બોલિવૂડના સુપરહિટ સોંગ પર કપલે કર્યો એવો રોમેન્ટિક ડાન્સ કે વીડિયો થયો Viral

જો તમે ટિકટોક વાપરતા હો આ કપલનો જોરદાર વીડિયો ચોક્કસપણે જોયો હશે

બોલિવૂડના સુપરહિટ સોંગ પર કપલે કર્યો એવો રોમેન્ટિક ડાન્સ કે વીડિયો થયો Viral

નવી દિલ્હી : તમે જો ટિકટોકની દુનિયાથી વાકેફ હો તો તમને ખ્યાલ હશે કે આ દુનિયામાં એકવાર દાખલ થયા પછી બહાર નીકળવામાં કલાકો લાગી જાય છે. આજકાલ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામથી વધારે સમય ટિકટોક પર સમય પસાર કરે છે. આવો જ એક ટિકટોક વીડિયો વાઇરલ થયો છે.

આ કપલના રોમેન્સનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો્ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news