી વધવાથી શરીરના આકાર પર ખરાબ અસર પડે છે, સાથે જ તેનાથી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે, તેથી તમારે કેટલીક ખરાબ આદતો છોડવી જોઈએ.
Aug 3,2023, 8:49 AM IST
Weight loss
Weight Loss: વજન ઘટાડવા માટે પીઓ આ હેલ્ધી ડ્રિંક, ઝડપથી ઘટશે પેટની ચરબી!
Belly Fat Burning Tips: વજન ઘટાડવું એ એક મુશ્કેલ કામ છે કારણ કે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો દરેક માટે સરળ નથી, પરંતુ એક ખાસ વસ્તુની મદદથી તમે ફ્લેટ ટમી મેળવી શકો છો..
Jul 30,2023, 8:53 AM IST
Weight loss
વજન ઘટાડવા માટે 100 ટકા અસરકારક છે આ રંગીન ગાજર, ફટાફટ ઘટશે પેટની ચરબી
Carrot Health Benefits: જે લોકો હેલ્ધી ડાયટ ફોલો કરે છે તેઓ ઘણીવાર ગાજર ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય બ્લેક ગાજર ટ્રાય કર્યુ છે?
Jul 8,2023, 8:55 AM IST
Weight loss
Weight Loss Drinks: વજન ઘટાડવા માટે દરરોજ પીઓ આ 3 સુપર ડ્રિંક્સ, ઝડપથી ઘટશે પેટની ચર
Fat Cutter Drink: પેટની ચરબી ખૂબ જ જિદ્દી હોય છે, તેને ઓગાળવી ખૂબ જ મુશ્કેલ હોય છે, જો કે તમે નિયમિતપણે કેટલાક પીણાં પીશો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે.
Jun 18,2023, 13:42 PM IST
Weight loss
Weight Loss Fruits: વજન ઘટાડવામાં માહિર છે 4 ફળ, ઘટી જાય છે પેટની ચરબી
Weight Loss Tips: તાજા ફળોને આપણા સ્વાસ્થ્યના મિત્ર માનવામાં આવે છે, કારણ કે તેમાં તમામ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. ઘણા લોકો વજન ઉતારવા માટે ફ્રૂટ્સનું સેવન કરે છે. આજકાલ ફેટ એક મોટી સમસ્યા છે, તેના કારણે ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે. જેમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, ડાયાબિટીસ, અને હાર્ટ એટેક સામેલ છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કયા-કયા ફ્રુટ ખાવા જોઈએ.
Jun 17,2023, 20:12 PM IST
Weight loss
વજન વધવાને કારણે બગડી ગયો છે બોડી શેપ? આજથી જ ડાયેટમાં સામેલ કરો આ ડ્રાયફ્રુટ
Dry Fruit For Weight Loss: તમામ ડ્રાય ફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે અખરોટના ફાયદા વિશે જાણતા હોવ તો તમે તેને રોજિંદા આહારમાં ચોક્કસથી સામેલ કરશો.
May 28,2023, 13:36 PM IST
Benefits Of Drinking Turmeric Water
અનેક રોગોનો રામબાણ ઈલાજ છે Turmeric Water, આ રીતે તૈયાર કરો બેસ્ટ ડિટોક્સ ડ્રિન્ક
Health Tips: આજે અમે તમારા માટે હળદરનું પાણી બનાવીને તેનું સેવન કરવાના ફાયદા લઈને આવ્યા છીએ. હળદરનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે તમારું પાચન અને લીવર પણ સ્વસ્થ રહે છે, તો ચાલો જાણીએ હળદરનું પાણી પીવાના ફાયદા.
May 28,2023, 9:52 AM IST
gram benefits
ઉનાળામાં વજન ઓછું કરવા નાસ્તામાં આ ફૂડને કરો સામેલ, ભરપેટ ખાવા છતાં નહિ વધે વજન
Benefits Of Gram For Health: ચણા ખાવાનું પાચન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આ ઉપરાંત, તે કેન્સરનું જોખમ પણ ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Apr 22,2023, 8:50 AM IST
Weight loss
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે
આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.
Apr 21,2023, 16:28 PM IST
Weight loss
પેટ પર વધેલા ફેટથી પરેશાન છો? રાત્રે સૂતા પહેલા પીવો આ 2 હેલ્ધી ડ્રિંક્સ
How To Reduce Belly Fat: મોટાભાગના લોકો સ્લિમ ટ્રિમ દેખાવા માંગે છે, પરંતુ પેટની ચરબી બધા અરમાનો પર પાણી ફેરવી દે છે, આવી સ્થિતિમાં રાત્રે 2 પ્રકારના ડ્રિંક્સ પીવા જોઈએ, જેની અસર થોડા દિવસોમાં જ જોવા મળશે..
Apr 7,2023, 9:51 AM IST
chickpea benefits
કાળા કે ભૂરા ચણા વજન ઘટાડવામાં છે ખૂબ અસરકારક, જિમ જવાની નહીં પડે જરૂર
Chana Eating Benefits: ચણા પાચન માટે ખૂબ જ સારા છે. આ ઉપરાંત, તે કેન્સરનું જોખમ ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
Mar 28,2023, 15:44 PM IST
Weight loss
જિમમાં પરસેવો પાડયા વિના તમારા પેટ અને કમરની ચરબી કરો ઓછી, આ ઘરેલું ઉપચાર લાગશે કામ
Belly Fat Burning Tips: ખાસ કરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય છે એ માટે કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવો....
Jan 6,2023, 21:03 PM IST
Weight loss
હવે જીમ જવાની જરૂર નથી, આ રીતે ઘટાડી શકો છો વજન; માત્ર કરો આટલું કામ
How To Burn Belly Fat: પૂરતું પાણી પીધા વિના શરીરમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું યોગ્ય રીતથી મેટાબોલાઈઝ્ડ થશે નહીં. જ્યારે ફેટ મોટાબોલાઈઝ થાય છે. ત્યારે આ પ્રોસેસને લિપોલીસીસ કહે છે.
Jun 3,2022, 15:49 PM IST
Weight loss
આ વસ્તુને તમારા ડાયટમાં કરો સામેલ, વજન પણ ઘટશે અને કોલેસ્ટ્રોલ લેવલ રહેશે કંટ્રોલમાં
Weight Loss Tips: જામફળ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. કેમ કે, તે ડાયજેશન અને અન્ય ઘણી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જામફળના પાન પણ સ્વાસ્થય માટે ફાયદાકારક છે
May 14,2022, 10:47 AM IST
Weight loss
પેટની ચરબી માખણની જેમ ઓગાળવી છે? શિયાળામાં આ 4 વસ્તુઓનો આહારમાં સમાવેશ કરો
સ્થૂળતા વધવાથી પેટની ચરબી વધે છે અને તેના કારણે પેટ (Belly Fat) દેખાવા લાગે છે. પેટની ચરબી ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે, તેથી જરૂરી છે કે તમે પેટની ચરબી ઓછી કરો.
Nov 21,2021, 14:05 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો