ગુજરાત પર ક્યારે પહોંચશે બંગાળની ખાડીની સિસ્ટમ? જાણો કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ

Gujarat Weather 2024: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે,, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.

1/6
image

ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે. 24થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.