આવક

દુનિયાભરમાં ફેલાશે ગુજરાતના ફૂલોની સુગંધ, બસ જરૂર છે થોડી મદદની

વર્ષ 2008-09માં 11 હજાર 473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જેમાં વધારા સાથે વર્ષ 2018-19માં 20 હજાર 497 હેક્ટર થયું હતું. જેથી 10 વર્ષમાં ફૂલના કુલ વાવેતરમાં 9,024 હેક્ટરનો વધારો થયો છે. 2

Dec 3, 2020, 01:13 PM IST

જામનગરમાં યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત, આત્મહત્યા પાછળનું આ કારણ આવ્યું સામે

જામનગર શહેરમાં આર્થિક સ્થિતિ ખરાબ થતા યુવાને આપધાત કર્યો છે. આ ઘટના શહેરના ખોજા નાકા પાછળ આવેલા ટીટોડીવાડી વિસ્તારની છે. કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન યુવાનની આર્થિક પરિસ્થિતિ નબળી બની હતી

Sep 21, 2020, 10:48 AM IST

ખેડૂતો ખેતી ઉપરાંત પણ કરી શકશે કરોડો રૂપિયાની કમાણી, આ પ્રકારે કરો એપ્લાય

સરકાર હંમેશા ઇચ્છે છે કે ખેડૂતોની કમાણી વધે તેવા ઉપાય કરે. જેથી નવી નવી સ્કીમ પણ લોન્ચ કરે છે. જેથી તેમના પર વધારે આર્થિક બોજો ન પડે, જેથી તેમના પર આર્થિક બોઝ ન પડે. ખેડૂતો સન્માનપૂર્વક રકમથી માંડીને અનેક નવી યોજનાઓ છે, તેના દ્વારા ખેડૂત ભાઇ ખેતી ઉપરાંત પણ પોતાની કમાણીને વધારી શકે છે. હવે સરકાર ખેડૂતોની કમાણી વધારવા માટે ફોર્મ મશીનરી બેંક (Farm Machinery Bank) તરીકે એક યોજના લઇને આવી છે, જેના કારણે પોતાની ખેતી કરવાની સાથે જ બીજાની મદદ પણ કરી શકે છે. 

Sep 7, 2020, 07:58 PM IST

લોકડાઉનમાં પણ ઘરે બેઠા કરી શકો છો સારી કમાણી, લોકોને આપવી પડશે આ એડવાઇઝ

તમારી આસપાસ એવા લોકો મળી જશે જે આખો દિવસ ઘરે બેસી રહે છે અને એકદમ ઠાઠથી પોતાનું પરિવાર ચલાવે છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવા લોકો ઘરે બેસીને એવું શું કરી રહ્યા છે કે જે શાનથી પોતાનો ખર્ચ ચલાવી રહ્યા છે. 

Apr 13, 2020, 03:34 PM IST

પોસ્ટ ઓફિસની આ સ્કીમ વડે તમે દર મહિને કમાઇ શકો છો 5000 રૂપિયા EXTRA, જાણી કેવી રીતે

કોઇપણ વ્યક્તિ જે સેલરી અથવા બિઝનેસ વડે કમાઇ કરે છે, તે હંમેશા ઇચ્છે છે કે તેમની એક નિશ્વિત આવક પણ આવતે રહે. ઇન્ડીયા પોસ્ટની મંથલી ઇનકમ સ્કીમ (એમઆઇએસ) પણ એક એવી યોજના છે, જેના દ્વારા દર મહિને એક નિશ્વિત માસિક આવક લોકોને મળતી રહેશે. 

Apr 11, 2020, 03:18 PM IST

PM મોદીની આ સ્કીમ સાથે જોડાઇને કરો કમાણી, શરૂ કરી શકો છો ફાયદોનો બિઝનેસ

કેન્દ્રની મોદી સરકારનું ધ્યાન ખેતી પર છે. શનિવારે સંસદમાં રજૂ થયેલા બજેટ 2020માં પણ ખેડૂતોનું ધ્યાન રાખતાં ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. બજેટનો એક મોટો ભાગ ખેતી, ગામડા અને ખેડૂતો પર ફોકસ હતું. સરકારે એવી ઘણી યોજનાઓની જાહેરાત કરી, જેણે બેકાર પડેલી જમીનને ઉપયોગમાં લઇ શકાય છે.

Feb 3, 2020, 03:41 PM IST
big drop in Direct tax collections this year watch video zee 24 kalak PT4M57S

ચાલુ વર્ષે ડાઈરેક્ટ ટેક્સ કલેક્શનમાં મોટો ઘટાડો, 20 વર્ષમાં પહેલીવાર કલેક્શન ઘટશે

20 વર્ષમાં પહેલીવાર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટશે. નાણાકીય વર્ષમાં 13.5 લાખ કરોડ રખાયો હતો લક્ષ્યાંક. ડાયરેક્ટ કલેક્શન ગત વર્ષથી પણ 10 ટકા ઓછું રહી શકે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઘટવાથી સરકારની આવક ઘટશે. સરકારની આવકમાં ડાયરેક્ટ ટેક્સનો હિસ્સો 80 ટકા. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની સાથે ઘટી રહ્યો છે GDP.

Jan 25, 2020, 10:35 AM IST

મહેસાણા: ખેડૂતે પોતાની પદ્ધતીમાં કર્યો નાનકડો ફેરફાર અને કરી લાખો રૂપિયાની કમાણી

જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના ખેડૂતોએ પરંપરાગત ચીલા ચાલુ ખેતી છોડીને કાશ્મીરી ગુલાબ યાને છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરી મબલક આવક મેળવી રહ્યા છે. અન્ય ખેતીમાં કુદરતી આફતોના કારણે નુકસાન આવતું હોવાથી વિજાપુર તાલુકાના ખેડૂત બાગાયતી ખેતી તરફ વળી બમણી આવક કરી રહ્યા છે. જળ વાયુ પરિવર્તન અને વરસાદની અનિયમિતતા વધુ ઓછો વરસાદ વગેરેને લીધે ખેડૂતો ખૂબ પરેશાન થાય છે. ધારી આવક મહેનતના પ્રમાણમાં મેળવી શકતા નથી. આથી હવે ખેડૂતો રોકડીયા પાક તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના 50 જેટલા ખેડૂતોએ પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી અંદાજે 100 વિઘા જમીનમાં કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા ઉતરે છે. ત્યારબાદ વરસાદમાં પણ કોઈ પણ પ્રકારની તલ્લીફ અને મુસીબત વગર બમણી આવક ઉભી કરી જાણે છે.

Jan 17, 2020, 07:34 PM IST

ઉતરાયણને પગલે બોર, શેરડી અને જામફળની મબલખ આવક

મકરસંક્રાંતિ મહાપર્વને લઈને અમદાવાદનાં ફ્રુટ બજારોમાં બોર, શેરડી અને જામફળની મબલખ આવક જોવા મળી હતી. બજારોમાં વલસાડ, ભાવનગરનાં બોર, પુણાનાં જામફળ અને અન્ય રાજ્યમાંથી આવેલી શેરડીનો પણ ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. માન્યતા છે કે, મકરસંક્રાંતિ મહાપર્વ પર બોર, શેરડી અને જામફળ ખાવાની સાથે દાન કરવાનો પણ મહત્વ છે. જેના લીધે બજારોમાં ધૂમ વેચાણ શરુ થઈ ગયું છે. વેપારીઓનું માનવું છે કે, બોર, શેરડી અને જામફળની મબલખ આવક થતા ચાલુ વર્ષે  ગત વર્ષ કરતા બોર, શેરડી અને જામફળ સસ્તા મળી રહ્યા છે.

Jan 13, 2020, 07:13 PM IST
Plenty Of Groundnut Income In Rajkot Dharaji APMC Center PT4M33S

રાજકોટના ધોરાજી APMC સેન્ટરમાં મગફળીની પૂષ્કળ આવક

રાજકોટના ધોરાજીમાં એપીએમસી સેંટરમાં મગફળીની પુષ્કળ આવક થઇ છે. એપીએમસીમાં સેંટર બહાર મગફળી લઈને આવેલ વાહનોની લાંબી કતાર લાગી હતી. અત્યાર સુધીમાં કુલ 2043 જેટલા ખેડૂતોની 1 લાખ 60 હજાર ગુણી મગફળી ખરીદાઈ છે.

Dec 30, 2019, 03:15 PM IST
Onion Revenue In Gondal Market Yard PT3M6S

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ

Dec 2, 2019, 03:45 PM IST
Statue Of Unity Earned 63 Crores In 1 Year PT1M15S

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ 1 વર્ષમાં કરી અધધધ કમાણી

સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકો માં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું ત્યારે તંત્ર આશા રાખી રહ્યું છે કે આ દેશમાં જ નહિ પણ સમગ્ર વિશ્વ નું પ્રથમ સહુથી વધુ કમાણી કરતું સ્મારક બનશે અને તે માટે તંત્ર દવારા આવનારા પ્રવાસીઓ ની કાળજી પણ રાખવામાં આવી રહી છે

Nov 6, 2019, 12:30 PM IST
Surat ST Department Earns Rs 1.23 Crore The Second Day Of Diwali PT3M

સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી, બીજા દિવસે 1.23 કરોડની આવક

સુરતના એસ.ટી વિભાગને દિવાળી ફળી છે. સતત બીજા દિવસે એસ.ટી વિભાગે રૂપિયા 1.23 કરોડની આવક કરી છે. 50 હજાર મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. દિવાળી પર્વને લઈ સૌરાષ્ટ્ર માટે એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરાઈ છે.

Oct 26, 2019, 08:50 AM IST
Surat ST Department Earns Rs 51 Lakh On The First Day Of Diwali PT3M19S

સુરતના એસટી વિભાગને દિવાળી ફળી, પહેલા જ 51 લાખની આવક

સુરતના એસટી વિભાગને દિવાળી ફળી છે. એસટી વિભાગને પહેલા જ 51 લાખની આવક થઇ છે.

Oct 25, 2019, 09:05 AM IST

નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટરની સપાટીએ, 23 દરવાજા ખોલાયા

સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટર પહોંચી છે. હાલ 6,76,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5,84,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

Sep 10, 2019, 08:03 PM IST
Gamdu Jage Chhe Anand Solar Panal PT3M28S

ગામડું જાગે છે: આણંદ સોલાર પેનલથી આવક

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાનો વાયદો કર્યો હતો જે હવે સાચો પુરવાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગુજરાતના આણંદના ખેડૂતો સરકારી યોજનાઓ મારફતે ઉનાળાના ધોમધખતા તાપમાં ખેતી સિવાય પણ આવક મેળવી રહ્યાં છે

Jun 7, 2019, 09:40 PM IST
Anand Farmer Solar Panal PT3M19S

આણંદના ખેડૂતોની અનોખી પહેલ, જુઓ કેવી રીતે મેળવે છે આવક

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાનો વાયદો કર્યો હતો જે હવે સાચો પુરવાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગુજરાતના આણંદના ખેડૂતો સરકારી યોજનાઓ મારફતે ઉનાળાના ધોમધખતા તાપમાં ખેતી સિવાય પણ આવક
મેળવી રહ્યાં છે, આખરે સરકારની કઈ યોજનાનો તેમને લાભ મળ્યો છે આવો જોઈએ

Jun 7, 2019, 08:20 PM IST

Pics : ખેતી સિવાય સ્માર્ટ રીતે હજારોની આવક મેળવવી હોય તો મળો આણંદના આ ખેડૂતોને

ઉનાળાના ધોમધખતા તાપમાં ગુજરાતનો કોઇ ખેડૂત હસતો હસતો દેખાયો તો સમજી જવાનું કે તેના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવી છે. વાત કોઇ નવી કે રોકેટ સાયન્સ જેવી નથી, પણ આજના ખેડૂતો ભવિષ્યનું વિચારતા થયા છે અને ટેકનોલોજીનો ભરપૂર ફાયદો ઉઠાવતા થયા છે. સમજદાર ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાની આવકમાં વધારો કરી રહ્યાં છે. જેનું મોટું ઉદાહરણ છે ગુજરાતના આણંદના ખેડૂતો.

Jun 7, 2019, 12:59 PM IST
Narmada Statue Of Unity Visitor Data PT4M12S

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તંત્રને કરોડો રૂપિયાની આવક, જુઓ દરરોજ કેટલા લોકો લે છે મુલાકાત

31 ઓકટોમ્બર 2018ના દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. અને આ ઉચેરા સરદારને જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે

May 13, 2019, 10:50 AM IST

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓનો વધારો, 6 મહિનામાં અધધધ આવક

31 ઓકટોમ્બર 18ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ત્યારે આ દુનિયાની અજાયબી જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

May 11, 2019, 02:03 PM IST