ડિપ્રેશન

આત્મહત્યાની સ્થિતિએ પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે તારણહાર બન્યું આ ‘પુસ્તક’

લાખો વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનેલ અને ડિપ્રેશનથી પીડાતા છ વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બહાર કાઢનાર પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ હાલમાં જ રિલીઝ થયું છે. વરિષ્ઠ પત્રકાર દયાશંકર મિશ્ર (Dayashankar Mishra) નું પુસ્તક ‘ડિયર જિંદગી - જીવન સંવાદ’ (Dear Zindagi-Jeevan Samvad) વિમોચન તાજેતરમાં દિલ્હીના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરમાં થયું 

Jan 11, 2020, 11:04 PM IST
Heavy rains in Karnataka have lost life, killing 5 PT5M4S

કર્નાટકમાં ભારે વરસાદને કરાણે જનજીવન ખોરવાયું, 5ના મોત

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે કર્નાટકમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે 5 લોકોના મોત થયા છે.

Oct 23, 2019, 05:15 PM IST

ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી

દેશની રાજધાની દિલ્હીમાં હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. દિલ્હીના મહેરોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના પરિવારના તમામ લોકોની હત્યા કરી નાખી. પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો સામેલ હતાં. આરોપી  પતિનું નામ ઉપેન્દ્ર શુક્લા છે. તે ટીચર હતો. શુક્રવારે રાતે 1થી દોઢ વાગ્યાની વચ્ચે તેણે ચાકૂના ઘા ઝીંકીને લોકોની હત્યા કરી નાખી. 

Jun 22, 2019, 03:47 PM IST

ધોરણ-10માં નાપાસ થતા વિદ્યાર્થીનીએ 6 માળની બિલ્ડીંગ પરથી લગાવી મોતની છલાંગ

કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે આવા પરિણામથી નાસીપાસ થઈ જાય છે. આવો જ એક કિસ્સો ઉપલેટામાં બન્યો છે. નાપાસ થનાર ઉપલેટાની વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.

May 21, 2019, 01:00 PM IST

વડોદરા : નાપાસ થવાના ડરે 2 વિદ્યાર્થીઓની આત્મહત્યા, એક વિદ્યાર્થીનીનું આજે હતુ રિઝલ્ટ

વડોદરામાં ગઈકાલે એક જ દિવસમાં આત્મહત્યાના બે બનાવો બન્યા છે, જેમાં આત્મહત્યા કરનારા બે વિદ્યાર્થીઓ છે. બંને વિદ્યાર્થીઓએ નાપાસ થવાના ડરથી જ આત્મહત્યા કરી છે. 

May 21, 2019, 09:54 AM IST

સ્યુસાઈડ પહેલા મેડિકલની વિદ્યાર્થીની આટલુ જ લખી શકી, ‘આટલી મહેનત કરી છતા નાપાસ થઈ’

વડોદરા મેડિકલ કોલેજમાં સર્જિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. નાપાસ થતાં તેણે આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે.

May 1, 2019, 12:29 PM IST

20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય

શહેરની એક એવી મહિલા જેમને આંખે ઓછુ દેખાતું હોવા છતાં તેઓ યુવાનો અને સમાજ માટે કામ કરી રહ્યા છે. માત્ર 20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં સામાજિક કાર્યકર લીના ઠકકર યુવાનોને જાગૃત કરવા તનતોડ મહેનત કરે છે. વડોદરાના સુભાનપુરામાં રહેતા અને હેલ્ધી કેમ્પસ એનજીઓ ચલાવતા લીના ઠકકર યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. 
 

Mar 12, 2019, 10:01 PM IST

ફિઝિક્સનું પેપર સારુ ન જતા ડિપ્રેશનમાં આવી 12 સાયન્સના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

તાજેતરમાં શહેર પોલીસ અને ડીઇઓ સહીતની અનેક સંસ્થાઓ દ્વારા બોર્ડની પરિક્ષાના વિદ્યાર્થીઓ માટે સાંત્વના હેલ્પલાઇન શરુ કરી હતી. આ હેલ્પલાઇન ઉપર કોલ કરી વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા મુશ્કેલીનુ નિષ્ણાતો પાસેથી નિરાકરણ મેળવી શકે છે. પરંતુ ફતેગંજ વિસ્તારમાં રહેતા ધો.12 સાયન્સનો વિદ્યાર્થી ગઇ કાલે ફીઝીક્સનુ પેપર આપ્યાં બાદ ડીપ્રેશનમાં આવી ગયો હતો. અને આજે તેણે પોતાના ઘરના ત્રીજા માળે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.
 

Mar 8, 2019, 11:18 PM IST

ડિયર જિંદગી: કડવી પળોને સંભાળવી!

જિંદગીની કળા, તમામ સૂત્રો ફક્ત વર્તમાનમાં સમેટાયેલા છે. જો આપણે આજને સઘન પ્રસન્નતાથી જીવવાનું શીખી શકીએ તો ભૂતકાળ અને ભવિષ્ય બંને સુખદ બની જશે. 

Mar 1, 2019, 12:43 PM IST

ડિયર જિંદગી : ગંભીરતા અને સ્નેહ !!!

ખુશ રહેવાનું શું કારણ છે. આપણે કોના કારણે ખુશ રહીએ છીએ. ઉંમર વધવાની સાથે ખુશ રહેવાની આદત ઓછી થતી જાય છે. આપણે સહજ પ્રસન્નતાના ભાવને બદલે તેના અર્થને શોધવા લાગીએ છીએ. બાળકો જ્યારે નાના હોય છે, તો તેઓ ગીતોના અર્થ નથી સમજતા, માત્ર ભાવ, સંગીત સમજે છે. કેટલી મજામાં જિંદગી ચાલતી રહે છે, પરંતુ જેમ તેમના અર્થના ફેરમાં ફસતા જઈએ છીએ, જીવનથી પ્રસન્નતા દૂર થતી જાય છે. 

Feb 22, 2019, 10:54 AM IST

ડિયર જિંદગી : દર્દના સાથી મુસાફર બનો!!!

દર્દ, પીડા, દુખ જિંદગીના અભિન્ન અંગ છે. તેનાથઈ છૂટકારો મેળવવાનો વિચાર દુખનું કારણ છે. દુખ, દુખનું મૂળ કારણ નથી. તે તો વિચારની સાથે ગિફ્ટમાં આવેલો વિચાર છે. હવે આપણે એવું કરવું જોઈએ કે, દુખને રસ્તામાં મળેલા કોઈ પરિચીતની જેમ નમસ્કાર કરીને આગળ જવાનું છે. તેને સહયાત્રી બનાવી લેવાનું છે. જિંદગીના સફરમાં વિભિન્ન, વિવિધ પ્રકારના લોકોનો સામનો થાય છે.

Feb 21, 2019, 09:00 AM IST

ડિયર જિંદગી: 'કડવા'ની યાદ!

'હું ખુબ સારો છું, પરંતુ મારી સાથે હંમેશા કઈંકને કઈંક એવું થાય છે જેનાથી મને દુ:ખ મળે છે. જેનાથી મારું મન, સ્વભાવ ખુબ નકારાત્મક થઈ ગયું છે. હું કોઈને પણ મળું, મારા મનમાં બસ એ જ ચાલ્યા રાખે છે કે તે વ્યક્તિ જરૂર મારી સાથે કોઈ સ્વાર્થથી સંબંધ રાખવા માંગે છે. જેના કારણે કોઈની પણ સામે મિત્રતા કરવી મુશ્કેલ છે.

Feb 13, 2019, 10:51 AM IST

ડિયર જિંદગી : અરે! કેટલા બદલાઈ ગયા...

એક ચીજ, જે સૌથી વધુ સ્થાયી છે, આપણે તેને પરિવર્તનના નામથી જાણીએ છીએ. તેના બાદ કોઈ આપણને કહી દે કે, તમે બદલાઈ ગયા છો, તો આપણે ખંડન કરવામાં જોડાઈ જઈએ છીએ. ના, એવું કંઈ જ નથી, કંઈ પણ બદલાયું નથી. બદલાવાનો આટલો ડર. કંઈક જોડાવા, ઘટનાને લઈને ગભરાટ કેમ. આ એક સહજ, સરળ પ્રક્રિયા છે. 

Feb 12, 2019, 09:28 AM IST

ડિયર જિંદગી : બધુ જ યોગ્ય હોવું !!!

લગભગ બે દાયકા જૂના મિત્ર છે. આઈટી એન્જિનિયર. જ્યારે અમારી પાસે મિની બસમાં બેસવાના રૂપિયા પણ મુશ્કેલીથી મળી રહેતા, ત્યારે તેઓ મોટરસાઈકલ પર ફરતા હતા. જ્યારે અમે મોટરસાઈકલના રૂપિયા એકઠા કર્યા, તો તેઓ કારમાં દેખાતા. જ્યારે અમે નોકરીની શોધમાં હતા, તેઓ મકાન ખરીદી રહ્યા હતા. આ બધાની વચ્ચે ખાસ વાત એ રહી કે, તેઓ ક્યારેય જિંદગીથી સંતુષ્ટ ન રહ્યાં.

Feb 11, 2019, 10:18 AM IST

ડિયર જિંદગી: દુ:ખને સંભાળવું!

દુ:ખ જીવનનો પર્યાય છે. એવું કોણ છે જે દુ:ખી નથી. દુ:ખ સમુદ્રમાં બરફના પહાડની જેમ છૂપાયેલું હોય છે. દેખાય છે થોડું પરંતુ ઘણું હોય છે. જે પોતાના જીવનમાં તેને પહાડ બનતા રોકી શકે છે, જામવા દેતા નથી, તે લોકો જીવનને એટલી જ સાર્થક દિશા આપવામાં સફળ નીવડે છે

Feb 8, 2019, 10:46 AM IST

ડિયર જિંદગી : રિટાયર્ડમેન્ટ અને એકલતાપણાથી કેવી રીતે લડશો!!!

આગ્રા, ઉત્તર પ્રદેશથી ‘ડિયર જિંદગી’માં એક વૃદ્ધએ પોતાના ભાવુક અનુભવ શેર કર્યા છે. આ સંદેશમાં સવાલ, સરોકાર, ચિંતાની સાથે એકલતાની પીડા પણ સામેલ છે. સુરેશ કુલશ્રેષ્ઠનો અનુરોધ છે કે, તેને તેમના નામ, પરિચયની સાથે પ્રકાશિત કરવામાં આવે.

Feb 4, 2019, 10:28 AM IST

ડિયર જિંદગી : નિર્ણય કોણ લેશે!!!

કોઈ એવો જમાનો જે આપણો વિચાર્યો ન હતો, એવું કંઈક જે કલ્પનાથી અલગ છે, નિયંત્રણથી બહાર હતું, તેના સામે આવવાથી અમારો વ્યવહાર કેવો હતો, તેનાથી જીવનની દિશા નક્કી થાય છે.

ગત એક દાયકામાં જીવન બહુ જ વધુ ગતિશીલ હોય છે. શહેરોમાં પલાયન વધ્યું છે. એક શહેરથી બીજુ શહેર અને બીજાથી ત્રીજા તરફ આવવું-જવું તેજ થયું. 

Feb 1, 2019, 08:55 AM IST

ડિયર જિંદગી: ચાલો, માફ કરી દઈએ!

મનને પીપળાના પાંદડાની જેમ રાખવાનું છે. જે બીજા કોઈ પણ પાંદડા કરતા હળવું હોય છે. જરાક અમથા પવનથી પણ તે ઝૂમવા લાગે છે. 'હંસતુ' રહે છે. મનને પણ આમ જ રાખવાનું છે, ખુબ હળવું અને પ્રસન્ન!

Jan 24, 2019, 11:12 AM IST

ડિયર જિંદગી: બાળકને ક્યારેય ન કહો મારાથી ખરાબ કોઇ નહી હોય !

પરિક્ષાની વિકટ સ્થિતીમાં બાળકો વધારે તણાવમાં હોય છે, આપણે સજાગ, સતર્ક અને આત્મીયતાથી પોતાની ભુમિકા નિભાવવાની જરૂર છે, આપણું કોઇ પણ સ્વપ્ન બાળકનાં જીવનથી મોટુ ન હોઇ શકે

Jan 21, 2019, 11:08 AM IST

ડિયર જિંદગી : બાળકોને પોતાના જેવા બનાવવા પ્રયાસ ન કરશો !

જ્યાં સુધી બાળકોને સંપત્તીની જેમ પ્રેમ કરવાનું નહી છોડીએ ત્યાં સુધી આપણે તેમની સાથે જીવનનો આનંદ નહી ઉઠાવી શકીએ

Jan 3, 2019, 06:07 PM IST