ટ્રેન રદ

સુરતમાં પરપ્રાંતીયો માટે માઠા સમાચાર, શિડ્યુલ કરાયેલી 8 ટ્રેનો કરાઈ રદ

સુરતમાં પોતાના વતન જતા પરપ્રાંતીયો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં ઉત્તર પ્રદેશ જતી ટ્રેન રદ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શિડ્યુલ કરાયેલી 8 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

May 23, 2020, 12:40 AM IST

સારા સમાચાર: ભારતીય રેલવે યાત્રીઓ માટે લાવી ડિસ્કાઉન્ટ ઓફર, જાણો કેટલી મળશે છૂટ

ભારતીય રેલવે યાત્રીઓ માટે રેલવેએ એક મોટી ગિફ્ટ લાવી છે. રેલવેની શતાબ્દી, તેજસ, ગતિમાન, ડબલ ડેકર અને ઇન્ટરસિટી જેવી પ્રીમિયમ ટ્રેનમાં યાત્રીઓને ભાડા પર 25 ટકા સુધી છૂટ મળશે. આ 25 ટકા ડિસ્કાઉન્ટ તે દરમિયાન આપવામાં આવશે

Aug 28, 2019, 12:16 PM IST
Heavy Rainfall Alert In Vadodara PT1M53S

વડોદરા શહેર-જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કલેક્ટરે આપ્યું એલર્ટ

વડોદરામાં આજે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કલેક્ટર શાલિની અગ્રવાલે આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરા શહેર અને જિલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે. તો બીજી તરફ, ભારે વરસાદ પડે તો ઘરમાંથી કામ વગર ન નીકળવાની પણ અપીલ કરી છે. ભારે વરસાદ વરસે તો નીચાણવાળા વિસ્તારો ખાલી કરી દેવા પણ અપીલ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં તાજેતરમાં જ પૂરની સ્થિતિ ઉદભવી હતી, ત્યારે હવે વડોદરામાં ફરીથી એ સ્થિતિ ન ઉદભવે તે માટે તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવી રહી છે.

Aug 8, 2019, 10:35 AM IST
Zee 24 Kalak Impact: NDRF Team At Sama Village PT12M13S

ઝી 24 કલાકના સમાચારની અસર, એનડીઆરની ટીમ પહોંચી સમા ગામ

વડોદરામાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેર પાણી પાણી થઇ ગયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Aug 1, 2019, 12:50 PM IST
Road Block In Vadodara PT28M9S

વડોદરા: શહેરમાં પ્રવેશવાના માર્ગો પાણીમાં ગરકાવ, સમા-સાવલી રોડ પર કેડસમા પાણી

વડોદરામાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેર પાણી પાણી થઇ ગયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે રેલવેને અસર થતા ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Aug 1, 2019, 10:00 AM IST

વડોદરામાં પાણી જ પાણી: જનજીવન ખોરવાયું, સ્કૂલ કોલેજોમાં રજા, તો અનેક ટ્રેનો કરાઇ રદ

વડોદરામાં જળબંબાકાર વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેર પાણી પાણી થઇ ગયું છે. શહેરમાં ભારે વરસાદને પગલે મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Aug 1, 2019, 09:22 AM IST

ગુજરાતને ધમરોળવાની તૈયારીમાં છે 'વાયુ', આખરે વાવાઝોડાને નામ કેમ અપાય છે? ખાસ જાણો

ગણતરીના કલાકોમાં ગુજરાત પર વાયુ નામનું વાવાઝોડું ત્રાટકશે. ત્યારે આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 290 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર થોડા કલાકોની જ વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. આ વાવાઝોડાનું નામ વાયુ કેવી રીતે પડ્યું તે પણ જાણવા જેવું છે.  છે. 

Jun 12, 2019, 04:50 PM IST

માત્ર 13 જૂને જ નહિ, સોમવાર સુધી ‘વાયુ’ ગુજરાતનો જીવ અદ્ધર રાખશે

આજે મધ્યરાત્રિએ 3 વાગ્યે વાયુ વાવાઝોડું ગુજરાતના માથા પર ત્રાટકશે. ગુજરાતના દરિયાઈ કાંઠા પર તેની સૌથી વધુ અસર જોવા મળળે. 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલુ વાવાઝોડુ કાંઠા વિસ્તારોમાં કેટલો વિનેશ નોંતરશે, તે તો આવતીકાલે જ માલૂમ પડશે. આ વાવાઝોડાની અસર 14 જૂને ઓછી થઈ જશે. પરંતુ, તમને નહિ ખબર હોય કે સોમવાર સુધી વાયુ વાવાઝોડું ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર કરશે. 

Jun 12, 2019, 03:25 PM IST

વાવાઝોડાની અસરથી ટ્રેન-ફ્લાઈટ કેન્સલ, આજ સાંજથી નહિ દોડે આ ટ્રેનો

લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક ટ્રેનો તથા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે.

Jun 12, 2019, 02:23 PM IST

સુરત-વડોદરા વચ્ચે બ્લોકથી રેલ મુસાફરી પ્રભાવિત, 6 ટ્રન કરાઇ રદ

સુરત અને વડોદરા વચ્ચે આવેલા કોસડા અને ગોઠાણ ગામ વચ્ચે ગડરની કામગીરીને કારણે આજે બપોરે રેલવે દ્વારા 1:50થી 6:30 કલાક સુધી બ્લોક રહેશે. બ્લોકને કારણે કેટલીક ટ્રેનો 30 મિનિટથી લઇને 4 કલાક મોડી પડશે. તો આ બ્લોકના કારણે 6 ટ્રેનો રદ કરવામાં આવી છે.

May 5, 2019, 11:05 AM IST

ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા

ભીષણ 'ફાની' વાવાઝોડાએ ઓડિશામાં ઉત્પાત મચાવ્યો છે. જેને કારણે હજારો મુસાફરો પુરીમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના 400 પ્રવાસીઓ 'ફાની'ને કારણે પુરી નજીક અટવાયા છે. તો આ ટુરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે.

May 5, 2019, 10:22 AM IST

2-3 ફેબ્રુઆરીએ મુસાફરી કરનારા ધ્યાન રાખજો, રદ થઈ છે અનેક ટ્રેન, રુટ પણ બદલાયા

 આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ અમદાવાદ મુંબઇ વચ્ચેની વિવિધ પેસેન્જર ટ્રેનને મોટાપાયે અસર થશે. મુંબઇના પરેલ ખાતે રેલવે ઓવરબ્રીજના રીપેરીંગ કામને લઇને રેલ્વે વિભાગે કેટલીક ટ્રેન રદ્દ થવાની અને કેટલીક ટ્રેનના રૂટ બદલવાની જાહેરાત કરી છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસર થશે. તો જાણી લો કઈ કઈ ટ્રેન રદ થઈ છે અને કઈ ટ્રેનોના રુટ બદલાયા છે.

Jan 31, 2019, 08:50 AM IST

વલસાડમાં મેગા બ્લોક : જાણો કઈ ટ્રેન રદ થઈ અને કોનો રુટ બદલાયો?

 વલસાડ રેલવે સ્ટેશન પર બની રહેલ ચોથા અને પાંચમા પ્લેટફોર્મ પર નોન ઈન્ટરલોકિંગના પગલે પશ્ચિમ રેલવેએ 28થી 30 ડિસેમ્બર સુધીનો મેગા બ્લોક જાહેર કર્યો છે. જેને પગલે કેટલીક ટ્રેન રદ કરાઈ છે, તો કેટલીક ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા છે. કેટલીક ટ્રેનોને અલગ અલગ સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. તો પશ્ચિમ રેલવે દ્વારા આ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ મેગા બ્લોકને કારણે અનેક મુસાફરો અટવાયા છે. 

Dec 29, 2018, 03:12 PM IST