દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ, 14 બેઠકો પર મતદાન ચાલુ

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ છે. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે આજે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવાની આજે જંગ છે. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. 16 માઁથી 14 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 14 બેઠકો પર 797 મતદાતાઓએ આજે મતદાન કરવાનું છે. 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને આજે સત્તા આપશે. રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા જૂથ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ખરો જંગ 5 બેઠકો પર જોવા મળશે. જેમાં પાંચ બેઠક પ ભાજપ વિરુદ્ઘ ભાજપનો જંગ છે. તો ચાર બેઠક પર અપક્ષ કોંગર્સે ઉમદેવાર આવશે. સવારે 9 થી 4 માં 14 બેઠકો પર મતદાન થશએ. કોવિડની ગાઈડલાઈન મજુબ મતદાન યોજાઈ રહ્યું છે. જેના બાદ 9 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામા આવશે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ, 14 બેઠકો પર મતદાન ચાલુ

ઝી મીડિયા/સુરત :દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ છે. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે આજે ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવાની આજે જંગ છે. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર આજે ચૂંટણી યોજાઈ રહી છે. 16 માઁથી 14 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 14 બેઠકો પર 797 મતદાતાઓએ આજે મતદાન કરવાનું છે. 797 મતદાતાઓ મતદાન કરીને ભાવિ શાસકને આજે સત્તા આપશે. રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા જૂથ વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ખરો જંગ 5 બેઠકો પર જોવા મળશે. જેમાં પાંચ બેઠક પ ભાજપ વિરુદ્ઘ ભાજપનો જંગ છે. તો ચાર બેઠક પર અપક્ષ કોંગર્સે ઉમદેવાર આવશે. સવારે 9 થી 4 માં 14 બેઠકો પર મતદાન થશએ. કોવિડની ગાઈડલાઈન મજુબ મતદાન યોજાઈ રહ્યું છે. જેના બાદ 9 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરવામા આવશે.

તાપીમાં આજે સુમુલ ડેરીની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. તાપી જિલ્લાની 7 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. તાપીના 15 ઉમેદવારોનું ભાવિ તાપી જિલ્લાના 400 થી વધુ મતદારો નક્કી કરશે. દરેક તાલુકા મથકે આવેલા મતદાન કેન્દ્ર પર પશુપાલક મતદાર મતદાન કરશે. તાપી જિલ્લાની બેઠક પર સમાધાનની ફોર્મ્યુલા નિષ્ફળ નીવડતા ચૂંટણી યોજાઈ હતી. 

સુમુલ ડેરી માટે વાલોડ બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અહીં 100 ટકા મતદાન થયું છે. 42 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વાલોડ બેઠક પર સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન નરેશ પટેલે સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news